NEW
Font size
WorksheetsTalati test 5
Total questions: 50
Worksheet time: 25mins
મલાવ તળાવ ક્યાં આવેલું છે
નડિયાદ
દ્વારકા
ધોળકા
વડનગર
નીચેનામાંથી કયો સોલંકી વંશનો સ્થાપક નથી
મૂળરાજ
સિધ્ધરાજ
અજય પાળ
વિશળદેવ
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી
વાઘેલા
મૈત્રક
ચાવડા
સોલંકી
રાણીની વાવ કોણે બંધાવી હતી
ભીમદેવ
મીનળદેવી
ઉદયમતી
સિધ્ધરાજ
સોલંકી વંશના કયા શાસકે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો?
વસ્તુપાળ
અજયપાળ
તેજપાલ
સિધ્ધરાજ
સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથના રચયિતા કોણ છે
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
હેમચંદ્રાચાર્ય
વિજય રત્ન સુરી
કયા ગામના નામ ઉપરથી વાઘેલા વંશ નામ પડ્યું
વ્યાધ્રપલ્લી
કુણઘેર
વાઘરોલ
ઉપર પૈકી એક પણ નહીં
નીચેનામાંથી કોણ વાઘેલા વંશ નો શાસક નથી
વિશળદેવ
અર્જુનદેવ
વસ્તુપાળ
કર્ણદેવ
વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા
વિશળદેવ
કર્ણદેવ
વીર ધવલ
અર્જુન દેવ
કોના શાસનમાં વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા
કર્ણદેવ
અર્જુન દેવ
વીર ધવલ
વિશળદેવ
ખોટું વિધાન અલગ તારવો
પૃથ્વીનું સ્થાન શુક્ર અને મંગળ ની વચ્ચે છે
પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે
પૃથ્વીને કોઈ ઉપગ્રહ નથી
પૃથ્વી સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે
બે અક્ષાંશવૃતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે
180
100
111
90
નીચેના વિધાનો ચકાસો
1. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને રેખાંશ કહે છે
2. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંને સાચા
બંને ખોટા
નીચેના વિધાનો ચકાસો
1. અક્ષાંશવૃતોની કુલ સંખ્યા 181 છે
2. રેખાંશવૃતોની કુલ સંખ્યા 360 છે
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંને સાચા
બંને ખોટા
કર્કવૃત ગુજરાતના કયા જિલ્લા માંથી પસાર થતું નથી
કચ્છ
પાટણ
મહેસાણા
દાહોદ
કયા અક્ષાંશવૃતને આર્કટિક સર્કલ તરીકે ઓળખવામાં આવે છે
કર્કવૃત
મકરવૃત
ઉત્તર ધ્રુવ વૃત
દક્ષિણ ધ્રુવ વૃત
કયા અક્ષાંશવૃતને એન્ટાર્કટિક સર્કલ તરીકે ઓળખવામાં આવે છે
કર્કવૃત
વિષુવવૃત્ત
ઉત્તર ધ્રુવ વૃત
દક્ષિણ ધ્રુવ વૃત
GPS નું પૂર્ણ નામ શું છે
ગ્લોબલ પોઝિશન સિસ્ટમ
ગ્લોબલ પ્રાઇવેટ સિસ્ટમ
ગ્લોબલ પોઝીશન સ્કીમ
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
નીચેના વિધાનો ચકાસો
1. 0૦ રેખાંશવૃત ને ગ્રીનીચ રેખા કહે છે
2. 180 અંશ રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંને સાચા
બંને ખોટા
કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે
વિષુવવૃત
ગ્રીનીચ રેખા
IDL
મકરવૃત
કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે
વિષુવવૃત
ગ્રીનીચ રેખા
IDL
કર્કવૃત
પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલ છે તે કયા નામે ઓળખાય છે
ઓરબીટ
માર્ગ
કલ્પિત રેખા
વૃતાંત
ભારતનો સાતપુડા___________ પ્રકારનો પર્વત છે
ગેડ પર્વત
ખંડ પર્વત
જવાળામુખી પર્વત
અવશિષ્ટ પર્વત
ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિ ભાગ ને કેવો ઉચ્ચ પ્રદેશ કહે છે
આંતર પર્વતીય
પર્વત પ્રાંતીય
ખંડીય
એક પણ નહિ
સમુદ્ર સપાટીથી સરેરાશ કેટલી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે
આશરે 900 મીટરથી વધુ
આશરે 300 મીટર થી વધુ
આશરે 280 મીટર થી વધુ
આશરે 180 મીટર સુધીની
પાવાગઢ અને ગિરનાર કેવા પર્વતના ઉદાહરણો છે
અવશિષ્ટ
ખંડ
ગેડ
જવાળામુખી
જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને શું કહે છે
અખાત
ભૂષિર
ટાપુ
ખીણ
બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી કયા નામે ઓળખાય છે
સમુદ્ર ધૂની
સંયોગી ભૂમિ
દરિયાઈ ભૂમિ
સાગર ભૂમિ
જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તે કયા નામે ઓળખાય છે
ટાપુ
દ્વીકલ્પ
અખાત
સમુદ્રી ધોની
મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે
સંયોગી ભૂમિ
સમુદ્રીધૂની
ભૂશિર
અખાત
સ્ત્રીઓના પગના અંગૂઠા નું ઘરેણું- શબ્દ સમૂહ માટેના એક શબ્દ જણાવો
અણવટ
વિંછીયા
અંગુર
પાયલ
મદન -શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો
કામદેવ
મોહક
મધમાસ્ત
હાથી
ભૂર - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો
મૂર્ખ
સવાર
ભૂરું
ખીરું
છ્પ્પા કાવ્યપ્રકારમાં કેટલા ચરણ હોય છે
છ
ચાર
બે
આઠ
પ્રસંગ માટે નીચેના પૈકી કયો શબ્દ યોગ્ય છે ( સમાનાર્થી)
યાદગાર
લગ્ન
વરા
વરતારો
નીચેના પૈકી કયો શબ્દ અશુદ્ધ રુપમાં લખાયેલ છે
જલદી
રેલ્વે
ગ્રૂપ
મિલકત
સાચી જોડણી જણાવો
વાજબી
વ્યાજબી
તૃતિય
ચુંટણી
અગિયારા મૂકવા- રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો
સારા કામમાં દખલ કરવી
લોંચ આપવી
સમય બતાવવો
ભાગી જવું
મોં ભરવું - રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો
ખાવા ખાવું
જમણવાર આપવો
લાંચ આપવી
મોં આવવું
ભાષા સુધીની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે
મેધાવી બાળક ભણતર ઝડપથી ગ્રહણ કરી લે છે
રામના નામે પત્થરો તર્યા એવી કહાણી છે
આ આખીયે વાર્તાનો શાર કહેશો?
શરત ચૂક થઈ એટલે હું આપને ત્યાં ફરીથી આવ્યો.
ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કયો શબ્દ યોગ્ય છે
નિરભીમાની
નિરાભીમાની
નિરભિમાની
નિરાભિમાની
રંગતરંગ -રચના કોની છે
બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે
અશોક દવે
જ્ઞાનપીઠ એવોર્ડ સૌપ્રથમ કયા ગુજરાતીને મળેલ છે
દલપતરામ
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
નાનાલાલ
ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધન યુગ બીજા કયા નામે ઓળખાય છે
પંડિત યુગ
સુધારક યુગ
નર્મદ યુગ
ભક્તિ યુગ
ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ ગણાય છે
કરણઘેલો
મીથ્યાભીમાન
રાઈનો પર્વત
ભદ્રંભદ્ર
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે
સત્યના પ્રયોગો
નરસિંહ વૃતાંત
મારી હકીકત
અંગદનો પગ
મજૂસ - શબ્દનો અર્થ જણાવો
પેટી
કંજૂસ
મજૂર
અભણ
પગ મણમણના થઈ જવા -રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
મન ખિન્ન થઈ જવું
વજન વધી જવું
ભારા પેટે થવું
માંદા પડવું
લાંઠી કરવી - રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
મનોમંથન કરવું
કલ્પના કરવી
તાલાવેલી થવી
મજાક કરવી
જીપ્સી કોનું ઉપનામ છે?
કિશનસિંહ ચાવડા
હર્ષદ ત્રિવેદી
નટવરલાલ પંડ્યા
લાભ શંકર દવે
