NEW
Font size
Worksheetsધોરણ 8 પાઠ 13સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
Total questions: 10
Worksheet time: 4mins
આ માંથી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી?
અધિકારો
ફરજો
સમાનતા
સ્વતંત્રતા
શણ અભાવ ને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?
પૈસાના
સુવિધાના
શિક્ષણના
રહેઠાણના
નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી ?
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
વિચારતી જાતિઓ
જાગીરદારો
કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે?
શૈક્ષણિક સંસ્થાઓમાં
આરોગ્ય સંસ્થાઓમાં
ધાર્મિક સંસ્થાઓમાં
સભાગૃહોમાં
સમાજના કયા વર્ગોને આત્મ નિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?
શ્રીમંત્ર વર્ગને
સામાજિક રીતે પછાત વર્ગોને
સરકારી કર્મચારી વર્ગોને
વિકસિત વર્ગોને
માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે?
યૂ. એસ.એ.એ
યુનેસ્કો
સંયુક્ત રાષ્ટ્રોએ
યુનિસેફે
બાળકોના અધિકારોની ઘોષણા કોણે કરી હતી?
સયુંકત રાષ્ટ્રોએ
યુનિસેફે
યુનેસ્કોએ
ભારતે
દર વર્ષે કયા દિવસને ' માનવ અધિકાર' દિન તરીકે ઉજવવામાં આવે છે?
5 જાન્યુઆરી દિવસને
20 નવેમ્બરના દિવસને
15 માર્ચના દિવસને
10 ડિસેમ્બરના દિવસને
દર અમે વર્ષે કયા દિવસને ' બાળ અધિકાર' દિન તરીકે ઉજવવામાં આવે છે ?
30 નવેમ્બરના દિવસને
20 નવેમ્બરના દિવસને
12 જાન્યુઆરીના દિવસને
10 ઓક્ટોબરના દિવસને
સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?
શિક્ષણનો અભાવ
સામાજિક કુરિવાજો
રૂઢિગત માન્યતાઓ
ઉપરના તમામ
