wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પોપટ અને કાગડો

Total questions: 6

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પોપટ ક્યાં જવા માંગે છે ?

a)

જંગલ

b)

બીજા ગામ

c)

મિત્ર જોડે

d)

રમવા 

2.

પોપટે કોની જોડે સંદેશ મોકલ્યો ?

a)

ઘુવડ

b)

ચકલી

c)

ભરવાડ

d)

એક પણ નહીં

3.

પોપટ ઘરે શું લઈને આવ્યો ?

a)

કાદવ

b)

કેરી અને મીઠા ફળ

c)

સફરજન

d)

આપેલ તમામ

4.

કાગડો કેવો હતો ?

a)

દયાળુ

b)

આળસુ

c)

તોફાની

d)

ચતુર

5.

કાગડો જંગલમાં જઈને શું ખાતો હતો ?

a)

ગંદકી

b)

કેરી

c)

ગંદકી અને જીવડા

d)

જીવડા

6.

કાગડાએ ભરવાડે સાથે કેવી વાત કરી ?

a)

ઉદ્ધતાઈથી

b)

પ્રેમથી

c)

નમ્રતાથી

d)

શાંતિથી