NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના (ભારતીય બંધારણ )
Total questions: 20
Worksheet time: 10mins
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?
289
389
200
166
ભારત દેશમાં કઈ શાસન પ્રણાલી છે ?
રાજાશાહી
હિટલરશાહી
લોકશાહી
એક પણ નહીં
વિશ્વનો સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
અમેરિકા
શ્રીલંકા
ભારત
ચીન
કોઈપણ દેશનો શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોની વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?
આમુખ
બંધારણ
પ્રસ્તાવના
એક પણ નહીં
બંધારણ- ઘડતર માટે કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી ?
20
100
166
23
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો.ભીમરાવ આંબેડકર
ડો.રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
રડા સમિતિના (મુસદ્દા સમિતિના) અધ્યક્ષ કોણ હતા ?
ડોક્ટર ભીમ રાવ આંબેડકર
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
10 ડિસેમ્બર 1950
9 ડિસેમ્બર 1946
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
બંધારણ સભાને બંધારણ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો?
પાંચ વર્ષ ચાર મહિના 25 દિવસ
ત્રણ વર્ષ ત્રણ મહિના 20 દિવસ
ચાર વર્ષ 10 મહિના દસ દિવસ
બે વર્ગ 11 મહિના 18 દિવસ
બંધારણ બનાવવા માટે કેટલી બેઠકો મળી હતી ?
400
200
300
166
બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ?
26 નવેમ્બર 1950
26 ડિસેમ્બર 1950
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
ભારતનું બંધારણ ક્યારે અમલમાં મુકવામાં આવ્યું ?
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949
15 ઓગસ્ટ 1947
આપેલ તમામ
દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
10 ડિસેમ્બર
10 જાન્યુઆરી
15 ઓગસ્ટ
26 નવેમ્બર
26 નવેમ્બર : બંધારણ દિવસ : : 10 ડીસેમ્બર : ?
મૂળભૂત ફરજ દિવસ
પ્રજાસત્તાક દિન
યોગ દિવસ
માનવ અધિકાર દિવસ
કેટલામાં બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવામાં આવ્યો
61 મો સુધારો
૪૧મો સુધારો
42 મો સુધારો
એક પણ નહીં
આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો?
ઈ.સ. 1972
ઈ.સ.1976
ઈ.સ.1999
ઈ.સ.1961
મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
26 નવેમ્બર
6 જાન્યુઆરી
10 ડિસેમ્બર
21 જૂન
સંઘ સરકારને કઈ સરકાર તરીકે ઓળખવામાં આવે છે ?
રાજ્ય સરકાર
સ્થાનિક સરકાર
કેન્દ્ર સરકાર
એક પણ નહીં
આંબેડકર કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો ?
બંધારણીય ઈલાજનો હક
સમાનતા નો હક
સ્વતંત્રતાનો હક
ધાર્મિકસ્વતંત્રતાનો હક
બંધારણ ઘડતર ની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી ?
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી .
26 જાન્યુઆરી 1949 માં બંધારણ તૈયાર થયું હતું
બંધારણ સભાની બે વર્ષ 11 માસ 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી .
બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા .
