Worksheetsમોન્ટુ યાદવ મનમોહનસિંહ
Total questions: 137
Worksheet time: 2hrs 17mins
નીચેના વિધાન વિચારો
(૧) ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન 1757 થી 185૮ સુધી રહ્યું
(૨) ભારતમાં બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી રહ્યું
(૩) ભારતમાં કોંગ્રેસનું શાસન 1948 થી 2025 સુધી રહ્યું
1,2,3 વિધાન સાચા છે
1,2 વિધાન સાચા છે
2,3 વિધાન સાચા છે
નિયામકનો ધારો 1773 વિશે નીચેના વિધાનો વિચારો
(૧) આ ધારા હેઠળ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ભારતમાં પ્રથમવાર ઈસ્ટ ઈન્ડિયાપની શાસન માટે લેખિત સંવિધાન રજુ કરવામાં આવ્યું
(૨) આ અધિનિયમ હેઠળ બંગાળના ગવર્નર ને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા
(૩) ગવર્નર જનરલ ની સહાયતા માટે ચાર સભ્યોની કાઉન્સિલ પરિષદ રચના કરવામાં આવી
(૪) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ ની રચના કરવામાં આવી
(૫) 1774 માં કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી
(૬) બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ લાઈવ હતો અને બંગાળનું પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હતો
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪,૫,૬ સાચા છે સાચા છે
૧,૩,૪,૫ સાચા છે
1813 ચાર્ટર એક્ટ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ઇસાઈ મિશનરી અન ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી
(૨) આ એકટ અંતર્ગત ઈસ્ટ ઈન્ડિયા કંપનીને 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો(1833 ચાર્ટર એક્ટ)
વિલિયમ બેન્ટિક ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો
ભારતમાં પ્રથમ કાયદા પંચની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ અધ્યક્ષ મેકોલે હતા અને અન્ય ચાર સભ્યો હતા
1843 માં ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કરિ દેવામાં આવી
1853 નું ચાર્ટર એક્ટ ચોથો અને અંતિમ ચાર્ટર એક્ટ હતો
1833 ચાર્ટર એક્ટ અંતર્ગત ભારતની સૌપ્રથમ કેન્દ્રીય વિધાન પરિષદ સંસદ નો પાયો નાખવામાં આવ્યો
1853 ચાર્ટર એક્ટ બાબતે ખોટું વિધાન શોધો
સિવિલ સેવકો માટે સૌ પ્રથમવાર ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી અને આ સિવિલ સેવાઓ ભારતીઓ માટે પણ ખુલ્લી કરી દેવામાં આવી
ભારતમાં સૌપ્રથમવાર સંસદનું પાયો નાખવામાં આવ્યો
સિવિલ સેવાના સંદર્ભમાં 1854માં મેકોલે સમિતિની રચના કરવામાં આવી
1853 ચાર્ટર એક્ટ અંતર્ગત ઇસાઈ મિસરીઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી
ભારત શાસન અધિનિયમ 1858 અંતર્ગત ખોટું વિધાન શોધો
ભારતના સર્વોચ્ચ વહીવટીદાર તરીકે ગવર્નર જનરલ ન પદ સમાપ્ત કરીને વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું
ભારતના સૌપ્રથમ વાઇસરોય માઉન્ટબેટન બન્યા
કલકત્તા દેશની રાજધાની ઘોષિત કરવામાં આવી
દરેક પ્રાંતમાં હાઇકોર્ટ ની રચના કરવામાં આવી
સિવિલ સર્વિસ મા ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક શરૂ કરવામાં આવી
1862 માં કેનીગે બિનસરકારી સભ્ય તરીકે ત્રણ ભારતીઓનો વિધાન પરિષદ (સંસદ) માં સમાવેશ કર્યો, આ સભ્યો કાયદો બનાવતા સમયે માત્ર ચર્ચામાં ભાગ લઈ શકતા અને મતદાન કરી શકતા, પરંતુ ખાનગી બિલ કે સુધારા રજૂ કરી શકતા નહીં તેમજ પૂરક પ્રશ્નો પૂછવાની પણ તેમને છૂટ ન હતી તે ત્રણ કોણ
બનારસના રાજા, પટિયાલાના રાજા, અને સર દિનકર રાવ
બનારસના રાજા, પટિયાલાના રાજા, અને સર સયાજીરાવ ગાયકવાડ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
1906 માં આગાખાનના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી
મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમોને તેમની વસ્તી મુજબ અલગ પ્રતિનિધિત્વની માંગણી કરવામાં આવી
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે
મિન્ટો
મોરલી
ડેલહાઉસી
કેની ગ
Morle મીન્ટો એક્ટ કયા વર્ષમાં આવ્યો
1909
1919
ભારત પરિષદ અધિનિયમ 1909 ( મોર્લે મિન્ટો એક્ટ 1909) અંતર્ગત નીચેના વિધાનો વિચારો
(૧) વાઇસરોય અને ગવર્નર ની કારોબારી પરિષદમાં એક ભારતીય સભ્ય ની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી
(૨) વાઇસરોયની કારોબારી પરિષદમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતા
(૩) 1909 મોર્લે મિન્ટો એક્ટર અંતર્ગત સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી જેમાં ચૂંટણી માટે મતદાર મંડળની યોગ્યતા માં આવક સંપત્તિ અને શૈક્ષણિક યોગ્યતાનો આધાર બનાવવામાં આવ્યો
(૪) લોટ ડેલહાઉસી ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચા છે
પ્રથમ બીજું અને ચોથું વિધાન સાચું છે
પ્રથમ બીજું ત્રીજું અને ચોથું વિધાન સાચું છે
પ્રથમ અને ચોથું વિધાન ખોટું છે
સૌપ્રથમ વાર પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા ની શરૂઆત થઈ અને સંપત્તિ કર અથવા શિક્ષણના આધારે લોકોને મત અધિકાર મળ્યો કયા સુધારા અંતર્ગત
મોન્ટેક યુ અને ચેમ્સફર્ડ સુધારો1919
1906 મોર્લે મિન્ટોએક ટે
કયા સુધારા અંતર્ગત કેન્દ્રમાં સૌપ્રથમવાર દ્વિગૃહી શાસન વ્યવસ્થા (કેન્દ્રીય ધારાસભા (નીચલું ગૃહ) અને રાજ્યસભા (ઉપલું ગૃહ) અસ્તિત્વમાં આવ્યા
મોન્ટેગ્યું અને ચેમ્સફર્ડ એક્ટ 1919
મોર્લે મિન્ટો એક 1909
ભારત શાસન અધિનિયમ 1935
સિવિલ સેવકોની ભરતી કરવા માટે કેન્દ્રીય લોક સેવા આયોગ UPSC ની રચના ક્યારે કરવામાં આવી
1926
1950
1919
તમામ વિધાન સાચા છે
કયા એક્ટ અંતર્ગત બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો
1833 ચાર્ટર એક્ટ
1813 ચાર્ટર એકટ
1853 ચાર્ટર એક્ટ
યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ
કયા એક્ટ અંતર્ગત ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરવામાં આવી (જે લાગુ 1843 માં થઈ)
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1793
ચાર્ટર એક્ટ 1853
ભારત શાસન અધિનિયમ 1935 બાબતે ખોટું વિધાન શોધો હું
વોઈસરોય લિંનલીથગો અને ભારતીય સચીવ સેમ્યુઅલ હોર ના પ્રયાસથી ભારત શાસન અધિનિયમ 1935 અસ્તિત્વમાં આવ્યો
હાથી નિયમ અંતર્ગત ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવી જેમાં રાજ્યો અને દેશી રજવાડાઓને પણ જવાબદાર એકમ તરીકે માનવામાં આવ્યા
ભારતમાં લાંબુ અને વિસ્તૃત બંધારણ દસ્તાવેજ સ્વરૂપે બનાવવામાં આવ્યું
પુરુષ અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યો
બર્માને ભારતમાં જોડી દેવામાં આવ્યું
1935 ભારત શાસન અધિનિયમ અંતર્ગત ખોટું વિધાન શોધો
પહેલી એપ્રિલ 1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી
કેન્દ્રયાદી , રાજ્ય યાદી અને દેશી રજવાડાઓ વચ્ચે તમામ વિષયોને ત્રણ યાદીઓમાં વિભાજિત કરવામાં આવ્યા(પરંતુ દેશી રજવાડા હોય તેનો વિરોધ કર્યો)
આ અધિનિયમ અંતર્ગત એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી
તમામ વિધાન સાચા છે
નીચેની ખોટી જોડ શોધો
1935 ભારત શાસન અધિનિયમ વખતે વાઇસરોય ----- લિનલીથગો
ઓગસ્ટ પ્રસ્તાવ 1940---- લિનલીથગો
વેવેલ યોજના 19 45 ----- વેવેલ વાઇસરોય
કેબિનેટ મિશન યોજના---- વાઇસરોય વેવેલ
તમામ વિધાન સાચા છે
ક્રિપ્સ મિશન 1942 બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) મહાત્મા ગાંધીએ ક્રિપ્સ મિશનને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવ્યો
(૨) ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલે સર સ્ટેન્ડ પર ક્રિપ્સની અધ્યક્ષતામાં એક મિશન ભારત મોકલ્યું તેને ક્રિપ્સ મિશન કહેવાય છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
પ્રથમ વિધાન સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે
બંને વિધાન સાચા છે
1944 માં રાજગોપાલાચારિ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જે ------------- તરીકે ઓળખાયો જેનો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો
રાજગોપાલાચારી ફોર્મુલા
ક્રિપ્સ મિશન અંતર્ગત ફોર્મુલા
મહાત્મા ગાંધીજી ફોર્મુલા
તમામ વિધાન સાચા છે
કેબિનેટ મિશન બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) 24 માર્ચ 1946 ના રોજ ત્રણ સભ્યો નું કેબિનેટ મિશન દિલ્હીમાં પહોંચ્યું (સ્ટેન્ડફર્સ ક્રિપ્સ (અધ્યક્ષ), પેથિક લોરેન્સ (સચિવ), એવી એલેક્ઝેન્ડર
(૨) કેબિનેટ મિશન અંતર્ગત એક ભારતીય સંઘ ની સ્થાપના કરવામાં આવશે, જે દેશી રજવાડાઓ અને બ્રિટિશ ભારતના રાજ્યોનો બનેલો હશે
(૩) કેબિનેટ મિશન અંતર્ગત વિદેશી બાબતો, રક્ષા અને સંચાર તથા વ્યવસ્થા કેન્દ્ર સરકારને હસ્તક રાખવામાં આવશે
(૪) કેબિનેટ મિશન અંતર્ગત ભારતના વિભાજનનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો હતો
(૫) કેબિનેટ મિશન અંતર્ગત બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની સ્થાપના કરવામાં આવશે જેની ચૂંટણી વિધાનસભાના સદસ્યો દ્વારા કરવામાં આવશે
(૬) ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશનનો સ્વીકાર કર્યો
(૭) મુસ્લિમ લીગે પણ કેબિનેટ મિશનનો સ્વીકાર કર્યો
૧,૨.૩,૪,૫,૬,૭ વિધાન સાચા છે
૧,૨.૩,૫,૬,૭ વિધાન સાચા છે
૧,૨.૩,૭ વિધાન સાચા છે
૧,૨.૩,૪,૫,૬, વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
જુલાઈ 1946 માં બંધારણ સભાના હેતુ માટે કેબિનેટ મિશન યોજના અંતર્ગત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું
આ ચૂંટણીમાં કોંગ્રેસને 208 બેઠક મળી 210 માંથી અને મુસ્લિમ લીગને 73 બેઠક મળી 78 માંથી
મુસ્લિમ કે કેબિનેટ મિશન યોજનાનો અસ્વીકાર કર્યો અને 16 ઓગસ્ટ 1946 ના દિવસે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ (સીધા પગલા દિવસ) તરીકે મનાવ્યો અને હિંસાત્મક કોમી રણકારો ફાટી નીકળ્યા(મહંમદ અલી ઝીણાએ કીધું)
2 સપ્ટેમ્બર 1946 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ના નેતૃત્વમાં કોંગ્રેસની બહુમતી ધરાવતી વચગાળાની સરકારે શપથ લીધા
મુસ્લિમ લીગે બે સપ્ટેમ્બર નો દિવસ શોક દિવસ તરીકે ઉજવવા ની મુસ્લિમોને અપીલ કરી
માઉન્ટબેટન યોજના બાબતે ખોટું વિધાન શોધો
માઉન્ટબેટન યોજના અંતર્ગત ભારતનું વિભાજન ભારત અને પાકિસ્તાનમાં કરવામાં આવશે અને બંને દેશ પોતાનું બંધારણ તૈયાર કરશે
ભારત અને પાકિસ્તાનના પ્રદેશોની સીમા નિર્ધારણ અર્થે સરહદ કમિશન યુક્ત કરવામાં આવશે
માઉન્ટબેટન યોજના અંતર્ગત દેશી રજવાડાઓ ને ભારતમાં જોડાવાની સ્વતંત્રતા આપી
કોંગ્રેસ અને મુસ્લિમ લીગે માઉન્ટબેટન યોજના નો સ્વીકાર કર્યો
અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન અને પુરુષોત્તમદાસ ભારત પાકિસ્તાનના ભાગલાના વિરોધમાં રહ્યા હતા
બંધારણ સભાની રચના બાબતે ખોટું વિધાન શોધો
કેબિનેટ મિશન યોજના અંતર્ગત નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી
દસ લાખની વસ્તીએ એક બેઠકની જોગવાઈ કરવામાં આવી
પ્રાંતો તથા દેશી રજવાડા અથવા રજવાડાના સમૂહ વચ્ચે વસ્તીના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવી
બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 રાખવામાં આવી
બંધારણ સભામાં 96 બેઠક દેશી રજવાડાઓ માટે રાખવામાં આવી
કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભા ની પ્રથમ સભાની ચૂંટણી બાબતે ખોટું વિધાન શોધો
બંધારણ સભામાં 296 સીટો પર ચૂંટણી થઈ
93 સીટો પર દેશી રજવાડાઓ ચૂંટણી થઈ નહીં
208 સીટો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળી અને મુસ્લિમ લીગ ને 73 સીટો મળી
અન્ય પક્ષોને 15 સીટો મળી
દેશી રજવાડાઓ 93 માંથી 93 સીટો પર જીત થઈ
બંધારણ સભામાં વખતે ખોટું વિધાનસભો શોધો
બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ દિલ્હીમાં સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં મળી
બંધારણ સભામાં સૌપ્રથમ કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા
બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રાજ્યેન્દ્ર પ્રસાદ ચૂંટાઈ
બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ એચસી મુખર્જી હતા
બંધારણ સભાના સલાહકાર બાબાસાહેબ આંબેડકર હતા
બંધારણ સભાની કાર્યવાહી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બી એન રાવ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું
13 ડિસેમ્બર 1946 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવો જવાહરલાલ નેહરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો
બંને વિધાન સાચા
બંને વિધાન ખોટા છે
પ્રથમ ચૂંટાયેલ સંસદ અસ્તિત્વમાં ક્યારે આવી
1952
1953
1954
બંધારણ સભા દ્વારા છાપ (મુહર) તરીકે------- નું ચિન્હ સ્વીકારવામાં આવ્યું હતું
હાથી
ઘોડો
સિંહ સિંહ
વાઘ વાઘ
બંધારણ જ્યારે 26 જાન્યુઆરી 1950 માં અમલમાં આવ્યું ત્યારે પ્રસ્તાવના અને --------- અનુચ્છેદ તથા -------- અનુસૂચિ અને -------- ભાગ હતા
395 ,8 અને 22
395 ,10 અને 24
444 12 અને 22
તમામ વિધાન સાચા છે
બંધારણની કેટલી અગત્યની સમિતિ અને તેના અધ્યક્ષ બાબતે ખોટું વિધાન શોધો
પ્રારૂપ/મુશ્દા /ખરડા સમિતિ ના અધ્યક્ષ------ બાબાસાહેબ આંબેડકર
પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ ---- અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયાર
મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યા સમિતિના અધ્યક્ષ---- ડોક્ટર જીવરાજ મહેતા
પ્રાતીય બંધારણ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ
સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ રાજ gopalachari
રાષ્ટ્રધ્વજ બાબતે નીચેના પૈકી ખોટુ વિધાન શોધો
રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947 ના રોજ થયો
રાષ્ટ્રધ્વજમાં 24 આરા ધરાવતું ચક્ર ચંદ્રગુપ્ત મૌર્યના સારનાથ ખાતેના સ્તંભમથીn લેવામાં આવ્યું છે
સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન પીંગલી વેકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા માટે રાષ્ટ્રીય ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ જે બી કૃપલાણી હતા
ભારતમાં સૌપ્રથમ 31 ડિસેમ્બર 1929 ના રોજ રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરૂ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો
રાષ્ટ્રીય ચિન્હ બાબતે ખોટું વિધાન શોધો
રાષ્ટ્રીય ચિન્હ ચાર સિંહ છે જે એકબીજાની વિરુદ્ધ દિશામાં બેઠેલા હોવાથી માત્ર ત્રણ જ સિંહ દેખાય છે
રાષ્ટ્રીય ચિન્હનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ચંદ્રગુપ્ત મૌર્ય ના સારનાથ ખાતેના સિંહ સ્તંભ માંથી લેવામાં આવ્યું છે
ચક્રની ડાબી બાજુ હાથી અને ઘોડો તથા ચક્રની જમણી બાજુ સાંઢ અને સિંહની મૂર્તિઓ છે
મૂંડકો ઉપનિષદમાંથી લેવામાં આવેલું સૂત્ર સત્યમેવ જયતે નીચે લખેલું છે જે દેવનાગરી લીપી માં લખાયેલું છે
ભારતના રાષ્ટ્રગાન બાબતે ખોટું વિધાન શોધો
ભારતનું રાષ્ટ્રગાન રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચવામાં આવ્યું છે, ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન છે, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા તેનો બંગાળી ભાષામાં રચના કરવામાં આવી હતી
ભારતનું રાષ્ટ્રગાનનું સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ન રોજથયો
સમગ્ર રાષ્ટ્રગાન છ પદનું છે જેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું છે
સૌપ્રથમવાર રાષ્ટ્રધકાન 1911 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતેના ₹27 માં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું
રાષ્ટ્રગાન ગાવાની અવધી 52 સેકન્ડ છે
ભારતના રાષ્ટ્રીય ગીત બાબતે ખોટું વિધાન શોધો
ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે જે બકિમચંદ્ર ચેટરજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે
ભારતના રાષ્ટ્રગીતનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો
રાષ્ટ્રગીત ના ગાયન ની અવધી 52 સેકન્ડ છે
સૌપ્રથમ રાષ્ટ્રગીત ઇસવીસન 1896 માં 12 માં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું
રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચેટરજી ની કૃતિ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે
ભારતના રાષ્ટ્રીય પંચાંગ બાબતે ખોટું વિધાન શોધો
રાષ્ટ્રીય પંચાંગનું સ્વીકાર 22 માર્ચ 1957 ના રોજ કરવામાં આવ્યો
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ વિક્રમ સંવત આધારિત છે
ભારતના રાષ્ટ્રીય પંચાંગનું સૌ પ્રથમ મહિનો ચૈત્ર છે અને પ્રથમ દિવસ 22 માર્ચ છે અને લિપ વર્ષ હોય તો 21 માર્ચ છે
તમામ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે જેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરાશ ટાઇગ્રિસ લિનાયસ છે
ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે જેનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટ્સ છ
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે જેનું લેટિન નામ નેલિમ્બો ન્યુસીફેરા ગાર્ટન છે
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વળ છે જેનું લેટિન નામ ફાઇક્સ બેનથાલિસિસ છે
ભારતનું રાષ્ટ્રીય ફળ કેળા છે જેનું વૈજ્ઞાનિક નામ મેગ્નિફેરા ઇન્ડિકા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતનું રાષ્ટ્રીય નદી ગંગા છે જેને 4 નવેમ્બર 2008થી રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળેલો છે
ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન માછલી છે જેને પાંચ ઓક્ટોબર 2009 થી જાહેર કરવામાં આવેલ છે
22 ઓક્ટોબર 2010 થી હાથીને રાષ્ટ્રીય વીરાસત પશુ જાહેર કરવામાં આવ્યું છે
તમામ વિધાન સાચું
નાગરિકતા અધિનિયમ 1955 દ્વારા આપણને કુલ પાંચ પ્રકારે નાગરિકતા મેળવી શકાય તે પૈકી કયું વિધાન ખોટું છે
જન્મ દ્વારા
વંશ દ્વારા
નોંધણી દ્વારા
દેશી કરણ દ્વારા (કુદરતી રીતે)
સાબિતી દ્વારા
2019 માં નાગરિકતા અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો જે અંતર્ગત પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા ત્યાંના લઘુમતીને 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હોય તો તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે તે પૈકી કયું વિધાન યોગ્ય છે
હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી
હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ખ્રિસ્તી અને મુસ્લિમ
હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ખ્રિસ્તી અને યહૂદી
નીચેના પૈકી અયોગ્ય વિધાન શોધો
મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા સાત હતી
મૂળભૂત બંધારણમાં સાતમો મૂળભૂત અધિકાર તરીકે મિલકતનો અધિકાર અનુચ્છેદ 31 મુજબ હતો
મિલકતના અધિકારને 44 માં બંધારણીય સુધારા 1978 દ્વારા મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો તે વખતે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા
મિલકતના અધિકારને નાગરિકનો કાયદાકીય અધિકાર છે જેને બંધારણના ભાગ 12 માં અનુચ્છેદ 300A અંતર્ગત મૂકવામાં આવે છે
તમામ વિધાન સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) અનુચ્છેદ15 (૧) મુજબ ધર્મ,જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન આ પાંચમાંથી કોઈ પણ કારણ આપીને જાહેર સ્થળે ભેદભાવ કરી શકાશે નહીં(જાહેર સ્થળ પર ભેદભાવવાનું છે 15)
(૨)અનુચ્છેદ 16 મુજબ રાજ્ય કોઈ પણ વ્યક્તિ સાથે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાન વંશ અને રહેઠાણ આ સાતમાંથી કોઈ પણ કારણ આપીને કોઈપણ નાગરિક સાથે જાહેર નોકરીમાં ભેદભાવ કરી શકશે નહીં
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
પ્રથમ અને બીજું બંને વિધાન ખોટા છે
પ્રથમ અને બીજું બંને વિધાન સાચા છે
વિધાન
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મૂળભૂત અધિકારનો અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાના નાબૂ દી સાથે સંકળાયેલ છે
અનુચ્છેદ 17 ના ભાગરૂપે અસ્પૃશ્યતા અધિનિયમ 1955 બનાવવામાં આવ્યા છે
સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 બનાવવામાં આવ્યો જે એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખાય છે
અસ્પૃશ્યતા નાબૂદી માટે એટ્રોસિટી એક્ટ ઓબીસી માટે લાગુ કરવામાં આવી છે હાલ
અનુચ્છેદ 18 ઇકાબોની નાબુદી બાબતે ખોટું વિધાન શોધો
રાજ્ય પદવી આપી શકશે નહીં
સૈન્ય અને શૈક્ષણિક સંસ્થા દ્વારા મળતી પદવી હંમેશા ચાલુ રહેશે તેનો ઉપયોગ કરી શકાશે
વિદેશથી મળતા એવોર્ડ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ મેળવી શકવિદેશથી મળતા એવોર્ડ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ મેળવી શકા
ભારત તરફના પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી જેવા સર્વોચ્ચ સન્માન અનુચ્છેદ 18 નું ઉલંઘન છેનથી
રાજાજી રરાય બહાદુર, રાવ સાહેબ પોતાના નામ અગાડી લગાડી શકાશે
સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 1 (a) બાબતે ખૂબ વિધાન શોધો
વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
ફોન ટેપિંગ નો વિરોધ
પ્રેસની સ્વતંત્રતા
જાહેરમાં ગમે તેવા વર્તાવ ની સ્વતંત્રતા
અનુચ્છેદ 21a બાબતે ખોટું વિધાન શોધો
6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર જેની જવાબદારી રાજ્યની રહેશે
અનુચ્છેદ 21 એ શિક્ષણનો અધિકાર 86 માં બંધારણીય સુધારો 2010 દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
1શિક્ષણ મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે
2માહિતી મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
નીચેના વિધાનો વિચારો
(૧) મૂળભૂત અધિકાર અનુચ્છેદ 20 આરોપીને મળતા અધિકાર બાબતે છે
(૨) ઊભુત અધિકારનો અનુચ્છેદ 22 અટકાયત અને ધરપકડ સામે રક્ષણ ની બાબતે છે
(૩) મૂળભૂત અધિકારનો અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર બાબતે છે
પ્રથમ વિધાન સાચું છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચું છે
પ્રથમ અને ત્રીજું વિધાન સાચું છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18
સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22
શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 અને 24
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28
સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર અનુચ્છેદ 29 થી 35
અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને વેટપ્રથાનાબૂતી ને લગતી છે અને અનુચ્છેદ 24 બાળકો માટે છે જે પૈકી સુસંગત વિકલ્પ પસંદ કરો
શોષણ વિરુદ્ધનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
જીવન જીવવાનો અધિકાર
સમાનતા નો અધિકાર
મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં જવાનો અધિકાર આપવામાં આવે છે કઈ કલમમાં
અનુચ્છેદ 32
અનુચ્છેદ 33
અનુચ્છેદ 31
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે -------- અનુચ્છેદને બંધારણનું આત્મા અને હૃદય કીધો છે
અનુચ્છેદ 32
અનુચ્છેદ 31
અનુચ્છેદઅનુચ્છેદ 30
અનુચ્છેદ 29
કુલ પાંચ પ્રકારની રિટ છે તે પૈકી ખોટું વિધાન શોધો
બંદી પ્રત્યક્ષ કારણ (હેબીએસ કોપર્સ) ------- જેનો અર્થ થાય છે શરીરને હાજર કરો,
જ્યારે કોઈ વ્યક્તિ કે અધિકારી સત્તાનો દૂર ઉપયોગ કરીને ખોટી રીતે કોઈ વ્યક્તિને કેદમાં રાખવાનો પ્રયત્ન કરે ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા હેબિયસ કોપર્સ ની રીત જાહેર કરવામાં આવે છે
પરમાદેશ (મેન્ડેમસ)--- જ્યારે કોઈ જાહેર ક્ષેત્રના અધિકારી પોતાને મળેલી કાયદાકીય અને બંધારણીય જવાબદારીનું પાલન નથી કરતા ત્યારે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા મેન્ડેમસની રીત બહાર પાડવામાં આવે છે
પ્રતિશેતધ (પ્રોહિબીશ)------ આ રીટ ન્યાયિક કે અર્ધ ન્યાયિત સંસ્થાઓની વિરુદ્ધ જાહેર કરવામાં આવે છે. ધાબા હેઠળ ના ન્યાયાલયો પોતાને મળેલી ન્યાયિક સત્તાનો દુરુપયોગ કરીને પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને ખોટી રીતે કોઈ ચુકાદો આપવાનો પ્રયત્ન કરે ત્યારે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા રોહિબીશન રીટ બહાર પાડવામાં આવે છે
ઉત્પેષણ (સર્ટિઓરરી )----- આ પ્રકારની રીત ન્યાયિક અર્ધ ન્યાયિક અને વહીવટી સંસ્થાઓ ની વિરુદ્ધ જાહેર કરવામાં આવે છે. આ રીત ત્યારે જ બહાર પાડી શકાય છે જ્યારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય
અધિકારપુચ્છા (કવો વોરંટો)----- જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે કોઈ જાહેર પદગ્રહણ કરવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા કો વોરંટો રેટ બહાર પાડવામાં આવે છે.
નીચેના વિધાન વિચારો
(૧) સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રિટ બહાર પાડવાની સત્તા ધરાવે છે
(૨) હાઇકોર્ટ અનુચ્છેદ 226 મુજબ રિટ બહાર પાડવાની સત્તા ધરાવે છે
(૩) રીટ બહાર પાડવી તે સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે જે તેની પાસેથી છીનવી શકાતું નથી
(૪) રીટ બહાર પાડવી તે હાઇકોર્ટનો મૂળભૂત અધિકાર નથી આથી તે તેની પાસેથી છીનવી શકાય છે
(૫) સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ જ રીટ બહાર પાડે છે
(૬) હાઇકોર્ટ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સિવાય અન્ય બાબતોમાં પણ રીટ બહાર પાડી શકે છે
૧,૨,૩,૪,૫,૬ વિધાન સાચા છે
૧,૨,૩,,૫,૬ વિધાન સાચા છે
૧,૨,૩,૪,૫, વિધાન સાચા છે
૧,૨,,૪,૫,૬ વિધાન સાચા છે
મૂળભૂત અધિકાર અંગે કોઈપણ એટલે કે સંપૂર્ણ કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે
સંસદ
રાષ્ટ્રપતિ
જ્યારે માર્શલ લો (સૈન્ય શાસન) લાગુ હોય ત્યારે નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારો સ્થગિત રાખી શકાય છે જેની સત્તા માત્ર ------ પાસે છે
સંસદ
વડાપ્રધાન
ડિફેન્સ મિનિસ્ટર
રાજ્ય
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આધુનિક વર્ગીકરણના પિતા કેરોલસ લિનિયસ છે
જો કોઈ લાક્ષણિકતા અનેક જનીનો દ્વારા નિયંત્રિત હોય તો તે બહુજનીની તરીકે ઓળખાય છે
સભાનતા એ સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે
પ્રજનન ચયાપચન અને અનુકૂલન સજીવોની લાક્ષણિકતા છે
પ્રચલન સજીવનું લક્ષણ છે જે વનસ્પતિમાં પણ જોવા મળે છે
પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે
ડાર્વિન
એરિસ્ટોટલ
પ્રેસ્ટર્સ
યાદવ મનમોહનસિંહ કેસરી છે
સજીવોનું પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એમ બે જૂથમાં વિભાજન કોના દ્વારા કરવામાં આવ્યું
કેરોલસ લિનિયસ
ચાર્લ્સ ડાર્વિન
અર્નિસ્ટ હેકલ
કયા એકકોષી સજીવને પ્રચલન માટે ખોટા પગ કે પક્ષમો હોય છે
ફૂગ
મોનેરો
પ્રોટીસ્ટા
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પ્રજીવ પ્રોટીસ્ટા વર્ગનું સૂક્ષ્મ જીવ છે
ફૂગના અભ્યાસની શાખાને બાયોકોલોજી કહે છે
ફૂગ એકકોષી સજીવ છે
ફૂગ સૃષ્ટિના સજીવો વિષમકોષી સજીવ છ
ફૂગ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે છે તેથી તેને મૃતોપજીવી કહે છે પણ કહે છે
નીચેના પૈકી ખોટી જોડ શોધો
જડો---- અળસિયા
મૃદુકાઈ---- છીપ ગોકળગાય
ઉભયજીવીઓ --- દેડકો અને સેલામેન્ડલ
સસ્તન પ્રાણીઓ--- શરીર પર વાળ અથવા રુવાટી
તમામ વિધાન સાચા
ફૂગ ની કોષ દિવાલ આની બનેલી હોય છે
કાઈટિંન
સેલ્યુલોઝ
પેકટીંગ
યીસ્ટ કયા જૂથ સાથે સંબંધિત છે
ફુગ
પ્રોટીસ્ટા
મોનેરા
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પ્રાણી જગતમાં મેરુદંડી ધરાવતા પ્રાણીઓને પૃષ્ઠવંશી કહે છે
જે પ્રાણીઓમાં કરોડરજ્જુની ગેરહાજરી હોય તેને અમેરુદંડી કહે છે
સજીવ, સીકેડા, તીડ, ફોગહોપર , અને પોંડ સ્કેટર જંતુ છે
પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય સંધિપાદ છે
સાલામંડર સછિદ્ર પ્રાણી છે
નીચેના સજીવોમાં પરોપજીવી પ્રજાતિ કઈ છે
કેરાબિટ ભમરો
કાનખજૂરો
માખી
ઉધઈ
ઝેરી ડંખ મારનાર ભમરી
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે
ઉભયજીવીઓ ---- ઘણા બધા ઈંડા મૂકે છે
સરીશ્રૂપો -------- ચામડી સુકી હોય છે અને ભીંગડા ધરાવે છ
પ્રોટોઝોઆ ---- શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી
નીચેના વિધાનો વિચારો
(૧) પ્રાણી સૃષ્ટિમાં અમેરુદંડી માં સછિદ્ર, કોષ્ઠાંત્રી, સુત્રકૃમિ વગેરેનો સમાવેશ થાય છે
(૨) સંધિપાદ એ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે
(૩) ગુમાવેલ ભાગોનું પુનઃસર્જન કરવાની વિશિષ્ટતા શૂળત્વચી પ્રાણીની છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ બીજો અને ત્રીજું વિધાન સાચું છે
પ્રથમ અને ત્રીજું વિધાન સાચું છે
આ વખતે 50 પ્લસ પાસ થશે જય માતાજી જય દેવમોગરામાં
ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજનિક છોડ કયો હતો
તમાકુ
ડાંગર
રીંગણ
કપાસ
વનસ્પતિના કયા ભાગમાં હરિતદ્રવ્ય અને વર્ણરંજક હોય છે જે પ્રકાશ ઊર્જા મેળવવા અને પ્રકાશસંશ્લેષણ કરવા માટે જરૂરી હોય છે
હરિતકણ
કણાભબ સૂત્ર
રસધાની
કોષકેન્દ્ર
કઈ વનસ્પતિને ઉભયજીવી કહે છે
એક અંગી
દ્વિઅંગી
જોડકું જોડ
(૧) ફળ (a) અંડકોષ
(૨(બીજ (b) પણ
(૩) લાકડું (C) સ્ટેમ
(૪) સ્ટાર્ચ (d) અંડાશય
૧-d૨-a૩-c૪-b
૧-b૨-a૩-c૪-d
૧-d૨-c૩-a૪-b
યીસ્ટ, મ્યુકોર, મશરૂમ શેના ઉદાહરણ છે
ફૂગ
બેક્ટેરિયા
વાયરસ
એક
નીચેના પૈકી ખોટું વિકલ્પ શોધો
માઇકોપ્લાઝમા એ પૃથ્વી ઉપર સૌથી નાનો મુક્ત જીવંત જીવ છે
અમીબા પ્રાણીના કોષો આકાર બદલીને હલન ચલન કરે છે
કોષ કેન્દ્રો ઉપરાંત કણાભસૂત્રમાં ડીએનએ હોય છે
કોસમાં ડીએનએનું કાર્ય આનુવંશિક માહિતી સંગ્રહ કરવાનું છે
વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપવાનું કાર્ય હરિતદ્રવ્ય કરે છેo
નીચેના પૈકી ખોટી જોડ શોધ
પ્રકાશસંશ્લેષણ ------હરિતદ્રવ્ય
ખનીજ નિષ્કર્ષણ---- જીવ દ્રવ્ય કલા
શ્વસન------સુત્રકર્ણિકા
પ્રોટીન સંશ્લેષણ --- રાયબોઝોમ
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી માનવ શરીરનો કયો કોષ આકાર બદલી શકે છે
મગજના કોષ
શ્વેત રક્ત કણો
કિડનીના કોષ
હરિતકણો ક્લોરોફિલ સિવાય અન્ય કયા રંગો ધરાવે છે
પીળો કે નારંગી
લાલ કે રાધા
જાંબલી કે ગુલાબી
સફેદ કે ઘુઘરા
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
૧વનસ્પતિ કોષની કોષદિવાલ સેલ્યુલોઝ ની બનેલી હોય છે
૨પ્રાણી કોષ ની કોષદિવાલ સેલ્યુલોઝ ની બનેલી હોય છે
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
નીચે આપેલ શબ્દોને તેના ક્રમમાં ગોઠવો
કોષ --- પેશી --- અવયવ--- તંત્ર--- શરીર
અવયવ,--- પેશી--- કોષ--- શરીર---- તંત્ર
નીચેનામાંથી ખોટી જોડ શોધો
લાયસોઝોમ ------ આત્મઘાતી કોથળી
કણાભસૂત્ર--- કોષનું શક્તિ ઘર
રીબોઝોમ્સ----- કોષ એન્જિન
ગોલ્ગીકાય---- કોષનું ગેટકીપર
ન્યુક્લિયસ ---- કોષનું નો વિસ્ફોટv
નીચે આપેલ જોડકામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી
એક કોષીય ------ કલેમિડોમોનાસ
બહુકોષીય----- યીસ્ટ
સૌથી નાનો કોષ ---- માઈક્રો પ્લાઝમા
સૌથી મોટો કોષ---- શાહમૃગ ન ઈંડુ
DNA ની શોધ કોણે કરી હતી
વોટસન. અને ક્રિક
વોટસન અને આર્થર
નીચેના પૈકી ખોટી જોડશો તો
પાચન થેલી ---- લાઇસોજોમ
પ્રોટીનની ફેક્ટરી ---- રિબોઝોમ્સ
માનવ શરીરમાં સૌથી લાંબો કોષ --- ચેતાકોષ
કોષ ના જીવંત ઘટક તરીકે ઓળખાય છે ---- જીવરસ
સજીવ ના રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે ---- કોષ દિવાલમાં
પ્રાણીપેશી બાબતે નીચેના પૈકી કયા વિધાન ખોટું છે
રક્ત એક જાતની સંયોજક પેશી છે
અસ્થિ એક જાતની સંયોજક પેશી છે
અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે
અસ્થિ એકબીજા સાથે સંકળાયેલ નથી
વિવિધ કોષોના સમૂહને શું કહે છે
તંત્ર
શરીર
પેશી
અવયવ
કોષનો સંબંધ પેશી સાથે હોય તો પેસી નો સંબંધ----- સાથે છે
વસ્તુ
કાન કાન
અવયવ
લોહી એ------- પ્રકારની પેશી છે
જોડાણ પેશી
સ્નાયુ પેશી
મજ્જા પેશી પેશી
અસ્થિ પેશી આધારમાં જોવા મળતા મુખ્ય ખનીજ કયા છે
કેલ્શિયમ અને ફોસ્ફરસ
સોડિયમ અને પોટેશિયમ
સોડિયમ અને ક્લોરાઇડ
તમામ
માનવ રક્તમાં નીચેનામાંથી શેની સંખ્યા માત્રા વધુ પ્રમાણમાં હાજર હોય છે
RBC
WBC
પ લેટ રેટ્સ
પ્લાઝમા
બૃહદ માત્ર ઘટકો કયા છે
કાર્બોહાઈડ્રેટ્સ, ખનીજ પ્રોટીન
કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ફેટ
સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે
પ્રોટીન્યુ
રેસા યુક્ત
સ્ટાર્ચ યુક્ત
વિશ્વા આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે
સાત એપ્રિલ
7 સપ્ટેમ્બર
7 જૂન
BPalm ઉપચાર પદ્ધતિ કયા રોગ ની સારવાર સાથે સંકળાયેલ છે
મેલેરિયા
ડેન્ગ્યુ
ટ્યુબોક્યુલેસીસ
એઇડ્સ
નીચેના વિધાનો વિચારો
(૧)SDG લક્ષ્યાંક પ્રમાણે 2030 ક્ષય રોગ મુક્તિ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે
(૨) ભારતે 2025 વર્ષ સુધીમાં ક્ષય રોગનાબૂદી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
પ્રથમ
TAK 003 વેક્સિન નીચેનામાંથી કયા રોગ સાથે સંબંધ ધરાવે છે
ડેન્ગ્યુ
મેલેરિયા
કોરોના
ચાં
કોફી અથવા ચા સાથે નીચેના પૈકી કઈ બાબત સંકળાયેલી છે
કેફીન
કપૂર
અફીણ
ધ
ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા પાકોમાં વિક્રમ જનક ઉત્પાદન થયું
ઘઉં અને ડાંગર નો પાક
કઠોળ અને તેલીબીયા નો પાક
કપાસ અને બટાકાના પાક
મગ
પરેશ એક વાટકામાં પલાળી રાખેલા બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે તો નીચેનામાંથી કયું બીજ હ શે
બાજરી
મગફળી
ઘઉં
મકાઈ
જમીનની ફળદ્રુપતા અળસિયા કઈ રીતે વધારે છે
માટીના કણોની ઉથલપાથલ કરીને
હાનિકારક તત્વોનો નાશ કરી
જીવાતો ને ખાઈ જઈ
પાકને ખાતર પૂરું પાડી
જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી નીચેનામાંથી કઈ સમસ્યા ઉદભવે છે
જીવાતો દવા સામે રક્ષણ મેળવી લે છે
દવાઓ કેન્સર જેવી બીમારી જન્મ આવે છે
દવાઓ સજીવોના શરીરમાં જમાવડો કરે છે
તમામ
ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવા કયા જીવો તેમાં દાખલ કરાય છે
વંદો
ગરોળી
અળસીયા
ઉંદર
કયો પાક હવામાન રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે
ઘઉં ચોખા
શેરડી
કપાસ
કઠોળ
કયો પાક એસિડને સહન કરી શકે છે
ઘઉં
ચોખા
જુવાર
મગ
યુરિયા ખાતર માં કેટલા ટકા નાઈટ્રોજન હોય છે
46%
20%
4
લીચીંગની સારવાર શેના માટે વપરાય છે
એસિડિક જમીન
ક્ષારીય જમીન
રેતાળ લોક જમીન
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
મહત્તમ વપરાશમાં લેવાતું સર્વ સામાન્ય જમીન સુધારક જીપ્સમ છે
રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શેરી કલ્ચર કહે છે
આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં મીઠું ઉમેરે છે
અળસીયા દ્વારા તૈયાર કરાતા ખાતરને vermi કલ્ચર કહે છે
બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફાર કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને અનુકૂલન કહે છે
નીચેનામાંથી પાકની ફેરબદલી નો ફાયદો કયો છે
પાકની ફેરબદલી જમીનના બંધારણને વધારે છ
પાકની ફેરબદલી કાર્બનને જમીનમાં ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે
પાકની ફેર બદલી નાઇટ્રોજનને જમીનમાં ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે
તમામ વિધાન સાચા છે
(વનસ્પતિના)મૂળના કાર્ય બાબતે બંધ બેસતો વિકલ્પ ન હોય તે શોધો
પોષક તત્વોનું શોષણ
વાયુનું વિનિમય
છોડનુંb નિર્ધારણ
પાણી
Azolla ------- ધરાવતું હોવાથી એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે
સાઈનો બેક્ટેરિયા
વિપુલ માત્રામાં રાઈઝોબીયમ
નીચેનામાંથી કોને ભારતીય ચોમાસાના મોડેલ પિતા માનવામાં આવે છે
વસંત ગૌવરીકર
રાધાકૃષ્ણન
કૃષિ જમીનનો ઉપયોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન કયા વાયુઓ ઉત્સર્જિત થાય છે
કાર્બન ડાયોક્સાઇડ
મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિ ના પિતામાં કોણે ગણવામાં આવે છે
નોર્મલ બોર્નલો ગ
રાધાકૃષ્ણ
સ્વામિ નાથન
તમામ
સરકાર દ્વારા બીજી હરિત ક્રાંતિની શરૂઆત કેમ કરવામાં આવી
ટકાઉ અભિગમ સાથે કૃષિ ઉત્પાદનને વેગ આપવા
આર્થિક વિકાસને વેગ આપવા
ટકાઉ અભિગમ સાથે ઔદ્યોગિક ઉત્પાદનને વેગ આપવા
નીચેનામાંથી કયો રોકડીયો પાક નથી
રબર
કોલોન
તમાકુ
ચોખા
નીચેનામાંથી કયું વિકલ્પ ખોટો છે
ભારતમાં કૃષિ પાક વર્ષ જુલાઈથી જૂન હોય છે
ખરીફ પાકની ઋતુ જુલાઈથી ઓક્ટોબર હોય છે
રવિ પાકની ઋતુ ઓક્ટોબરથી માર્ચ હોય છે
જુવાર બાજરી અને મકાઈ મુખ્ય રવિ પાક છે
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમોથી
સંકલિત યોજનાક્રાંતિ યોજના
એક વર્ગમાં પરેશ નો ક્રમ ઉપરથી આઠમો અને નીચેથી 17 મો છે તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે
22
23
24
નીચેનામાંથી કઈ પ્રાકૃતિક સંખ્યા માટે રોમન સંખ્યા CM લખાય છે
900
100
1000
500
ભારત દેશને કઈ સાલમાં સ્વતંત્રતા મળી
MCML
MCMXLVI
MCMXLVII
L,C,V,M,I ને ચડતા ક્રમમાં ગોઠવો
VLICM
IVCLM
IVLCM
તમે ઉત્તર તરફ જઈ જમણે વળી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો તો હવે તમે કઈ દિશામાં મોહ કરીને ઉભા છો
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
પરેશ પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી તરફ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છ અંતે ડાબી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે તો તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે
25 મીટર
24 મીટર
47 મીટર
27 મીટર
મહેશ પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે થોડીવાર ચાલ્યા પછી તે ચાલવાની દિશાના 135 ડીગ્રી જમણી બાજુ ફરી ચાલે છે તો તે કઈ દિશામાં ચાલે છે
નૈઋત્ય
વાયવ્ય
ઈશાન
અગ્નિ
એક માણસ પશ્ચિમ દિશા તરફ મો રાખીને ઉભેલો છે, 45 ડિગ્રીના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે, ફરી પાછો એ જ દિશામાં 180 ડિગ્રીના ખૂણે ફરે છે, ત્યારબાદ તે ઘડીયાલ ના કાંટા ની વિરુદ્ધ દિશામાં 270 ડિગ્રીના ખૂણે ફરે છે, તો હવે તે કઈ દિશા તરફ મોં રાખીને ઉભો છે
દક્ષિણ પશ્ચિમ
પૂર્વ પશ્ચિમ
ઉત્તર પશ્ચિમ
સુરેશ વહેલી સવારે ચાલવા જાય ત્યારે તેનો પડછાયો તેના ડાબી તરફ હોય છે તો તે કઈ દિશામાં જતો હશે
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
39 વિદ્યાર્થીઓના વર્ગમાં રવિ સુમિત કરતા આગળ સાતમા ક્રમે છે. જો સુમિત નો ક્રમ છેલ્લેથી 17 મો ક્રમ હોય તો રવિ નો શરૂઆતથી કયો ક્રમ હશે
14 મો
15 મો
16મો
17 મો
એક આડી હરોળમાં ગીતાનો ક્રમ જમણેથી 13 મો છે અને સીતાનો ક્રમ ડાબેથી 13 મો છે જો આડી હરોળમાં કુલ 39 વિદ્યાર્થીઓ બેઠા હોય તો સીતા અને ગીતા વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય
39
40
35
36
5,13,29 ,,? 125,253
61
68
62
64
0,1,3,6,10,15,21,28,37,45
0
21
37
64
3,12,15,?,42,69
28
27
18
26
4,18,?,100,180,294,448
36
48
60
52
8,28,116,584. ?
1752
3502
3504
3508
3,7,23,95 ?
62
128
479
575
EJO. TYD. INS XCH ?????
Msx
NSX
NRW
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
V5ML V4MM V3MN ?? V1MP
V1MP
V2MO
v2OM
જો કોઈ સાંકેતિક ભાષામાં TYRE=8,TEACHER=14, લખવામાં આવે તો DAYO ને સાંકેતિક ભાષામાં શું લખાય
8
2
45
