Worksheetsધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
Total questions: 10
Worksheet time: 3mins
મૌર્યવંશની જાણકારી મેળવવા કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી?
અર્થશાસ્ત્ર નો
ઇન્ડિકા નો
મેઘદૂત નો
મુદ્રારાક્ષસ
ચંદ્રગુપ્ત મોરીએ ગીરીનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?
વિષ્ણુગુપ્તની
પુષ્યગુપ્તની
બિંદુસારની
સુશીમની
ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયા તળાવ નું નિર્માણ કરાવ્યું હતું?
મલાવ તળાવ
મુનસર તળાવ
સુદર્શન તળાવ
સહસ્ત્રલિંગ તળાવ
ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો?
મેરૂતંગચર્યા
શિલગુણસુરી
બુધ્ધિસાગર
ભદ્રબાહુ
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?
ગ્રાન્ટ ટંક રોડ
કોલકાતાથી આગરા રોડ
દિલ્લીથી મુંબઈનો
કોલકાતાથી દિલ્લી નો
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
અમરેલી
જૂનાગઢ
સુરેન્દ્રનગર
રાજકોટ
કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું?
કૌશોમ્બીના
ઉજ્જૈન
તક્ષશિલા
કાલિંગના
ચંદ્રગુપ્તના અવસાન બાદ ભગત એ કોણ આવ્યું હતું?
કૃણાલ
દશરથ
દેવવર્મા
બિંદુસાર
કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું?
જયંત સામે
શશાંક સામે
દેવવર્મા સામે
અંભિક સામે
મૌર્યવંશનો અંતિમ શાસક કોણ હતો?
સાંપ્રત
જેલોક
બૃહદ્રથ
કૃણાલ
