NEW
Font size
Worksheetsધોરણ 8 માં પાઠ 1
Total questions: 15
Worksheet time: 5mins
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કર્યું હતું
કોન્સ્ટેન્ટિનોપલ
દમાસ્કસ
બહેરીન
તહેરાન
નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી?
રેશમી કાપડની
મરી મસાલાની
અફીણ
ઇમારતી લાકડાની
ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસે
બાર્થોલોમ્યુ ડાયેઝે
વાસ્કો દ ગામાએ
કેપ્ટન કુકે
ઈ. સ. ૧૪૯૮માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો?
સુરત
ખંભાત
કાલીકટ
મછલીપટ્ટનમ
ઈ. સ. 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો ?
સામુદ્રિક
અલ્બુકર્ક
અલ્મેડા
ફરૂખાશિયર
કઈ યુરોપિયન પ્રજા 'સાગરના સ્વામી' તરીકે ઓળખાય છે?
અંગ્રેજ
ડચ
ડેનિશ
પોર્ટુગીઝ
ડચ પ્રજા ક્યાંની વતની હતી?
ડેનમાર્કની
હોલેન્ડની
બ્રિટનની
ફ્રાન્સની
ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
ઈ. સ. 1600
ઈ. સ.1608માં
ઈ. સ. 1611માં
ઈ . સ. 1613માં
અંગ્રેજોની ' ફોર્ટ વિલયમ ' નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે?
ગોવિંદપુર
સિરામપુર
પ્લાસી
કોલકાતા
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું ?
મછલીપટ્ટનમ
મદ્રાસ
કારીકલ
કલકતા
પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
ઈ. સ. 1752માં
ઈ. સ.1755માં
ઈ. સ. 1757માં
ઈ. સ. 1764માં
કયા યુદ્ધ થી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકાર મળ્યા?
પ્લાસીના
મૈસૂરના
મદ્રાસના
બકસરના
પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
હૈદરઅલી સાથે
રણજીતસિંહ સાથે
ટીપું સુલ્તાન સાથે
બીજીરાવ બીજા સાથે
પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?
વસઈની
સાલબાઇની
બડગાંવની
પૂણેની
કયા ગવર્નર જનરલ એ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી ?
લોર્ડ હેસ્ટિંગ્સે
લોર્ડ વેલેસ્લીએ
લોર્ડ ડેલહાઉસીએ
વોરન હેસ્ટિંગ્સે
