wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 10

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

મહારાજ આ તમારી પડખે ના દીપડા ન રંજાડે તોય ઘણું છે- કયા અલંકારનું ઉદાહરણ છે

a)

અતિશયોક્તિ

b)

વ્યાજસ્તુતિ

c)

રૂપક

d)

ઉપમા

2.

પ્રેમની પ્રેમની પ્રેમની રે, મુને લાગી કટારી પ્રેમની રે અલંકાર નો પ્રકાર જણાવો..

a)

રૂપક

b)

પ્રાસ સાંકળી

c)

વર્ણાનુપ્રાસ

d)

વ્યતિરેક

3.

અંગરખું શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે

a)

ઉપપદ

b)

કર્મધારય

c)

તત્પુરુષ

d)

દ્વન્દ્વ

4.

જે સમાસનું પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને કયો સમાસ કહે છે

a)

કર્મધારય

b)

ઉપપદ

c)

દ્વન્દ્વ

d)

તત્પુરુષ

5.

સાચી જોડણી ઓળખો

a)

વાગ + દાન

b)

વાક્ + દાન

c)

વા + કદાન

d)

વા + ગદાન

6.

સદગુણ નો સંધિવિગ્રહ કયો યોગ્ય ગણાશે

a)

સત્ + ગુણ

b)

સદ્ + ગુણ

c)

સચ+ ગુણ

d)

સડ + ગુણ

7.

ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ

ખર ઘુવડ ને મૂર્ખ જન સુખે સુવે નિજ વાસ

કયા છંદ નું ઉદાહરણ છે

a)

અનુષ્ટુપ

b)

શિખરિણી

c)

મંદાક્રાંતા

d)

દોહરો

8.

મનહર છંદ માં અક્ષર ની સંખ્યા કેટલી હોય છે?

a)

૧૬+૧૫=૩૧

b)

૧૫+૧૬=૩૧

c)

૧૬+૧૬=૩૨

d)

૧૫+૧૫=૩૦

9.

સુરસિંહજી તખતસિંહજી ગોહિલ નું ઉપનામ જણાવો

a)

મેવાણી

b)

બોટાદકર

c)

કલાપી

d)

બેદીલ

10.

જ્ઞાનપીઠ એવોર્ડ બાબતે વિધાન ચકાસો

1. જ્ઞાનપીઠ એવોર્ડ સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવતો સર્વોચ્ચ ભારતીય પુરસ્કાર છે

2. તે ફક્ત મરણોત્તર પુરસ્કાર આપવામાં આવતો.

a)

ફક્ત ૧ સાચું

b)

ફક્ત ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

11.

અવશેષો નો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે

a)

C-8

b)

C-9

c)

C-11

d)

C-14

12.

આગમ ગ્રંથોનો પ્રથમ સંકલન કયા કાળમાં થયું હતું

a)

સોલંકી

b)

ગુપ્ત

c)

મૌર્ય

d)

વૈદીક

13.

સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં થઈ હતી

a)

તેલુગુ

b)

કન્નનડ

c)

તમિલ

d)

મલયાલમ

14.

સંગમ સાહિત્ય ની રચના ક્યાં થઇ હતી?

a)

મદુરાઈ

b)

કાલીકટ

c)

પુલીકટ

d)

પાટલીપુત્ર

15.

રાજતરંગીણી ગ્રંથ ની રચના કોણે કરી હતી?

a)

કલહણ

b)

બિલહણ

c)

મેરુતુગ

d)

કાલિદાસ

16.

સમાનતા ના હક્ માં બંધારણ ના કયા અનુચ્છેદ નો સમાવેશ કરવામાં આવ્યો છે

a)

૧૨ થી ૧૮

b)

૧૩ થી ૧૮

c)

૧૪ થી ૧૮

d)

૧૯ થી ૨૨

17.

કાયદા સમક્ષ સમાનતા વિધિ કયા દેશ માંથી સવિકૃત થયેલ છે?

a)

અમેરિકા

b)

જર્મની

c)

ઇંગ્લેંડ

d)

જાપાન

18.

કાયદાનું સમાન રક્ષણ આ વિધિ કયા દેશ માંથી સ્વીકારવામાં આવેલ છે?

a)

ઇંગ્લેંડ

b)

અમેરિકા

c)

રશિયા

d)

આયર્લેન્ડ

19.

શાંતિ પૂર્વક અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય કયા અનુચ્છેદ ને લાગુ પડે છે?

a)

૧૯(૧)

b)

૧૯(૨)

c)

૧૯(૩)

d)

૧૯(૫)

20.

કયા અનુચ્છેદ વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથે જોડાયેલ છે?

a)

૨૦

b)

૨૧

c)

૨૨

d)

તમામ

21.

ભારતમાં રહેતા કોઈ બ્રિટિશ નાગરિક કયા અધિકારનો દાવો કરી શકે નહિ ?

a)

વેપાર અને વ્યવસાય નું સ્વાતંત્ર્ય

b)

કાયદા સમક્ષ સમાનતા

c)

જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ

d)

ધાર્મિક સ્વાતંત્ર્ય

22.

અનુચ્છેદ 19 દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ કોને પ્રાપ્ત છે

a)

ફક્ત ભારતીય નાગરિકોને

b)

ફક્ત વિદેશી નાગરિકોને

c)

દરેક નાગરિકને

d)

પ્રતિબંધિત નાગરિક સિવાય બધા નાગરિકોને

23.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ ---------- સ્થાપવાનો હતો?

a)

રાજકીય લોકશાહીની

b)

સામાજિક લોકશાહીની

c)

ગાંધીવાદી લોકશાહીની

d)

સામાજિક અને આર્થિક લોકશાહીની

24.

ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર પડે ત્યારે સેવાઓ આપવી આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટીકલ્સમાં કરવામાં આવી છે ?

a)

51 (A) B

b)

51 (A) A

c)

51(A) D

d)

51(A) C

25.

ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને મુકાયા છે

a)

ઇટાલી

b)

ફ્રાન્સ

c)

આયર્લેન્ડ

d)

ઇંગ્લેન્ડ

26.

જેણે લોકોને વહેમ અંધશ્રદ્ધા અને દોરા ધાગાની પ્રવૃત્તિમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે એવી માનવ ધર્મ સભાની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી

a)

નર્મદ

b)

દુર્ગારામ મહેતા

c)

મહીપતરામ રૂપરામ

d)

કરસનદાસ મૂળજી

27.

રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?

a)

રામકૃષ્ણ પરમ હંસ

b)

સ્વામી વિવેકાનંદ

c)

દયાનંદ સરસ્વતી

d)

રાજારામ મોહનરાય

28.

નીચેના જોડકા જોડો

1 ઇન્ડિયન એસોસિએશન A. કોલકાતા

2. બોમ્બે એસોસિયેશન B. મુંબઈ

3. મદ્રાસને નેટિવસભા C. ચેન્નાઈ

4. પુના સાર્વજનિક સભા D. પુણે

a)

1A 2B 3C 4D

b)

1D 2C 3B 4A

c)

1B 2C 3A 4D

d)

1C 2B 3A 4D

29.

હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પાછળ કયા અંગ્રેજ અધિકારીનો ફાળો મહત્વનો છે

a)

ડેલહાઉસી

b)

કનીંગ

c)

એ ઓ હ્યુમ

d)

કોર્નવૉલીસ

30.

28 ડિસેમ્બર 1885 ના રોજ કોંગ્રેસ નું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું

a)

ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા, મુંબઈ

b)

વર્ધા શિક્ષણ કેન્દ્ર મહારાષ્ટ્ર

c)

સાબરમતી આશ્રમ અમદાવાદ

d)

વરના કુલર સોસાયટી, સુરત

31.

કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા

a)

દાદાભાઈ નવરોજી

b)

વ્યોમેશચંદ્ર બેનર્જી

c)

ફિરોજ શાહ મહેતા

d)

ગોપાલ કૃષ્ણ ગોખલે

32.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

ધી મરાઠા- ટિળક

b)

ધી પંજાબી - બીપીનચંદ્ર પાલ

c)

ધી પ્યુપીલ - લાલા લજપત્ રાય

d)

ધી કેસરી - ટિળક

33.

ધી પંજાબી અને ધી પયુપીલ વર્તમાન પત્રો કોણે શરૂ કર્યા ?

a)

ટિળક

b)

લાલા લજપત રાય

c)

બિપીન ચંદ્ર પાલ

d)

સ્વામી વિવેકાનંદ

34.

બીપીન ચંદ્રપાલે નીચેનામાંથી કયું વર્તમાન પત્ર શરૂ કર્યું હતું

a)

કેસરી

b)

ન્યુ ઇન્ડિયા

c)

વંદે માતરમ

d)

ધી મરાઠા

35.

મિત્રમેલા નામની સંસ્થા ની સ્થાપના કોણે કરી હતી

a)

વિનાયક સાવરકર

b)

સરદારસિંહ રાણા

c)

વાસુદેવ ફડકે

d)

ખુદીરામ બોઝ

36.

પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પ્રથમ પુસ્તક 1857: પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના લેખક કોણ છે ?

a)

વિનાયક સાવરકર

b)

ભગતસિંહ

c)

સરદારસિંહ રાણા

d)

ગાંધીજી

37.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર સાવરકર હતા

b)

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા

c)

1905 માં વાઇસરોય કરજને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી

d)

શહીદ ભગતસિંહ એ અલ્હાબાદના આલ્ફ્રેડબાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલ થી શહીદી વહોરી

38.

ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી

a)

વીર સાવરકર

b)

સરદાર સિંહ રાણા

c)

શ્યામજી કૃષ્ણ વર્મા

d)

ભીખાઈ જી કામા

39.

નીચેના વિધાનો ચકાસો

1. યુરોપમાં વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કરનાર મેડમ ભિખાઈજી કામા હતા

2. સરદાર સિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્ય

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

40.

ભગત ચળવળ ના પ્રણેતા કોણ હતા

a)

ગુરુ ગોવિંદસિંહ

b)

ગોવિંદ ગુરુ

c)

ઠક્કરબાપા

d)

ગાંધીજી

41.

માનગઢ હત્યાકાંડને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

તે ગુજરાત રાજસ્થાનની સરહદ પર માનગઢ ડુંગર પર સર્જાયો હતો

b)

1200 થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા

c)

ગુરુ ગોવિંદ સિંહ ની ધરપકડ આ હત્યાકાંડ બાદ કરવામાં આવી

d)

માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913 ના રોજ થયો હતો

42.

નીચેના વિધાનો ચકાસો

1. વ્યારા આદિવાસી આંદોલન તાપી જિલ્લામાં થયું હતું

2. દઢવાવ આદિવાસી આંદોલન વિજયનગર તાલુકામાં થયું હતું

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

43.

નીચેના વિધાનો ચકાસો

1. ગાંધીજીએ 1917 માં કોચરબ આશ્રમની સ્થાપના કરી

2. ગાંધીજીએ 1915 માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

44.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

ચંપારણ સત્યાગ્રહ 1917

b)

રૉલેટ એક્ટ 1930

c)

ખેડા સત્યાગ્રહ 1917

d)

અસહકાર આંદોલન 1920

45.

ચંપારણ સત્યાગ્રહ ને ધ્યાનમાં રાખીને ખોટું વિધાન અલગ તારવો

a)

હિમાલયની તળેટીમાં પશ્ચિમ બંગાળમાં ચંપારણ આવેલ છે

b)

ખેડૂતોને જમીનના 3/20 ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી

c)

આ પદ્ધતિને "તીનકઠિયા" પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી

d)

ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહ થી ગાંધીજી મોતીહારી આવ્યા

46.

કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ નેતા તરીકે ઉભરી આવ્યા અને તેમણે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું ?

a)

બારડોલી સત્યાગ્રહ

b)

ખેડા સત્યાગ્રહ

c)

અસહકાર આંદોલન

d)

ચંપારણ સત્યાગ્રહ

47.

ખેડા સત્યાગ્રહ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ ની આગેવાની નીચે સત્યાગ્રહ થયો

b)

લડતમાં વલ્લભભાઈ પટેલ નેતા તરીકે ઉભરી આવ્યા

c)

સરકારે ગાંધીજીને પકડી પંદર દિવસની જેલની સજા કરી

d)

ગાંધીજીએ મોહનલાલ પંડ્યા ને ડુંગળીચોર નું બિરુદ આપ્યું

48.

કઈ ઘટનાથી વ્યથિત થઈ ગાંધીજીએ કૈસરેહિંદનો ઇલકાબ તજી દીધો

a)

ચૌરીચોરા

b)

જલિયાવાલા બાગ

c)

અસહકાર આંદોલન

d)

રૉલેટ એક્ટ

49.

નીચેના વિધાનો ચકાસો ( રૉલેટ એક્ટના અનુસંધાનમાં)

1. રોલેટ એક્ટ 1920માં પસાર થયો

2. વ્યક્તિને યોગ્ય કારણ હોય તો જ ધરપકડ કરી શકાય

3. ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો

a)

તમામ સાચા છે

b)

૧ અને ૨ સાચા, ૩ ખોટું

c)

૧ અને ૨ ખોટા, ૩ સાચું

d)

૧ અને ૩ સાચા, ૨ ખોટું

50.

અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ હાથ ધરેલ રચનાત્મક કાર્યક્રમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી

a)

સ્વદેશી પ્રસાર

b)

દારૂબંધી

c)

પ્રાથમિક શિક્ષણ

d)

અસ્પૃશ્યતા નિવારણ