NEW
Font size
Worksheets789878
Total questions: 22
Worksheet time: 11mins
ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યાં આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
મુંડા
કોલ
સંથાલ
કોયા
ભારતમાં ગળી-ઉત્પાદકની કેટલી પ્રથા હતી.
એક
બે
ત્રણ
સંખ્યાબંધ
ઈ.સ. 1820 માં ક્યાં બે પ્રાંતોમાં રૈયતવારી પધ્ધતિ લાગુ કરવામાં આવી હતી?
કલકત્તા અને મુંબઈ
મુંબઈ અને મદ્રાસ
દિલ્લી અને કલકત્તા
કલકત્તા અને મદ્રાસ
ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી.
1793
1820
1822
1983
ભારતમાં કાયમી જમાબંધી કોના દાખલ કરવામાં આવી.
કોર્નવોલિસ
મેકેન્ઝી
થોમસ મુનરો
જેમ્સ વિલિયમ
ભારતમાં મહાલવારી પદ્ધતિ કોના દાખલ કરવામાં આવી.
કોર્નવોલિસ
મેકેન્ઝી
થોમસ મુનરો
જેમ્સ વિલિયમ
ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ કયારે નખાયો.
ઈ.સ. 1848માં
ઈ.સ. 1851માં
ઈ.સ. 1853માં
ઈ.સ. 1858માં
સર જહોન શોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ ?
ડેલહાઉસીની
વિલિયમ બેન્ટિંગની
વેલેસ્લી
કોનૅવોલિસની
કયા ગવર્નર ના સમયમાં બાળ લગ્ન પ્રતિ બંધક ધારો ઘડયો ?
ડેલહાઉસીની
વિલિયમ બેન્ટિંગની
વેલેસ્લી
રિપનના
ભારતમાં વેપાર કરવા ફેન્ચ પ્રજા નું આગમન કયારે થયું ?
ઈ.સ. 1668માં
ઈ.સ. 1670માં
ઈ.સ. 1678માં
ઈ.સ. 1692માં
ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું ?
ડેલહાઉસીની
કેનિંગ
વેલેસ્લી
વોરન હેસ્ટીંગ્સ
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
પોર્ટુગલ
સ્પેન
ઈટાલી
ફ્રાન્સ
કઈ યોજના 'મીઠા ઝેર' સમાન હતી ?
સહાયકારી યોજના
તટસ્થતા ની યોજના
માઉન્ટ બેટન યોજના
ખાલસા યોજના
પ્રાચિન સમય થી ભારત અને યુરોપ વચ્ચે નો વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર હતું ?
તહેરાન
કોન્સ્ટેન્ટિનોપલ
દમાસ્કસ
જેરુસલેમ
વાસ્કો-દ-ગામા કાલિકટ આવયો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું ?
ઝામોરિનનું
ટીપુ સુલતાનનું
બાજીરાવનું
હૈદરઅલીનું
સાયમન કમિશનની નિમણૂક કયારે થઈ ?
ઈ.સ. 1920માં
ઈ.સ. 1925માં
ઈ.સ. 1972માં
ઈ.સ. 1927માં
તુર્કો એક કોન્સ્ટેટીનોપલ ક્યારે જીતી લીધું?
ઈસવીસન 1498 માં
1492માં
ઈસવીસન 1430 માં
ઈસવીસન 1453 માં
તુર્કો એ કહ્યું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?
કાબુલ
કોન્સ્ટેટીનોપલ
ધમાસ્કર
જેરુસલેમ
નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો?
પોર્ટુગલ એ
સ્પેઇન
હોલેન્ડ
ફ્રાંસે
ઈસવીસન 1498 માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?
આલ્બુ કર્કઆલ્બુ કર્ક
સામુદ્રિક
અલમેડા
ફરુક સિયર
પોર્ટુગીઝો એ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?
ઈસવીસન 1503 માં
ઈસવીસન 1505 માં
ઈસવીસન 1530 માં
ઈસવીસન 1535 માં
પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો?
ગોલકોંડાના
અહેમદનગરના
કાલી કટના
બિજાપુરના
