wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

What Is Capitalism?

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

"Inheritance" is feature of...

વારસાપ્રથા ........નું લક્ષણ છે.

a)

Socialism (સમાજવાદ)

b)

Mixed Economy (મિશ્ર અર્થતંત્ર)

c)

Capitalism (મૂડીવાદ)

2.

______________get to make the economic decisions under capitalism.

મૂડીવાદમાં આર્થિક નિર્ણયો લે છે.....

a)

Individuals (વ્યક્તિ)

b)

Government (સરકાર)

3.

______is a capitalist country.

_______મૂડીવાદી દેશ છે?

a)

U.S (અમેરિકા)

b)

India (ભારત)

c)

China (ચીન)

d)

None (આપેલ માંથી કોઈ નહિ)

4.

Who is considered paramount in capitalism?

મૂડીવાદમાં કોણ સર્વોપરી ગણાય છે?

a)

Consumer (ગ્રાહક)

b)

(Producer) ઉત્પાદક

c)

(Government) સરકાર

d)

Labour (શ્રમિક)

5.

Which of the following is Not a characteristic of capitalism?

નીચે પૈકી કયું મૂડીવાદનું લક્ષણ નથી

a)

Private property (ખાનગી મિલકત)

b)

Profit motive (નફાનો હેતુ)

c)

Competition (હરીફાઈ)

d)

Government control of the economy (અર્થવ્યવસ્થા પર સરકારનો અંકુશ)

6.

In Capitalism, ownership of resources is collective.

મૂડીવાદમાં સાધનોની માલિકી સામુહિક હોય છે.

a)

True (સાચું)

b)

False (ખોટું)

7.

In Capitalism, resources are used for the welfare of society.

મૂડીવાદમાં સંસાધનોનો ઉપયોગ સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

a)

True

b)

False

8.

In Capitalism, resources are used for profit.

મૂડીવાદમાં સંસાધનોનો ઉપયોગ નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

a)

True (સાચું)

b)

False (ખોટું)