NEW
Font size
Worksheetsભાવનાત્મક બુદ્ધિમત્તા જાહેર વહીવટ
Total questions: 39
Worksheet time: 20mins
1. ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે?
માત્ર પોતાની જ લાગણીઓને સમજવાની ક્ષમતા
અન્ય લોકોની લાગણીઓને ઓળખવાની અને સંચાલિત કરવાની ક્ષમતા
ગણિત અને વિજ્ઞાનમાં બુદ્ધિશાળી બનવાની ક્ષમતા
d) લોકો સાથે તર્ક કરવાની ક્ષમતા
ભાવનાત્મક બુદ્ધિમત્તાના કેટલા મુખ્ય તત્વો છે (Daniel Goleman મુજબ)?
2
5
4
7
EI નું સૌથી મહત્વપૂર્ણ તત્વ કયું છે?
શારીરિક શક્તિ
બૌદ્ધિક બુદ્ધિ (IQ)
સહાનુભૂતિ (Empathy)
ભૌતિક સંપત્તિ
EI વિકસાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી?
પોતાનાં લાગણીઓને ઓળખવી
ધીરે-ધીરે સાંભળવું
ક્રોધ અને ઉગ્ર લાગણીઓને તત્કાલ વ્યક્ત કરવી
પરિસ્થિતિઓમાં સકારાત્મક અભિગમ અપનાવવો
શ્રેષ્ઠ નેતૃત્વ માટે EI કેવી રીતે ઉપયોગી છે?
તે ટૂંકા ગાળાની સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે
તે માત્ર IQ કરતાં વધુ અસરકારક છે
તે માત્ર વ્યક્તિગત વિકાસ માટે ઉપયોગી છે
તે વ્યાવસાયિક જીવનમાં ઉપયોગી નથી
EI ધરાવતો વ્યક્તિ કેવી રીતે સંઘર્ષ ઉકેલે?
બીજા લોકોની લાગણીઓ સમજ્યા વિના ઝડપથી નિર્ણય લઈ લે
ધીરજથી સંભળાવે અને બંને પક્ષોને સમજી સમાધાન શોધે
પોતાના વિચારને જ સાચું માને અને અમલ કરે
સંઘર્ષથી દૂર ભાગે
EI ના તત્વ 'સ્વ-જાગૃતિ' નો અર્થ શું છે?
પોતાની લાગણીઓ અને તેના પ્રભાવને ઓળખવી
બીજાના ભાવનાઓને અવગણવી
તણાવની પરિસ્થિતિમાં તરત જ પ્રતિક્રિયા આપવી
અન્ય લોકો માટે નિર્ણય લેવી
કઈ બાબત વધુ ભાવનાત્મક બુદ્ધિમત્તા ધરાવતી વ્યક્તિ દર્શાવે?
ગુસ્સે થવા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવી
તણાવની પરિસ્થિતિમાં શાંતિપૂર્વક નિર્ણય લેવો
સહાનુભૂતિ વગર ફક્ત નિયમો અનુસરવા
લોકોની લાગણીઓ અવગણવી
સામાજિક કુશળતા' નો અર્થ શું છે?
a)
b)
c)
d)
અન્ય લોકો સાથે અસરકારક રીતે સંચાર કરવા અને સંબંધ બાંધવા માટેની ક્ષમતા
પોતાનું કાર્ય એકલવાયું રહેવાની ટેવ
કોઈપણ સાથે વાતચીત ન કરવી
તર્કમાં જીતવાની કુશળતા
એક સરકારી અધિકારી માટે EI કેમ મહત્વપૂર્ણ છે?
માત્ર કાયદા અને નિયમો અમલ કરવા માટે
અન્ય અધિકારીઓ સાથે કડક વલણ રાખવા માટે
ફક્ત પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે
નાગરિકોની લાગણીઓ સમજવા અને સેવામાં સુધારો કરવા માટે
તણાવની પરિસ્થિતિમાં શાંતી અને ધીરજ રાખવી એ EI નું કયું તત્વ છે?
સ્વ જાગૃતિ
પ્રેરણા
સ્વ-નિયંત્રણ
સામાજિક કુશળતા
EI વ્યક્તિને કોના પર વધુ અસર કરે છે?
લોકો સાથેના સંબંધો
IQ
દૈહિક શક્તિ
ટેકનિકલ માહિતી
એક સારો અધિકારી કઈ ક્ષમતા સૌથી વધુ વિકસાવે છે?
સહાનુભૂતિ
મેમરી
જ્ઞાન
તર્ક
કોણે ભાવનાત્મક બુદ્ધિમત્તાનો સૈદ્ધાંતિક માળખો રજૂ કર્યો હતો?
એડમ સ્મિથ
અરુણ તિવારી
ડેનિયલ ગોલમેન
પીટર ડ્રુકર
નીચેના પૈકી કોણ EI નું એક તત્વ નથી?
સ્વ-નિયંત્રણ
સહાનુભૂતિ
શારીરિક શક્તિ
સામાજિક કુશળતા
જો તમે ટીમ લીડર હો અને તમારા એક સાથીદાર સતત નિરાશ અને નિષ્ક્રીય જણાય, તો તમે શું કરશો?
તેની અવગણના કરી આગળ વધી જશો
તેને પ્રેરિત કરવા માટે તેને દાયકાં જુના ઉદાહરણ આપશો
તેની સાથે વાત કરીને તેના દુઃખના કારણો જાણવાનો પ્રયાસ કરશો
તાત્કાલિક તેને કામમાંથી દૂર કરી દઈ શકશો
તમારા સહકર્મચારી પર વ્યક્તિગત સમસ્યાઓનો તણાવ છે અને તે કાર્યક્ષમતા ગુમાવી રહ્યો છે. EI ના કયા તત્વની જરૂર છે?
પ્રેરણા
સહાનુભૂતિ
સ્વ-નિયંત્રણ
સ્વ-જાગૃતિ
કોઈ સહકર્મચારી તમારી ટીકા કરે છે, ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપવી?
તુરંત ક્રોધિત થવું
તેને અવગણવી
શાંતીપૂર્વક સાંભળી અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરવો
પાછા તેના પર દોષ મૂકવો
તમારા સમકક્ષે સફળતા મેળવી છે અને તમે ઈર્ષા અનુભવો છો. આ પરિસ્થિતિમાં EI દ્વારા તમે શું કરી શકો?
પોતાની લાગણીઓને અવગણવી
પોતાની સાથે સરખામણી કરી દુઃખી થવું
તેમને અવગણવા લાગવું
તેમની સફળતામાં ખુશી વ્યક્ત કરવી અને પ્રેરણા લેવા
તમારા અધિકારીનો નિર્ણય તમારા મન માફક ન હોય, તો તમે શું કરશો?
તુરંત વિરોધ કરશો
બીજા અધિકારી પાસે જઈને મદદ માગીશ
તેમનો દૃષ્ટિકોણ સમજીને સંવાદ કરશો
એ સંબંધમાં ક્રોધ રાખશો
ભાવનાત્મક બુદ્ધિમત્તા ને અંગ્રેજી માં એડમિનિસ્ટ્રેશન કહેવામાં આવે છે જેનો અર્થ શું થાય છે?
સેવા કરવી
સંચાલન કરવું
કાર્યો અને લક્ષ્યો પૂરા કરવા
ઉપરોક્ત તમામ
"વહીવટ એક પ્રકારનો સહકારી પ્રયાસ છે કે જેમાં ઉચ્ચ કકની સમજદારી રહેલી હોય છે". વહીવટની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે.?
લ્યુથર ગુલિક
ડવાઈટ વાલ્ડો
એલ.ડી . વ્હાઇટ
નીચે આપેલ પૈકી કઈ બાબતમાં જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે ભેદ જોવા મળે છે.?
સંચાલન
જાહેર જવાબદારી
તાલીમ
નિયત્રંણ
ડબલ્યુ. એફ.. વિલોબી કોને સરકારનું ચોથું અંગ માને છે
વિજાણુ માધ્યમ
વર્તમાન પત્રો
જાહેર વહીવટ
ખાનગી વહીવટ
નીચે આપેલ બાબતો પૈકી કઈ બાબત જાહેર વહીવટને લાગુ પડતી નથી.
જાહેર વહીવટનો ઉદ્દેશ્ય સમાજ કલ્યાણ નો હોય છે.
સંસ્થા નું હિત એજ મૂળભૂત કાયદો
નોકરશાહી ના સિદ્ધાંતને આધારે કાર્ય થાય
પ્રતિસ્પર્ધા ન હોવાના કારણે ધીમું કામકાજ
ઓમ્બુડસમન ને શું કહેવાય?
લોકપાલ
લોકઆયુક્ત
A અને B બંને
લોક અદાલત
ઓમ્બુડસમન અપનાવનાર પ્રથમ કોમનવેલ્થ દેશ કયો હતો?
ભારત
સ્વીદન
ન્યૂઝીલેન્ડ
U.k
લોકોની હદ બહારની કામ કરવાની પ્રતિબદ્ધતા અને પ્રવૃત્તિઓમાં તેમની સંમેલિતતા ને શું કહેવાય?
અનૈતિક
કાર્યો માં નૈતિકતા
વ્યાવસાયિક પ્રતિબદ્ધતા
B ane c બંને
નૈતિકતાના નિયમોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
નિયમો
જવાબદારી
કાયદો
બૌધિકતા
સગાવાદ શું છે
સહ કાર્યકરોના મનોબળને નબળું પાડવું
મહિલા કાર્યકરોની સતામણી કરવી
મિત્રો અને સંબંધીઓની અનુચિત મદદ કરવી
નિરંકુશ નિર્ણય પ્રક્રિયા
લક્ષણ શું છે
ખરાબ લાગણી
વર્તન, વિચારો અને લાગણીઓ ના પ્રકાર
એક પ્રકારની આંતરિક માનસિક રચના
મન નું વર્ણન કરવા માટેનું બીજો શબ્દ
ભાવનાત્મક બુદ્ધિમત્તા નો અભ્યાસ ................. કરી શકાય.
ક્ષમતાઑ કેન્દ્રિત અભિગમ
એકીકૃત મોડેલ અભિગમ
મિક્ષ મોડેલ અભિગમ
ઉપરોક્ત તમામ
The રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા કે વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રિનિંગ પદ્ધતિ માંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા કે વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે?
રૂપિયા 25000 સુધી નો દંડ
રૂપિયા 100000 સુધી નો દંડ
10000 સુધી નો દંડ
રૂપિયા 50000 સુધીનો દંડ
જો કોઈ શિક્ષક 31 માર્ચ 2015 ના રોજ રાઇટ ઓફ ચિલ્ડ્રન કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 23 (1) અનુસારની ન્યૂનતમ લાયકાત ધરાવતો ન હોય તો રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન (એમેમેડમેન્ટ) એક્ટ 2017 અનુસાર તેણે આવી ન્યૂનતમ લાયકાત ................. માં મેળવી લેવાની રહેશે.
5 વર્ષ માં
3 વર્ષમાં
ચાર વર્ષમાં
બે વર્ષમાં
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હેઠળ નિયામકની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કૂલ બોર્ડ સ્ટાફની ભરતી, બદલી તેમજ કલમ 20 અનુસાર નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સંબંધી પગલા (નોકરીમાંથી દૂર કરવા સહિત) લેવાની સત્તા કોને છે?
Education Inspector
પ્રાથમિક શિક્ષણ ટ્રિબ્યુનલ
વહીવટી અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
જાહેર વહીવટ માં કયો મુદ્દો હાલ મહત્વનો બને છે?
1. બજેટ અંગેની નિર્ણય પ્રક્રિયા
2. ખાનગીકરણ
3. વિવિધ જ્ઞાતિઓને અનામત
4. અમલદાર શાહીમાં પ્રતિનિધિત્વ
5. જાહેર ક્ષેત્રમાં સુધારા
3,5
2,5,4
1,2,3,4,5
ફક્ત 3 અને 4
TRAI ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે શાના વિશે ભલામણ કરે છે?
મોબાઇલ નંબર પોર્ટેબિલિટી
F.M રેડિયો
માઘ્યમો ની માલિકી
ઉપરોક્ત તમામ
સરકારી કર્મચારીઓની ફરિયાદનો ઉકેલ માટે સ્વતંત્ર ન્યાય પંચ નું માળખું ઊભું કરવાની ભલામણ સૌપ્રથમ કોણે કરી હતી?
કાકા કાલેલકર સમિતિ
જે. સી. શાહ સમિતિ
કાનૂન પંચ
વહીવટી સુધારા પંચ
વહીવટી ન્યાય પંચની સ્થાપના માટે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
223
323 A
338 A
223 A
