NEW
Font size
WorksheetsSAM બાળકો માટે પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 8mins
અંદાજે કેટલા ટકા SAM બાળકોને સંસ્થાકીય (CMTC/NRC) સારવારની જરૂરીયાત હોય છે?
૧૦-૧૫%
૨૫-૩૦%
૪૦-૫૦%
૫૦% થી વઘારે
SAM બાળકો પર વઘારે ઘ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત શા માટે હોય છે?
SAM બાળકોમાં રોગોના કારણે મુત્યું થવાની શકયતા વઘારે હોય છે
તેઓનો વજન ઓછો હોય છે
તેઓ વઘારે મેદસ્વી હોય છે
ઉપરનામાંથી એકપણ નહિ
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આઘારિત વ્યવસ્થાપનના કુલ કેટલા પગલાં છે?
૮ પગલાં
૯ પગલાં
૧૧ પગલાં
૧૦ પગલાં
સમુદાય સ્તરે AAA અભિગમથી કામ કરતા કાર્યકરો એટલે કોણ?
ASHA, ASHA ફેસીલીટેટર, ANM
AWW, ASHA, ANM
AWW, આયુષ MO, ANM
આયુષ MO, ANM, ASHA ફેસીલીટેટર
C-MAM કાર્યક્રમમાં બાળકોનું પોષણ સ્તર માપવા માટે શું માપવું જોઇએ?
વજન અને લંબાઇ અથવા ઉાંચાઇ
MUAC
વજન
વજન, ઉાંચાઇ અને બી.એમ.આઇ.
કયા બાળકોને CMTC/NRC પર રીફર કરવાના હોય છે?
બંને પગમાં સોજાવાળા બાળકો
તબીબી જટિલતાવાળા SAM બાળકો
A અને B
પગમાં સોજા નથી
બાળકના બંને પગના સોજાની તપાસ શેના દ્વારા દબાણ આપીને કરવી જોઇએ?
છેલ્લી આંગળીથી
હાથથી
બંને હાથના અંગૂઠાથી
પહેલી આંગળીથી
બાળકના બંને પગ પર સોજાની તપાસ કેટલા સમય સુઘી દબાણ આપીને કરવી જોઇએ?
૩૦ સેકન્ડ
૧૦ સેકન્ડ
૩ સેકન્ડ
૧૫ સેકન્ડ
C-MAM કાર્યક્રમમાં ભૂખ પરીક્ષણ (એપેટાઇટ ટેસ્ટ) કયા બાળકોનું કરવાનું હોય છે?
SUW
MAM
SAM
ઉપરના બઘાજ
EGF નું પુરું નામ શું છે?
અર્લી ગ્રોથ ફોલ્સ
અર્લી ગ્રોથ ફોકસ
અર્લી ગ્રોથ ફાઇન્ડીંગ
અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ
EGF માં ૦ થી ૬ માસના કયા બાળકોની નોંઘણી કરવાની હોય છે?
નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય
વજનમાં વધારો ન થયો હોય (એકસરખું વજન)
વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય
ઉપરના બઘાજ
C-MAM કાર્યક્રમમાં SAM બાળકોનું ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) કયારે કરવાનું થાય છે?
બાળકની SAM તરીકે ઓળખ થયાના બે દિવસમાં
બાળકની SAM તરીકે ઓળખ થાય તે જ દિવસે
બાળકની SAM તરીકે ઓળખ થયાના એક અઠવાડિયામાં
ઉપરનામાંથી એક પણ નહિ
અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ કેવા બાળકોને થવાની શકયતા વઘારે છે?
૦ થી ૬ માસના બાળકો
SNCU માંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો
જન્મ સમયે ઓછા વજનવાળા અને કોઇપણ બિમારીવાળા બાળકો
ઉપરના બઘાજ
ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) માં નાપાસ બાળકોની કયાં નોંઘણી કરવાની છે?
CMTC/NRC
CSAM
CMAM
FMAM
આંગણવાડી કાર્યકર અને આશા બહેન દ્વારા સ્ક્રીનિંગ કર્યા પછી કેટલા દિવસમાં દરેક SAM બાળકનું મેડીકલ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે?
પ દિવસમાં
ર દિવસમાં
૩ દિવસમાં
એક અઠવાડિયામાં
