wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જાણે યુવાનો યોગીજીને

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

યોગીજી મહારાજ નો જન્મ કયા ગામમાં થયો હતો?

a)

મહુવા

b)

ભાદરા

c)

ધારી

d)

જબલપુર

2.

એમના બાળપણનું નામ શું હતું?

a)

ઝીણાભાઈ

b)

દેવચંદભાઈ

c)

શાંતિલાલ

d)

વિનુભાઈ

3.

એમના માતા પિતા નું નામ શું હતું?

a)

ધોરીભાઈ

હેતબા

b)

દેવચંદભાઈ

પુરીબા

c)

ભોળાનાથ શર્મા

સાંકરબા

d)

ધર્મદેવ

ભક્તિમાતા

4.

એમની જન્મ તિથિ કઈ હતી?

a)

વૈશાખ સુદ બારશ

b)

જેઠ વદ બારશ

c)

વૈશાખ સુદ તેરશ

d)

વૈશાખ વદ બારશ

5.

જ્યારે બીજા વિદ્યાર્થીઓ રમત ગમત માં વ્યસ્ત રહેતા ત્યારે ઝીણા ભાઈ શું કરતા?

a)

કથા, ભક્તિ

b)

માનસી, આરતી

c)

ધ્યાન, મનન ચિંતન

d)

સેવા, પૂજા

6.

યોગીજી મહારાજે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો?

a)

17

b)

19

c)

16

d)

20

7.

એમને ભાગવતી દીક્ષા કોને આપી અને ક્યાં?

a)

આચાર્ય શ્રીવિહારિલાલજી મહારાજ, વરતાળ

b)

આચાર્ય શ્રીવિહારિલાલજી મહારાજ, જૂનાગઢ

c)

આચાર્ય શ્રીકેશવપ્રસાદજી મહારાજ, વરતાલ

d)

આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજ, વરતાલ

8.

દીક્ષા બાદ એમનું શું નામ રાખવામાં આવ્યું?

a)

સાધુ જ્ઞાનમૂર્તિ દાસ

b)

સાધુ કેશવજીવનદાસ

c)

સાધુ નારાયણજીવનદાસ

d)

સાધુ જ્ઞાનજીવનદાસ

9.

યોગીજી મહારાજની શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઈ?

a)

વરતાલ

b)

જૂનાગઢ

c)

રાજકોટ

d)

સારંગપુર

10.

યોગીજી મહારાજ જ્યારે શાસ્ત્રીજી મહારાજને સમર્પિત થયા ત્યારે જૂનાગઢથી શું લઈને નીકળ્યા?

a)

ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ

b)

નીલકંઠવર્ણીની મૂર્તિ

c)

શ્રીજીમહારાજની મૂર્તિ

d)

હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ

11.

"એક વખત જેનો ત્યાગ કર્યો તેને હવે શું જોવું!" આવું કોણ અને ક્યાં બોલ્યું હતું?

a)

યોગીજી મહારાજ, સુરેન્દ્રનગર

b)

યોગીજી મહારાજ, રાજકોટ

c)

યોગીજી મહારાજ, જૂનાગઢ

d)

યોગીજી મહારાજ, ભાવનગર

12.

યોગીજી મહારાજનું જીવનસૂત્ર શું હતું?

a)

યુવકો મારું હૃદય છે.

b)

અમારે તો સત્સંગ વધે એ જ આરામ.

c)

ભગવાન સૌનું ભલું કરો.

d)

સહનશક્તિ એ જબરો ગુણ છે.

13.

યોગીજી મહારાજની પ્રત્યેક ક્રિયાના કેન્દ્રબિંદુ કોણ હતા?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

શાસ્ત્રીજી મહારાજ

c)

ભગવાન સ્વામિનારાયણ

d)

ભગતજી મહારાજ

14.

કોણ આવું બોલ્યું હતું, "મારામાં અને યોગીમાં એક રોમનોય ફેર નથી. હું તે યોગી અને યોગી તે હું છું."

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

ભગતજી મહારાજ

c)

આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ

d)

આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજ

15.

કયા પ્રસંગે યોગીજી મહારાજે 51 સુશિક્ષિત નવયુવાનોને દીક્ષા આપી?

a)

અટલાદરા મંદિર ના સુવર્ણ કળશ જયંતિ મહોત્સવ

b)

ગઢપુર મંદિર ના સુવર્ણ કળશ જયંતિ મહોત્સવ

c)

ગઢપુર મંદિર ના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

d)

બોચાસણ મંદિર ના સુવર્ણ કળશ જયંતિ મહોત્સવ