NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના (સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ)
Total questions: 20
Worksheet time: 10mins
વાયરસથી થતો રોગ કયો છે ?
કોલેરા
ટાઈફોઈડ
મલેરિયા
પોલિયો
વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કયા સૂક્ષ્મજીવ કરે છે ?
બેક્ટેરિયા
નીલહરિત લીલ
વાયરસ
A અને B બંને
વિભાગ- A વિભાગ - B
1) બેક્ટેરિયા a) નાઇટ્રોજન સ્થાપન
2) રાઈઝોબીયમ b) દહીં જમાવવું
3) લેકટોબેસિલસ c) બ્રેડનું બેકિંગ
4) યીસ્ટ. d) મલેરિયા
5) પ્રજીવ e) કોલેરા કારક
6) વાયરસ f) AIDS કારક
g) એન્ટીબોડીનું ઉત્પાદન
કોલમ A માં આપેલાં સજીવોને કોલમ B માં આપેલાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો.
1- a, 2- b, 3- c, 4- d, 5- e, 6- g
1- b, 2- c, 3 - d, 4 - e, 5- f, 6- g
1- c, 2- d, 3 - e, 4 - f, 5- g, 6- a
1- g, 2 -a, 3- b, 4 - c, 5- d, 6- f
કયો મચ્છર મેલેરિયાના પરોપજવીનુ વાહક છે ?
માદા એડિસ મચ્છર
માદા એનોફિલિસ મચ્છર
માદા મેલેરિયા મચ્છર
A અને C બંને
જોડકાં જોડો
A B
a) સોડિયમ બેન્જોએટ. 1) વાયરસ
b) પેસ્યુરાઈઝેશન 2) પ્રિઝરવેટીવ્સ
c) હિપેટાઇટિસ - A 3) લુઈ પાશ્ચર
d) યીસ્ટ. 4) આથવણ
5) બેક્ટેરિયા
A- 2, B- 3, C- 1, D- 4
A- 1, B- 2, C- 3, D- 4
A- 3 , B- 2, C- 4, D- 1
A- 2, B- 1, C- 3, D- 4
આથવણની શોધ કોણે કરી હતી ?
લુઇ પાશ્વર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
એડવર્ડ જેનર
રોબર્ટ કોષ
બધા મચ્છર સેમા પ્રજનન કરે છે ?
હવા
પાણી
ખોરાક
આપેલ ત્રણેય
પ્રાણીઓ અને મનુષ્યમાં થતો રોગ એનથ્રેક્સ માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે ?
બેક્ટેરિયા
ફૂગ
પ્રજીવ
લીલ
સ્પાયરોગાયરા એ શું છે ?
વાયરસ
લીલ
બેક્ટેરિયા
ફૂગ
ચેપી રોગોમાં કોનો સમાવેશ થાય છે ?
કોલેરા
શરદી
શીતળા
આપેલ ત્રણે
પેસ્યુંરાઈઝેશન ક્રિયામાં દૂધને કેટલા સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે ?
30° C
50° C
70° C
90° C
સાચું વિધાન પસંદ કરો .
વાતાવરણમાં 28% નાઇટ્રોજન છે
વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઈટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકે છે .
નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે
આપેલ ત્રણેય
કયો સૂક્ષ્મજીવ અલગ પડે છે ?
બેક્ટેરિયા
ફૂગ
વાયરસ
પ્રજીવ
શીતળાની રસી ની શોધ કોણે કરી ?
લૂઇ પાશ્ચર
એડવર્ડ જેનર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ કોષ
જોડકા જોડો
1- a, 2- c, 3- D , 4- B
1- D, 2- C, 3- B, 4- A
1- B, 2- C, 3- D, 4 -A
1- D, 2- C, 3- C , 4 -A
જોડકાં જોડો
1- E, 2- A, 3- C, 4- B, 5- D
1- E , 2- A , 3- C, 4- D, 5- B
1- D, 2- C, 3- E, 4- A, 5- B
1 - A, 2- C, 3- D, 4- E, 5- B
આથવણની ક્રિયામાં કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે ?
પેનિસિલિયમ
યીસ્ટ
મોલ્ડ
એસપરજિલસ
એન્ટિબાયોટિક શું કાર્ય કરે છે ?
બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે .
બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે .
બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવો સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે .
A અને B બંને.
યીસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે ?
ઓક્સિજન
નાઇટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
સામાન્ય સ્વરૂપમાં વપરાતી એન્ટિબાયોટિક્સ માં કોનો સમાવેશકરી શકાય ?
સ્ટ્રેપ્ટોમાયસીન
એરિથ્રોમાઈસીન
ટેટ્રાસાઈકલીન
આપેલ ત્રણેય
