Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

હણો ના પાપી ને દ્વિગુણ બનશે પાપ જગના- છંદ ઓળખાવો

a)

શિખરિણી

b)

મંદાક્રાંતા

c)

અનુષ્ટુપ

d)

મનહર

2.

લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય- આ કયા છંદનો પ્રકાર છે

a)

ચોપાઈ

b)

દોહરો

c)

અનુષ્ટુપ

d)

મનહર

3.

શિખરિણી છંદ કેટલા અક્ષર નો હોય છે

a)

૧૫

b)

૧૭

c)

૩૦

d)

૩૧

4.

મ ભ ન ત ત ગા ગા - આ કયા છંદનું બંધારણ છે

a)

શિખરિણી

b)

મંદાક્રાંતા

c)

અનુષ્ટુપ

d)

મનહર

5.

નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદનું ઉદાહરણ છે

a)

શિખરિણી

b)

મંદાક્રાંતા

c)

દોહરો

d)

અનુષ્ટુપ

6.

પીગળે પીગળે પડછાયા ના પહાડ -અલંકાર ઓળખાવો

a)

પ્રાસ સાંકળી

b)

વર્ણાનુપ્રાસ

c)

ઉપમા

d)

રૂપક

7.

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓછવ - અલંકાર ઓળખાવો

a)

રૂપક

b)

વર્ણાનુપ્રાસ

c)

ઉપમા

d)

પ્રાસ સાંકળી

8.

દમયંતી નું મુખ ચંદ્ર જેવું સુંદર છે- અલંકાર ઓળખાવો

a)

વર્ણાનુપ્રાસ

b)

ઉપમા

c)

રૂપક

d)

પ્રાસ સાંકળી

9.

દમયંતી નું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય - અલંકાર ઓળખાવો

a)

ઉત્પ્રેક્ષા

b)

ઉપમા

c)

રૂપક

d)

વ્યતિરેક

10.

મારે મને લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે -આ અલંકાર ઓળખાવો

a)

રૂપક

b)

ઉપમા

c)

ઉત્પ્રેક્ષા

d)

વ્યતિરેક

11.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા

a)

289

b)

298

c)

389

d)

398

12.

મુશદા સમિતિ કેટલા સભ્યોની બનેલી હતી

a)

7

b)

5

c)

6

d)

4

13.

નીચેના વિધાનો ચકાસો

1. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા

2. ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

14.

બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર ક્યારે થયો

a)

26 નવેમ્બર 1949

b)

26 નવેમ્બર 1950

c)

26 જાન્યુઆરી 1950

d)

15 ઓગસ્ટ 1947

15.

દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે

a)

26 નવેમ્બર

b)

25 જાન્યુઆરી

c)

26 જાન્યુઆરી

d)

26 ડિસેમ્બર

16.

કયા બંધારણીય સુધારાથી મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ કરવામાં આવી

a)

61 મો સુધારો 1989

b)

61મો સુધારો 1980

c)

60 મો સુધારો 1989

d)

60 મો સુધારો 1980

17.

કયા બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો

a)

44 મો સુધારો 1978

b)

42 મો સુધારો 1976

c)

61 મોં સુધારો 1980

d)

86 મો સુધારો, 2002

18.

કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે

a)

6 જાન્યુઆરી

b)

10 ડિસેમ્બર

c)

5 સપ્ટેમ્બર

d)

21 જૂન

19.

કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો નો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો

a)

42 મો સુધારો

b)

44 મો સુધારો

c)

51મો સુધારો

d)

65 મો સુધારો

20.

કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે

a)

6 ડિસેમ્બર

b)

6 જાન્યુઆરી

c)

10 ડિસેમ્બર

d)

10 જાન્યુઆરી

21.

નીચેના વિધાનો ચકાસો

1. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ પુરાતન સ્થળ છે

2. રાવી નદીને કિનારે 16 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે

a)

માત્ર એક સાચું

b)

માત્ર બે સાચું

c)

બંને ખોટા

d)

બંને સાચા

22.

લોથલ કઈ નદીના કિનારે આવેલું છે

a)

રાવી

b)

ભોગાવો

c)

લુણી

d)

સુખભાદર

23.

કયા સ્થળેથી ઈંટોનું બનેલું ડોકયાર્ડ (ધક્કો) મળી આવેલ છે

a)

ધોળાવીરા

b)

સુર કોટડા

c)

ભાગા તળાવ

d)

લોથલ

24.

વરસાદના પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ કયા પુરાતન સ્થળેથી મળી આવેલ છે

a)

લોથલ

b)

સુરકોટડા

c)

ધોળાવીરા

d)

શ્રીનાથગઢ

25.

નીચેનામાંથી કઈ બાબત કાલેબંગન પુરાતન સ્થળ સાથે જોડાયેલ નથી

a)

કૃષિ ક્રાંતિ નું મુખ્ય મથક

b)

ઘોડાના અવશેષો

c)

ખેડેલા ખેતરોના અવશેષ

d)

તાંબાના ઓજારો

26.

નીચેનામાંથી કયું સિંધુ ખીણની સભ્યતાને લાગુ પડતું નથી

a)

ઘઉં

b)

વટાણા

c)

માછલી પકડવાના હુક્

d)

લોખંડ

27.

રોજડી પુરાતત્વીય સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે

a)

ભરૂચ

b)

અમદાવાદ

c)

રાજકોટ

d)

કચ્છ

28.

નીચેના પૈકી કયા પુરાતત્વીય સ્થળનો સમાવેશ કચ્છ જિલ્લામાં થતો નથી

a)

દેશલપર

b)

સુરકોટડા

c)

લાખાબાવળ

d)

ધોળાવીરા

29.

હડપ્પીય સભ્યતાનું ભાગાતળાવ કઈ નદીના કિનારે આવેલું છે

a)

ભોગાવો નદી

b)

ઘેલો નદી

c)

કિમ નદી

d)

સુકભાદર નદી

30.

ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે

a)

સંસ્કૃત

b)

પ્રાચીન સંસ્કૃત

c)

વૈદિક સંસ્કૃત

d)

પ્રાચીન અને વૈદિક સંસ્કૃત

31.

ભડીયાદ નો મેળો ક્યાં ભરાય છે

a)

જુનાગઢ

b)

પોરબંદર

c)

અમદાવાદ

d)

રાજકોટ

32.

ભાંગુરીયા નો મેળો ક્યાં ભરાય છે

a)

જુનાગઢ

b)

ક્વાટ ( છોટાઉદેપુર)

c)

સોમનાથ (ગીર)

d)

આહવા (ડાંગ)

33.

નીચેના પૈકી કઈ જોડ સાચી છે

a)

શારદાપીઠ -સોમનાથ

b)

ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ- મોઢેરા

c)

પોળો ઉત્સવ- વડનગર

d)

સીદી સૈયદની જાળી -ભાવનગર

34.

દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય

a)

તમિલ

b)

હિન્દી

c)

કન્નડ

d)

મલયાલમ

35.

સંગીત રત્નાકર ગ્રંથ ની રચના કોણે કરી હતી

a)

પંડિત સારંગદેવ

b)

નારદદેવ

c)

પંડિત અહોબલ

d)

હરિપ્રસાદ

36.

બેજુ બાવરા અને તાનસેન કોના શિષ્ય હતા

a)

સ્વામી હરિદાસ

b)

તાના અને રીરી

c)

અમીર ખુશરો

d)

સ્વામી પ્રસાદ

37.

વૈજયંતી માલા અને હેમામાલીની કયા નૃત્ય સાથે સંકળાયેલા છે

a)

કુચીપુડી

b)

કથક

c)

ભરતનાટ્યમ

d)

મણિપુરી

38.

કુમુદીની લાખિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે

a)

કથકલી

b)

કથક

c)

કુચીપુડી

d)

ભરતનાટ્યમ

39.

કયા નૃત્યમાં લાશ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે

a)

મણિપુરી

b)

કથક

c)

ભોજપુરી

d)

ભરતનાટ્યમ

40.

ભવાઈની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી

a)

અસાઈત ઠાકર

b)

જયશંકર સુંદરી

c)

બાલાશંકર

d)

લાભ શંકર

41.

નીચેનામાંથી કયા રાજ્યના દરિયા કિનારે કાચબા ઈંડા મુકવા આવે છે

a)

પશ્ચિમ બંગાળ

b)

ઓરિસ્સા

c)

કર્ણાટક

d)

તમિલનાડુ

42.

ભૂકંપ માપવા માટે કયું સાધન વપરાય છે

a)

ઓડો ગ્રાફ

b)

ઓડોમીટર

c)

ગ્રાફિક

d)

સિસ્મો ગ્રાફ

43.

ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે

a)

14 માર્ચ

b)

16 જાન્યુઆરી

c)

16 સપ્ટેમ્બર

d)

16 ડિસેમ્બર

44.

તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ કપ વિજેતા કોણ બન્યું

a)

ઇંગ્લેન્ડ

b)

ભારત

c)

ઓસ્ટ્રેલિયા

d)

દક્ષિણ આફ્રિકા

45.

નીચેના વિધાનો ચકાસો

1. અળસીયા ચામડી દ્વારા શ્વસન કરે છે

2. માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે છે

a)

માત્ર એક સાચું

b)

માત્ર બે સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

46.

વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

આર્ગોન

d)

કાર્બન ડાયોક્સાઇડ

47.

રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે

a)

Co 2

b)

O 3

c)

SO 3

d)

CFC

48.

તાજેતરમાં સમાચારમાં ચમકેલો Fyugo જવાળામુખી કયા દેશમાં સ્થિત છે

a)

આર્જેન્ટિના

b)

જાપાન

c)

ઘાના

d)

ગ્વાટેમાલ

49.

મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા ભારતમાં કયા શહેરમાં યોજવામાં આવી હતી

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

હૈદરાબાદ

d)

ચેન્નઈ

50.

તાજેતરમાં કઈ સંસ્થાએ bit-32 માઈક્રો પ્રોસેસર વિક્રમ-3201 અને કલ્પના- 3201 વિકસાવ્યા છે

a)

ISARO

b)

સેમી કંડકટર લેબોરેટરી

c)

A અને B બંને

d)

એકપણ નહિ