wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

untitled

Total questions: 50

Worksheet time: 14mins

Name
Class
Date
1.

ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યારે થયો હતો?

a)

સં.૧૮૩૭

b)


સં.૧૭૩૮

c)

સં.૧૮૮૧

d)


સં.૧૭૮૧

2.

ઘનશ્યામ મહરાજના કેટલા નામ છે?

a)

b)


c)


૧૦

d)


૧૧

3.

મહારાજે કેટલા વર્ષની ઉમરે આચાર્યની સ્થાપના કરી હતી?

a)

૫૪ વર્ષે

b)

૪૯ વર્ષે

c)

૪૪ વર્ષે

d)

૨૮ વર્ષે

4.

નિલકંઠ વર્ણીએ વનવિચરણ કરતા કેટલો સમય લાગ્યો?

a)

૮ વર્ષ, ૨ માસ, ૭ દિવસ

b)

૭ વર્ષ, ૧ માસ, ૧૧ દિવસ

c)

૭ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ

d)

૧૧ વર્ષ, ૭ માસ, ૧ દિવસ

5.

ઘશ્યામ મહારાજના માતા-પિતાનું નામ શું હતું?

a)

પ્રેમવતી

b)

ધર્મ દેવ

c)

ભક્તિદેવી

d)

હરિપ્રસાદ

6.

ઘનશ્યામ મહારાજે વન ગમન ક્યારે અને કઈ તિથિ એ કર્યું?

a)


સં.૧૮૪૯

b)

અષાઢ વદ - ૧૦

c)


૧૮૪૯

d)


અષાઢ સુદ - ૧૦

7.

ઘનશ્યામ મહારાજનો વેદ અને ગૌત્ર કઈ હતી?

a)

સામવેદ

b)

સાવર્ણી

c)

અર્થવવેદ

d)

કૌથમી

8.

શ્રીમાર્કંડેયમુનિએ કેટલા નામ આપ્યા હતા?

a)

b)

c)

d)

9.

રામાનંદસ્વામીએ કયું નામ આપ્યું હતું?

a)

નારાયણમુનિ

b)

ન્યાલકરણ

c)

શ્રીજી મહારાજ

d)

સરજુદાસ

10.

રામાનંદસ્વામીએ કયું નામ આપ્યું હતું?

a)

ન્યાલકરણ

b)

સરજુદાસ

c)

શ્રીજી મહારાજ

d)

સહજાનંદસ્વામી

11.

 સં.૧૮૫૬ ના જેઠ વદ-૧૨ તા.૧૯/૬/૧૮૦૦, બુધવાર, પીપલાણામાં મિલન થયું ત્યારે વર્ણીની 

     ઉંમર ૨૦ વર્ષ ને રામાનંદસ્વામીની ઉંમર ૬૧ વર્ષ હતી.


a)

સાચું

b)

ખોટું

12.

રામાનંદ સ્વામીને નિલકંઠ વર્ણી મળ્યા ત્યારે નિલકંઠ વર્ણી કેટલા વર્ષના હતા?

a)

૨૦ વર્ષ

b)

૨૨ વર્ષ

c)

૧૮ વર્ષ

d)

૨૪ વર્ષ

13.

સદગુરુ શ્રી બ્રહ્માનંદસ્વામીના હેઠળ કયા બે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું?

a)

વડતાલ / જુનાગઢ

b)

ભૂજ / ધોલેરા

c)

જુનાગઢ / ભૂજ

d)

ધોલેરા / વડતાલ

14.

અમદાવાદ મંદિરનું બાંધકામ કયા સ્વામી હેઠળ કરવામાં આવ્યું હતું?

a)

શ્રી બ્રહ્માનંદસ્વામી

b)

શ્રી આનંદાનંદસ્વામી

c)

શ્રી નિષ્કુળાનંદસ્વામી

d)

શ્રી વિરક્તાનંદસ્વામી

15.

મહારાજે બંધાવેલા મંદિરનો સાચો ક્રમ કયો છે?

a)

અમદાવાદ

વડતાલ

ભુજ

ધોલેરા

ગઢડા

જૂનાગઢ

b)

અમદાવાદ

ભુજ

વડતાલ

ધોલેરા

જૂનાગઢ

ગઢડા

c)

અમદાવાદ

વડતાલ

ધોલેરા

ભુજ

ગઢડા

જૂનાગઢ

d)

અમદાવાદ

વડતાલ

ભુજ

ગઢડા

જૂનાગઢ

ધોલેરા

16.

વડતાલ મંદિરમાં શ્રીમદનમોહનજીમહારાજ દેવ બિરાજમાન છે

a)

સાચું

b)

ખોટું

17.

નિલકંઠ વર્ણી લોજ ગામમાં સૌપ્રથમ કઈ તિથિ એ આવ્યા હતા?

a)

શ્રાવણ સુદ - ૬

b)

જેઠ વદ - ૬

c)

શ્રાવણ વદ - ૬

d)

જેઠ સુદ - ૬

18.

ગઢડા પ્રથમ, મધ્ય, અંત્યના વચનામૃતની કુલ સંખ્યા કેટલી છે?

a)

૭૮ + ૬૭ + ૩૯ = ૧૮૪

b)

૭૩ + ૬૯ + ૪૨ = ૧૮૪

19.

કયા ગામમાં શ્રીજી મહારાજે વચનામૃત નથી બોલ્યા?

a)

જૂનાગઠ

b)

ગઢડા

c)

કુંડળ

d)

અમદાવાદ

20.

ત્યાગી-ગૃહી મુમુક્ષુ જીવને માયામાંથી છોડાવી મુક્ત બનાવવા સુધીની શિક્ષા - કેળવણી આપવાનું જે કામ છે, તે સદગુરુ સંતો કરે છે. માટે તેમને ............. કહેવાય છે.

a)

શિક્ષાગુરુ

b)

અધ્યાત્મિકગુરુ

21.

આપણા આદિગુરુનું નામ શું છે?

a)

સદ્. શ્રીગોપાળાનંદસ્વામી

b)

સદ્. શ્રીઉત્તમચરણદાસજીસ્વામી

c)

સદ્. શ્રીબાલમુકુંઠદાસજીસ્વામી

d)

સદ્. શ્રીકૃષ્ણપ્રિયદાસજીસ્વામી

22.

શ્રીજી મહારાજ ક્યા ગામે ગાડીએ બેઠા હતા?

a)

પીપલાણા

b)

ગઢડા

c)

જેતપુર

d)

વડતાલ

23.

આપણા ગુરુજીના ગુરુનું નામ ............ છે.

a)

પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામી

b)

 સદ્. શ્રીકૃષ્ણપ્રિયદાસજીસ્વામી

c)

સદ્. શ્રીબાલમુકુંઠદાસજીસ્વામી

d)

 સદ્. શ્રીરાધારમણદાજીસ્વામી

24.

ચાતુર્માસના કુલ કેટલા નિયમ છે?

a)

b)

c)

d)

25.

નીચેના માંથી કયા નિયમ ચાતુર્માસના છે?

a)

મહાપૂજા કરવી.

b)

કથાનું શ્રવણ કરવું.

c)

પ્રદક્ષિણાઓ કરવી.

d)

સાષ્ટાંગ નમસ્કાર કરવા.

26.

શિક્ષાપત્રી અનુસાર ધર્માદિકની વ્યાખ્યાઓમાં શેનો સમાવેશ થાય છે?

a)

ધર્મ

b)

નિષ્કામ

c)

જ્ઞાન

d)

પરમેશ્વર

27.

ગૃહસ્થનાં કેટલા વર્તમાન છે?

a)

પાંચ

b)

સાત

c)

ચાર

d)

આઠ

28.

નીચેનામાંથી આપણા ચાર ધામ કયા છે?

a)

b)

c)

d)

29.

નીચેનામાંથી કોનો સમાવેશ પાંચમહાપાપમાં થાય છે?

a)

બ્રહ્મહત્યા

b)

વ્યભિચાર

c)

વ્યસન

d)

ગાળ બોલવી

30.

શ્રીજી મહારાજે દીક્ષા ક્યા ગામે લીધી હતી?

a)

પીપલાણા

b)

ગઢડા

c)

જેતપુર

d)

વડતાલ

31.

શિક્ષાપત્રી ક્યારે લખી હતી?

a)

અષાઢી બીજ

b)

જલજિલણી

c)

અખાત્રીજ

d)

વસંતપંચમી

32.

શ્રીજી મહારાજે અંતરધ્યાન લીલા કયા વારે કરી હતી?

a)

શનિવાર

b)

સોમવાર

c)

મંગળવાર

d)

બુધવાર

33.

ધ.ધુ. શ્રીનરેન્દ્રપ્રસાદજી મહારાજ ...

a)

વડતાલ

b)

અમદાવાદ

34.

શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ક્યા ગામે અને ક્યા લખી હતી?

a)

હરિ મંડપ

b)

ગઢડા

c)

અક્ષરભુવન

d)

વડતાલ

35.

અમદાવાદ માં સં.૧૮૭૮ના દિવસે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

a)

સાચું

b)

ખોટું

36.

વડતાલ માં સં.૨૦૮૧ના દિવસે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

a)

સાચું

b)

ખોટું

37.

ધ.ધુ.શ્રીવાસુદેવપ્રસાદજી મહારાજ ...

a)

વડતાલ

b)

અમદાવાદ

38.

આચર્યની સ્થાપના ક્યા ગામે કરી હતી?

a)

પીપલાણા

b)

ગઢડા

c)

જેતપુર

d)

વડતાલ

39.

શ્રીઅક્ષરાનંદસ્વામી ક્યા મંદિરના પ્રથમ મહંત હતા?

a)

વડતાલ

b)

અમદાવાદ

c)

ભુજ

d)

જુનાગઢ

40.

આ ચિત્રમાં મહારાજ સાથે કેટલા ઘોડે સવાર છે?

a)

b)

c)

d)

41.

લીલાછમવનમાં મહારાજ કેટલા વાઘામાં દર્શન આપે છે?

a)

b)

c)

d)

42.

મહારાજના હાથમાં ફૂલનો દડો કોણ આપે છે?

a)

સંતો

b)

હરિભગત

c)

નાનો છોકરો

43.

આ લીલા કરતી વખતે મહારાજે કયા કલરના વાઘા ધારણ કરેલા છે?

a)

વાદળી

b)

ગુલાબી

c)

બ્લૂ ( ભૂરા )

d)

લાલ

44.

નીચેનામાંથી કઈ લીલા મહારજે લીલાછમવનમાં કરેલી છે?

a)

કરતાલ વગાડવાની

b)

માણકી ઉપર બેસીને રૂમાલ લેવાની

c)

ખાટલા ઉપર માણકીને નચાવવાની

d)

માણકી ઉપર બેસીને વીટી લેવાની

45.

શું દેવતાઓ મહારાજને હાર પહેરાવે છે?

a)

સાચું

b)

ખોટું

46.

જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રુડી રીતે જાણવું તે ........... છે.

a)

ભક્તિ

b)

જ્ઞાન

c)

ધર્મ

d)

વૈરાગ્ય

47.

રજ, તમ ને સત્વ - આ ત્રણ ગુર્ણમય છે; અંધકારરૂપ છે; ભગવાનની શક્તિ છે અને જીવ ને દેહ તથા દેહના સંબંધીને વિશે જે અહંમમત્વને કરાવનારી ......... છે.

a)

માયા

b)

ભક્તિ

c)

ધર્મ

d)

વૈરાગ્ય

48.

નીલકંઠવર્ણી મુક્તાનંદસ્વામી સાથે લોજ ગામમાં કેટલો સમય રહ્યા?

a)

૧૦ માસ ૬ દિવસ

b)

૬ માસ ૧૦ દિવસ

c)

૯ માસ ૧૨ દિવસ

d)

૧૨ માસ ૯ દિવસ

49.

સ્વામીનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર કેટલો સમય રહ્યા હતા?

a)

૪૯ વર્ષ , ૧૧ માસ , ૨ દિવસ

b)

૪૯ વર્ષ , ૨ માસ , ૧૧ દિવસ

c)

૪૯ વર્ષ , ૧ માસ , ૨ દિવસ

d)

૪૯ વર્ષ , ૨ માસ , ૧ દિવસ

50.

મહારજે અંતર્ધાનલીલા ક્યારે અને ક્યાં કરી હતી?

a)

વડતાલ

b)

ગઢપુર

c)

સં. ૧૮૮૬

d)

સં. ૧૮૮૭