NEW
Font size
Worksheetsધોરણ 8 પાઠ 17 ન્યાયતંત્ર
Total questions: 15
Worksheet time: 75secs
આપણા દેશમાં કેટલા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે?
એક
બે
ત્રણ
ચાર
નીચે આપેલા માંથી ફોજદારી ગુનામાં કયો ગુનો આવતો નથી?
ચોરી
લૂંટફાટ
મકાન દાવો
ખૂન
ભારતીય ન્યાયતંત્રની ટોચ ઉપર કઈ અદાલત છે?
તાલુકા અદાલત
જિલ્લા અદાલત
વડી અદાલત
સર્વોચ્ચ અદાલત
જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દિવાની દાવા ચલાવે ત્યારે શું કહેવામાં આવે છે?
સેસેન્સ ન્યાયાધીશ
જિલ્લા ન્યાયધીશ
એક પણ નહિ
બન્ને સાચા
ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં છે?
ગાંધીનગર
અમદાવાદ
આણંદ
દિલ્લી
તમને વડી અદાલતમાં ન્યાય ન મળ્યો તો તમે ક્યાં જશો ?
જિલ્લા અદાલત
હાઈ કોર્ટેમાં
સર્વોચ્ચ અદાલતમાં
કઇ નહીં કર્યે
વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
માતૃભાષામાં
ગુજરાતી ભાષામાં
અંગ્રેજી ભાષામાં
કોઇ પણ ભાષામાં ચાલી શકે
સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?
26 જાન્યુઆરી 1950
28 જાન્યુઆરી 1950
28 ઓગસ્ટ 1950
15 ઑગસ્ટ 1947
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ની નિમણૂક કોણ કરે છે?
રાજ્યપાલ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપર માંથી કોઈ નહીં
સમગ્ર દેશ માટે કઈ અદાલત નઝીરી અદાલત કહેવામાં આવી છે?
તાલુકા અદાલતને
જિલ્લા અદાલતને
વડી અદાલતને
સર્વોચ્ચ અદાલતને
ન્યાયની દેવીના જમણા હાથ માં શું છે?
ત્રાજવું
તલવાર
પુસ્તિકા
યઉપર માંથી એક પણ નહિ
લોકઅદાલત કેસ દાખલ કરવાથી આમાંથી શું થતું નથી?
કેસોના સુખદ સમાધાન આવ્યા છે
ખુબ ધીમે ધીમે કેસ ચાલે છે.
સમય અને નાણાંની બચત થાય છે.
કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે.
F I R નું આખું નામ શું છે?
FIRST IMPRESSIONS REPORT
FIRST INSTALLMENT REPORT
FIRST INTERVIEW REPORT
FIRST INFORMATION REPORT
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ ખાસ પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે?
રાજીનામાની પ્રક્રિયા
મહભિયોગની પ્રક્રિયા
મહાભિનીસ્ક્રમન પ્રક્રિયા
એક પણ નહિ
દેશની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા કયા ભોજનની શરૂઆત પણ અદાલતના ચુકાદાને આધારે કરવામાં આવી છે?
મિશન મંગલમ્
સબલા
ચિરંજીવી
મધ્યાહન
