Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( બળ અને દબાણ )

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બે પદાર્થો એકબીજાને અપાકર્ષે છે. આ અપાકર્ષણ બળ શેના કારણે છે ?

a)

માત્ર ઘર્ષણ બળ

b)

માત્ર સ્થિતવિધુત બળ

c)

ચુંબકીયબળ અથવા સ્થિતવિધુત બળ

d)

માત્ર ચુંબકીય બળ

2.

5M2 ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે 50N બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે ?

a)

10 N/M2

b)

250NM2

c)

25NM2

d)

5 N/M2

3.

જુદી જુદી ચાર વસ્તુઓ ઉપર એક સમાન બળ F વારાફરતી લાગે છે તો તેમની સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 10M2 , 20M2, 50M2, 100M2 છે તો કયા ક્ષેત્રફળ પર વધુ દબાણ લાગતું હશે ?

a)

20M2

b)

50M2

c)

10M2

d)

100M2

4.

કોઈ પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરવા માટે શું જવાબદાર છે ?

a)

દળ

b)

વજન

c)

બળ

d)

સ્થાનાંતર

5.

લોટના દડા ની વણીને રોટલી બનાવવામાં આવે છે કયું બળ લોટના દડા નો આકાર બદલે છે ?

a)

સ્નાયુ બળ

b)

અસંપર્ક બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

આપેલ તમામ

6.

જો બળનું ......... કે .......... બદલાય તો તેની અસર પણ બદલાય છે .

a)

મૂલ્ય ,દિશા

b)

મૂલ્ય ,એકમ

c)

ખેંચાણ,દિશા

d)

મૂલ્ય ,વજન

7.

જ્યારે ખેલાડી બેટ વડે બોલને મારે છે ત્યારે .........

a)

બોલની ગતિ બદલાય છે

b)

બોલની ગતિ અને દિશા બંને બદલાય છે

c)

બોલની ગતિ શૂન્ય થાય છે

d)

બોલ ગોળ ફરે છે

8.

આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે ?

a)

હવાનું દબાણ

b)

પ્રવાહીનું દબાણ

c)

વાતાવરણીય દબાણ

d)

હવા અને પ્રવાહી દબાણ

9.

નીચેનામાંથી કયા બળો એ સંપર્ક બળ છે

1) ઘર્ષણ બળ

2) ગુરુત્વાકર્ષણ બળ

3) ચુંબકીય બળ

4) સ્નાયુબળ

a)

1 અને 2

b)

2 અને 3

c)

1 અને 4

d)

2 અને 4

10.

દબાણ માત્ર શેના વડે લાગે છે ?

a)

ઘન પદાર્થો

b)

પ્રવાહી પદાર્થો

c)

વાયુ પદાર્થો

d)

આપેલ તમામ

11.

પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો .......

a)

તળિયા પર લાગતું દબાણ ઘટે

b)

તળિયા પર લાગતું દબાણ વધે

c)

તળિયા પર લાગતું દબાણ અચળ રહે

d)

તળિયા પર લાગતું દબાણ પહેલા ઘટે પછી વધે

12.

બળની માત્રાને શેના વડે દર્શાવાય છે ?

a)

મૂલ્ય

b)

દિશા

c)

દિશા અને મૂલ્ય

d)

સંકેત

13.

એક વીજભારિત પદાર્થ દ્વારા બીજા વીજભારિત કે વીજભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે ?

a)

સ્નાયુબળ

b)

વિધુત બળ

c)

ચુંબકીય બળ

d)

ગુરુત્વાકર્ષણ બળ

14.

બળના કારણે પદાર્થમાં શું શું ફેરફાર થઈ શકે ?

a)

આકાર

b)

ઝડપ

c)

દિશા

d)

આપેલ તમામ

15.

બળ લાગવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ ?

a)

2

b)

3

c)

4

d)

1

16.

શું અટકાવવા માટે યંત્રમાં ઉંજન કરવું પડે છે ?

a)

દબાણ

b)

બળ

c)

ઘર્ષણ

d)

ઝડપ

17.

નીચેના પૈકી કયું બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે ?

a)

ઘર્ષણ બળ

b)

ચુંબકીય બળ

c)

સ્થિત વિધુત બળ

d)

ગુરુત્વાકર્ષણ બળ

18.

દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?

a)

બળ

b)

ક્ષેત્રફળ

c)

બંને

d)

એક પણ નહીં

19.

નીચેના પૈકી કયું બિન સંપર્ક બળનું ઉદાહરણ છે ?

a)

સ્નાયુબળ

b)

ઘર્ષણ બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

આપેલ તમામ

20.

15Cm × 15Cm ક્ષેત્રફળ ના વાતાવરણમાં હવાનું દળ કેટલું થાય છે ?

a)

200kg

b)

225Kg

c)

250Kg

d)

275Kg