WorksheetsCMAM PRE TEST
Total questions: 15
Worksheet time: 8mins
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી
અતિ ઓછું વજન (Severe Underweight) ધરાવતા બાળકો
મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.
C-MAM કાર્યક્રમનું લક્ષિત જૂથ કયું છે?
0-6 મહિનાની વય વચ્ચેના બાળકો
0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
6-59 મહિનાની વય વચ્ચેના બાળકો
1-5 વર્ષની વય વચ્ચેના બાળક
C-MAM નું પુર્ણ નામ શું છે?
કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
કમ્પલીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM)ની નવી માર્ગદર્શિકા હેઠળ, SAM ની સ્થિતિ ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?
ઉંમર પ્રમાણે વજન, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC)
ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન MUAC
ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema )
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
20-25%
40-50%
60-70%
85-90%
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકો, કે જેમને કોઇ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
જિલ્લા હોસ્પિટલ
પોષણ પુનર્વસન કેન્દ્ર
CMTC (Child Malnutrition Treatment Centre)
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય?
પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે
જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે
ઉપરનામાંથી એક પણ નહિ
કયા પ્રકારના બાળકોને CMTC / NRCમાં રીફર કરવામાં આવે છે?
SUW (Severe Underweight-અતિ ઓછા વજનવાળા)
MAM (Moderate Acute Malnutrition)
તબીબી જટિલતાઓ સાથે SAM
તબીબી જટિલતાઓ વિના SAM
C-MAM કાર્યક્રમમાં નોંધણી સમયે નીચેનામાંથી શું કરવામાં આવે છે?
ભૂખ પરીક્ષણ
તબીબી જટિલતાઓની તપાસ
સોજાની તપાસ
ઉપરોક્ત તમામ
જો SAM બાળક 2 વર્ષનું છે. તો વિટામિન A નો કેટલો ડોઝ આપવામાં આવશે?
1,00,000 IU
2,00,000 IU
50,000 IU
ઉપરોક્તમાંથી કોઈ નહીં
C-MAM કાર્યક્રમમાં સ્ક્રીનીંગની પ્રક્રિયામાં શું સામેલ છે?
વજન અને ઊંચાઈ
આરોગ્ય તપાસ
ભૂખ પરીક્ષણ
ઉપરોક્ત તમામ
કુપોષણના પ્રકાર કયા-કયા છે?
અલ્પ પોષણ (Undernutrition)
વઘુ પડતું પોષણ / સ્થૂળતા (Over nutrition)
સૂક્ષ્મ પોષક તત્વોની ઉાણપ (Micronutrient deficiency)
ઉપરોક્ત તમામ
SAM બાળકોની સારવાર સમુદાય સ્તરે કયાં કરવામાં આવે છે?
આંગણવાડી કેન્દ્ર
પંચાયત
સબ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
તબીબી જટિલતા ન ઘરાવતા SAM બાળકોને કયા કાર્યક્રમમાં નોંઘણી કરાવવામાં આવે છે?
FSAM
CSAM
CMAM
FMAM
SAM બાળકોમાં સામાન્ય બાળકોની સરખામણીમાં રોગોથી મૃત્યું થવાની શકયતા કેટલા ગણી વઘારે હોય છે?
ર ગણી
પ ગણી
૧૧ ગણી
૯ ગણી
