NEW
Font size
Worksheetsજ્ઞાનસાધના (ગુજરાતી/હિન્દી)
Total questions: 30
Worksheet time: 30mins
"વળાવી બા આવી" કાવ્ય પ્રકાર જણાવો .
ગઝલ
હાઇકુ
આખ્યાન
સોનેટ
"તને ઓળખું છું મા" આ કેવા પ્રકારનું કાવ્ય છે
લોકગીત
ડાયરો
વાર્તા
ઊર્મિગીત
પરીક્ષા વાર્તાના લેખક નું નામ જણાવો .
પન્નાલાલ પટેલ
ધૂમકેતુ
કાકા કાલેલકર
પ્રવીણ દરજી
"સંસ્કારની શ્રીમંતાઈ " પાઠના લેખક કોણ છે ?
ઝવેરચંદ મેઘાણી
ધૂમકેતુ
કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
"નવા વર્ષના સંકલ્પો" ગધનો સાહિત્ય પ્રકાર જણાવો .
હાસ્ય નિબંધ
બોધ કથા
અહેવાલ
એકાંકી નાટક
"જુમો ભિસ્તી" પાઠના લેખકનું નામ શું છે ?
ધૂમકેતુ
મનોહર ત્રિવેદી
મકરંદ દવે
બકુલ ત્રિપાઠી
નીચેનામાંથી લેખક અને કૃતિનું કયું જોડકું બંધબેસતું નથી?
દીકરાનો મારનાર - ઝવેરચંદ મેઘાણી
સાકરનો શોધનારો - યશવંત પંડ્યા
સંસ્કારની શ્રીમંતાઈ - કુંદનિકા કાપડિયા
નવા વર્ષના સંકલ્પો - ધૂમકેતુ
"રાનમાં" કાવ્યનો સાહિત્ય પ્રકાર ર કયો છે ?
લોકગીત
પ્રકૃતિગીત
ઊર્મિ ગીત
ભક્તિ ગીત
"વલયની અવકાશી સફર એક રોમાંચક" નો સાહિત્ય પ્રકાર કયો છે
લોક વાર્તા
પ્રસંગ વર્ણન
આત્મકથાખંડ
વિજ્ઞાન કથા
"દેશભક્ત જગડુશા" ગધના લેખક કોણ છે
રમણલાલ સોની
ઝવેરચંદ મેઘાણી
ધૂમકેતુ
ઈશ્વર પેટલીકર
"જુમો ભિસ્તી" પાઠમાં જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદ્યો હતો ?
જુવાર
બાજરી
ગદબ
સુકુ ઘાસ
જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
હાથી પર
પાડાપર
ઘોડાપર
વેણુ પર
કોઈપણ રાજ્યનુ વડુમથક કયા નામે ઓળખાય છે?
ગાંધીનગર
પાટનગર
રાજ્યનો હૃદય
હરિયાળુ નગર
ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ?
સરદાર પટેલ
ઇન્દિરા ગાંધી
મહાત્મા ગાંધી
રાજીવ ગાંધી
ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ?
25
28
30
35
"ધૂળિયે મારગ" કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે
ધન સંપત્તિ
જમીન જાયદાદ
મનુષ્ય - મનુષ્ય વચ્ચેનો પ્રેમ
સોનુ- ચાંદી
કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે ?
ઈશ્વરને
આકાશને
Dena bank ને
સ્ટેટ બેંક ને
જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો?
લોખંડના પતરા પર
તાંબાના પતરા પર
સોનાના પતરા પર
ચાંદીના પતરા પર
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે ?
પ્રજાવત્સલ્ય
મુત્સદી
કંજૂસ
ડરપોક
અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય ?
12
15
20
25
हामिद की मां का नाम क्या था ?
अमीना
सीमा
मोमिना
अफसाना
हामिद कितने पैसे लेकर मेले मे गया था?
दो
तीन
चार
पांच
हामिद मेले से क्या लेकर आया ?
खिलौना
चिमटा
मिठाई
जूता
महमूद को उसके बाप ने रास्ते में खाने के लिए क्या दिया ?
आम
सेब
केला
अमरूद
हामिद ने चिमटा कितने पैसे में खरीदा ?
दो
तीन
चार
पाच
भारत की प्रथम महिला अंतरिक्ष यात्री कौन थे ?
सुनीता विलियम्स
कल्पना चावला
पी.टी. उषा
मैरी कॉम
भारत के प्रथम पुरुष अंतरिक्ष यात्री कौन थे ?
डॉ. होमीभाभा
विक्रम साराभाई
राकेश शर्मा
डॉ अब्दुल कलाम
सुनीता विलियम्स के पिता भारत में कहां से थे ?
गुजरात
महाराष्ट्र
उत्तर प्रदेश
हरियाणा
सुनीता विलियम्स का जन्म कब हुआ था ?
१९ सितंबर १९६५
१९ सितंबर १९६०
१९ दिसंबर १९६५
१९ दिसंबर १९६०
सुनीता विलियम्स ने अंतरिक्ष में जाने की तैयारी के लिए पानी में कितना समय बिताया ?
१० दिन
११ दिन
१२ दिन
९ दिन
