Worksheetsજ્ઞાન સાધના (ગુજરાતી/ હિન્દી )
Total questions: 30
Worksheet time: 29mins
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા નું ઉપનામ જણાવો .
દર્શક
સ્નેહરશ્મી
સુંદરમ
ઉશનસ
ભાભી નું ભર્યું ઘર એટલે શું ?
સુખી સમૃદ્ધ ઘર
પરિવાર સાથે નું ઘર
સામાનથી ભરેલું ઘર
ભાભી એ વસાવેલું ઘર
"શરૂઆત કરીએ" કાવ્યનું સ્વરૂપ કયું છે ?
ગઝલ
ગીત
ભજન
મુક્તક
અંજન સાકર શામાંથી શોધતો હતો ?
પેટમાં થી
રેતમાંથી
કોલસામાંથી
શેરડી માંથી
આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી ?
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી ?
ખેડૂતોના સરદાર
લોખંડી પુરુષ
વીર વલ્લભભાઈ
હિન્દ કી નીડર જવાન
વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો ?
સત્ય
અહિંસા
સાદુ જીવન અને ઉચ્ચ વિચાર
પ્રેમ
મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો .
બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય
તંતુવાદ્ય વીણા
મુખેથી વગાડવાનું વાજુ
હાથથી વગાડવાનું વાજુ
"સૂકા પર્ણો"...... મુક્તકના કવિનું નામ મ જણાવો .
નીતા રામૈયા
ગીતા પરીખ
ધીરુ પરીખ
હીરાબહેન પાઠક
જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ?
સોનેટ
લિરિક
હાઇકુ
મુક્તક
માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ ?
ઉધમ કરવો
ભગવાનને પ્રાર્થના કરવી
નિષ્ક્રિય થઈ જવું
ઊંચી જવું
કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે ?
ડાળીઓને
બાગને
ફૂલોને
સૂર્યને
"બહેનનો પત્ર" પાઠના લેખકનું નામ જણાવો .
મણિલાલ દેસાઈ
મણિલાલ પટેલ
મણિલાલ દ્વિવેદી
મણિલાલ શાહ
સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે ?
આભમાં
પ્રિયતમાના પ્રેમમા
આંખોમાં
ભીંત ઉપર
"કમાડે ચીતર્યા મે" કાવ્યના કવિનું નામ જણાવો .
તુષાર શુકલ
ચિનુ મોદી
રમેશ પારેખ
સ્નેહરશ્મી
બાપુજીના સેક્રેટરી નું નામ જણાવો .
નારાયણ દેસાઈ
મોરારજી દેસાઈ
મહાદેવભાઇ દેસાઈ
મગનભાઈ દેસાઈ
"કિસી- ટુચકા" પાઠના લેખક નામ જણાવો.
નરહરી પરીખ
રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
સ્વામી આનંદ
નીચેનામાંથી સ્વર શોધીને લખો .
ક
ઈ
ઘ
ય
નીચેનામાંથી વ્યંજન શોધેી લખો .
ઈ
ઉ
એ
જ
सुनीता विलियम्स ने अंतरिक्ष में कितना समय बिताया ?
१९५ दिन
१९० दिन
१९४ दिन
१९१ दिन
"अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है" यह विचार किस व्यक्ति के हैं
कल्पना चावल
सुनीता विलियम्स
डॉ. कलाम
विक्रम साराभाई
बालक ने कौन से पशु को पकड़ा था ?
बाघ
हिरन
भालु
सिंह
ममता के पिता का नाम क्या है ?
चूड़ामणि
शेरशाह
चालुक्य
मुगल
ममता की झोपड़ी में विश्राम करने वाला कौन था ?
अकबर
हुमायूं
शेरशाह
बीरबल
"कच्छ की सैर" के लेखक ने कच्छ में दर्शनीय स्थान वैविध्य के कारण कच्छ को क्या कहा है ?
धार्मिक प्रदेश
रमणीय प्रदेश
दर्शनीय प्रांत
म्यूजियम
लेखक लाल बहादुर शास्त्री के नाम के साथ कौन सा विशेषण जोड़ने की बात करते हैं ?
लोह पुरुष
कर्मयोगी
निस्वार्थ
देश मनी
खड़गसिंह कौन था ?
डाकू
साधु
ग्रामजन
अपाहिच
जयशंकर प्रसाद ने कौन सी कहानी लिखी है !
मत बांटो इंसान को
सोच अपनी अपनी
ईदगाह
ममता
सही जोड़ बनाए ।
1- A, 2- C, 3- B, 4- D, 5- E
1- D, 2- A, 3- E, 4- C, 5- B
1- D, 2 - A, 3- B, 4- E, 5-C
1- D, 2- A, 3- B, 4- C, 5- E
शंकरदयाल शर्मा लिखित "कर्मयोगी - लाल बहादुर शास्त्री" का साहित्य प्रकार कौन सा है ?
एकांकी
रेखाचित्र
कहानी
यात्राव्रुत
