NEW
Font size
WorksheetsNEP 2020
Total questions: 10
Worksheet time: 8mins
NEP 2020 પહેલાં આવેલ છેલ્લી શિક્ષણ નીતિ કઈ હતી?
National Policy on Education 1986
National Policy on Education 1993
National Policy of Education 2002
National Education Policy 2005
NEP 2020 માટેની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કોણ હતા?
મહેશચંદ્ર પંત
ડૉ. ધરમેન્દ્ર પ્રધાન
ડૉ. કસ્તુરીરંગન
એમ. કે. શ્રીધર
NEP 2020ના પાયામાં શું રહેલું છે?
SDG 1
SDG4
SDG7
SDG9
NEP 2020માં કુલ કેટલા ભાગ અને પ્રકરણો છે?
2 - 25
3 - 26
4 - 27
5 - 28
NEP 2020 અનુસાર શાળા શિક્ષણનું નવું માળખું (શાળા શિક્ષણના તબક્કા) .................................... છે.
3 + 5 + 3 + 4
5 + 3 + 3 + 4
5 + 3 + 2 + 2
3 + 8 + 2 + 2
શાળા શિક્ષણના Middle Stage માં કયા વયજૂથના બાળકોનો સમાવેશ થાય છે?
6 થી 8
8 થી 11
11 થી 14
14 થી 18
આ પુસ્તક NEP 2020 ના કયા વિચારને પોષે છે?
વિદ્યાર્થીઓને પૂરક વાંચન સાહિત્ય પૂરું પાડવું
શિક્ષણમાં સ્થાનિક સાહિત્યનો ઉપયોગ કરવો
શાળા પુસ્તકાલયોને સુસજ્જ કરવી
શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો વિનિયોગ કરવો
NEP 2020માં રાજ્યની શાળાઓના એક્રેડિટેશન માટે કઈ સંસ્થા સ્થાપવાની ભલામણ કરેલ છે?
GSQAC
GCERT
SSSA
GSEB
સમગ્ર દેશમાં 4 DEC 2024 ના રોજ NAS (નેશનલ અચિવમેન્ટ સર્વે)નું આયોજન કરનાર સંસ્થા કઇ છે?
NTA
PARAKH
UGC
NIEPA
NEP 2020 અનુસાર પ્રત્યેક શિક્ષકે વાર્ષિક કેટલા કલાકની CPD તાલીમ લેવી આવશ્યક છે?
30
40
50
60
