NEW
Font size
Worksheetsકિશોર સભા - મોડાસા
Total questions: 30
Worksheet time: 15mins
ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોને ચડાઇ કરી ?
અકબરે
કનિષ્ઠે
સિકંદરે
મીનીડરે
ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણો પૈકી એક લક્ષણ નથી?
વિવિધતા માં એકતા
સાંપ્રદાયિકતા
આધ્યાત્મિકતા
સહિષ્ણુતા
સંગીત પારિજાત ગ્રંથ કોને લખ્યો હતો?
પંડિત અહોબલે
પંડિત સારંગદેવ
પંડિત નારદ
પંડિત ભરતમુનિ
ગુજરાતી ભાષા માં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?
દયારામે
પ્રેમાનંદે
નરસિહ મહેતા
દલપતરામે
ભવનાથ નો મેળો કયા ભરાય છે?
ભાવનગર
સુરેન્દ્રનગર
જૂનાગઢ
પાવાગઢ
SMVS નું પૂરું નામ શું છે ?
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા
સ્વામિનારાયણ મંદિર સંસ્થા
શ્રીજી મંદિર વાસણા સંસ્થા
સ્વામિનારાયણ વાસણા સંસ્થા
ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકો ની જાણાવણી નું કામ કોને સોંપ્યું છે?
પર્યાવરણ ખાતા ને
પ્રવાસન ખાતા ને
પર્યટન ખાતા ને
પુરાતત્વ ખાતા ને
ભારત માં ચિતો કઈ કક્ષા નું પ્રાણી છે?
લુપ્ત
વિનાશ ના આરે
ભય ના આરે
વિરલ
વિશ્વ માં કપાસ ના ઉત્પાદન માં ભારત કયા સ્થાને છે ?
પ્રથમ
બીજા
ત્રીજા
ચોથા
ગુજરાત નું કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે?
ભુજ
અમદાવાદ
ભરૂચ
સુરત
ત્રિમૂર્તિ નામ ની ભવ્ય મૂર્તિ ____________ ગુફા માં આવેલી છે.
ઈલોરા ની
અજંતા ની
એલિફન્ટા ની
મહાબલીપુરમમાં
સ્વામિનારાયણ સંપ્રદાય માં મહત્વ ના ગ્રંથ કયા છે ?
વચનામૃત
કીર્તન સરિતા
વચનામૃત સાર
હરી ને ગમે તેવા થાઉં છે
વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે ?
૨૯ ડિસેમ્બર
૫ જૂન
૪ ઓક્ટોબર
૨૧ માર્ચ
પશ્ચિમ બંગાળ રાજ્ય માં કયું જૈવ આરક્ષિતક્ષેત્ર આવેલું છે ?
નંદાદેવી
સુંદરવન
સિમિલિપલ
પંચમઢી
ગુજરાત નો કયો પ્રદેશ ઘઉં માટે જાણીતો છે?
કાનમ
ભાલ
ચરોતર
નળકાંઠા
હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જગત ભરમાં જાણીતુ છે?
ગુલાબી રંગની
કાળા રંગની
લાલ રંગની
લીલા રંગ ની
થંજાવુર ખાતે ક્યા વંશની રાજધાની હતી?
ગુપ્તવંશ
પહલાવ વંશ
સોલંકી વંશ
ચોલ વંશ
ધર્મરાજિકા સ્તૂપ કયા આવેલો છે?
પીપરાવમાં
નંદનગઢ
સાંચીમાં
સારનાથ માં
મધ્યયુગ દરમ્યાન ભારત માં કઈ ભાષાનો ઉદ્દભવ થયો હતો?
હિન્દી
અરબી
ફારસી
ઉર્દૂ
બૌધ ધર્મના પવિત્ર ગ્રંથ નું નામ
ત્રિપિટક
કલ્પસૂત્ર
ભગવદ્ગીતા
સારીપુત્ર પ્રકરણ
કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગરાનો તાજમહાલ જાંખો પડ્યો છે?
મથુરાની
અલીગઢ
કાનપુરની
આગરા ની
નદીઓ ના જૂના કાંપની જમીન કયા નામે ઓળખાય છે?
ખદર
બાંગર
પડખાઉં
રેગુર
પારા ની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે?
નાગાર્જુન
વરાહમિહિર
ચરક
આર્યભટ
કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
મહારાષ્ટ્ર
તમિલનાડુ
બિહાર
હિમાચલ પ્રદેશ
ભારતે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?
ઈ.સ ૧૯૫૨
ઇ.સ ૧૯૭૨
ઇ.સ ૧૯૮૮
ઇ.સ ૧૯૭૫
ભારત માં લભગભ કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્ર માં રોજગારી પ્રાપ્ત કરે છે?
૭૨%
૬૪%
૫૨%
૨૬%
કયું પરિબળ જમીન ની પરિપક્વતા નક્કી કરે છે?
સમયગાળો
આબોહવા
ખવાણ અને ધોવાણ
ભૂમિ નો ઢાળ
ગ્રેન્ડ એનીકટ નહેર નું નિર્માણ કઈ નદી પર થયું છે?
ગોદાવારી
કાવેરી
કૃષ્ણા
સતલુજ
સરકાર વિકલાંગ ને બાળકો ને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપશે?
૧૪ વર્ષ
૧૭ વર્ષ
૧૫ વર્ષ
૧૮ વર્ષ
ભારત ની સામાજિક સંરચના ________ પર આધારિત છે.
જ્ઞાતિવાદ
ધર્મવાદ
કોમવાદ
સમાજવાદ
