Font size
WorksheetsLib Quiz
Total questions: 10
Worksheet time: 2mins
કોહામાં ઇસ્યુ-રીટન માટે નીચેમાંથી કયા શબ્દનો ઉપયોગ કરાયો છે?
check in - check out
Check in
check out- check in
Check out
કોહા બુક રિન્યુઅલ માટે કયા મોડ્યુલનો ઉપયોગ કરાય છે ?
પેટ્રોન મોડયુલ
સર્ક્યુલેશન મોડ્યુલ
કેટેલોગ મોડયુલ
એક્વિઝીસન મોડ્યુલ
બુક્સ શોધવામાં નીચેના માંથી કયા મોડ્યુલ નો ઉપયોગ થાય છે ?
કોહા ઓપેક
એડવાન્સ સર્ચ
કોહા રિપોર્ટ
કોહા કેટલોગ
નીચેના કલાસ નંબરને ઉતરતા ક્રમમાં ગોઠવતા આવતો પહેલો નંબર જણાવો
૦૦૪.૧૧૨
૦૦૪.૧૨૩
૦૦૪.૦૧૧
૦૦૪.૦૦૧
નીચેના કલાસ નંબરને ચઢતા ક્રમમાં ગોઠવતા આવતો પહેલો નંબર જણાવો
૦૦૭.૫૭૮
૦૦૭.૫૬૮
૦૦૭.૫૭૭
૦૦૭.૫૪૭
કોહા OPAC ઓપન કરવા માટેકયા યુ.આર.એલ નો ઉપયોગ થાય છે.
કોહા ઓપન કરવા માટેકયા યુ.આર.એલ નો ઉપયોગ થાય છે.
કોહા પ્રીજેકટ રિપોર્ટની એન્ટ્રી વખતે લેખકનું નામ કયા ટેગ નંબર પર લખશો ?
110 personal name
100 personal name
111 personal name
112 personal name
કોહા પ્રીજેકટ રિપોર્ટની એન્ટ્રી વખતે સબ્જેક્ટ હેડીંગ કયા ટેગ નંબર પર લખશો ?
620
630
650
652
કોઈ વિદ્યાર્થી બુક શોધવા માટે આવે છે તો તમે તેને કેવી રીતે મદદરૂપ થશો.?
જાતે શોધવા માટે કહેશો
બુક જે જગ્યા એ છે તેનું લોકેશન બતાવશો
જાતે શોધીને લાવી આપશો
બુક શોધવામાં મદદ કરશો
