wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 12

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્મસ દ્વારા ગુજરાત વરનાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સહયોગ સાંપડ્યો હતો ?

a)

દયારામ

b)

કવિ દલપતરામ

c)

કવિ નર્મદ

d)

નરસિંહ રાવ દિવેટીયા

2.

રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું છે

a)

દ્વિરેફ

b)

સુંદરમ

c)

કાંત

d)

ઘાયલ

3.

કુવરબાઈનુ મામેરુ આખ્યાન કૃતિ કયા કવિની છે

a)

નરસિંહ મહેતા

b)

કવિ દલપતરામ

c)

કવિ પ્રેમાનંદ

d)

ન્હાનાલાલ

4.

રંગતરંગ ભાગ ૧ થી ૬ ના લેખક કોણ છે

a)

જ્યોતીન્દ્ર દવે

b)

જ્યોતિન્દ્ર વ્યાસ

c)

સતીશ વ્યાસ

d)

સતીશ દવે

5.

નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી

a)

રખડવાનો આનંદ

b)

હિન્દ સ્વરાજ

c)

સત્યના પ્રયોગો

d)

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય

6.

ચકોર ગુજરાતના જાણીતા___________ છે

a)

નૃત્યકાર

b)

ચિત્રકાર

c)

શિલ્પકાર

d)

કાર્ટૂ નિષ્ટ

7.

મોહનને મહાદેવ ચરિત્ર ખંડના લેખક નું નામ જણાવો

a)

સુરેશ દલાલ

b)

નારાયણ દેસાઈ

c)

રાજેન્દ્ર શાહ

d)

ઈશ્વર પેટલીકર

8.

નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે

a)

પ્રગતિ શીલ શિક્ષણ

b)

ભૂમિ પુત્ર

c)

પરબ

d)

નિરીક્ષક

9.

નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી

a)

ઓખાહરણ

b)

મદનમોહન

c)

સુદામા ચરિત્ર

d)

નળ આખ્યાન

10.

નીચેની પંક્તિ કોની છે

લાંચિયાનું ગયું રાજ તોય નથી ગઈ લાંચ જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે

a)

નર્મદ

b)

દલપતરામ

c)

કરસનદાસ

d)

તુકારામ

11.

શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે

a)

નિબંધકાર

b)

નવલકથાકાર

c)

આખ્યાનકાર

d)

વાર્તાકાર

12.

ખંડકાવ્ય "ગ્રામમાતા" ના કવિ નું નામ શું છે

a)

કવિ દલપતરામ

b)

સુન્દરમ

c)

કલાપી

d)

બોટાદ કર

13.

બંસીવર્મા નું ઉપનામ જણાવો

a)

કાંત

b)

ધૂમકેતુ

c)

ચકોર

d)

ઘાયલ

14.

ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે

a)

કરણઘેલો

b)

સાસુ વહુ ની લડાઈ

c)

સોરઠ તારા વહેતા પાણી

d)

સરસ્વતીચંદ્ર

15.

નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે

a)

એક્શન રિપ્લે

b)

અલપ ઝલપ

c)

એવા રે અમે એવા

d)

મારી હકીકત

16.

કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે

a)

સોરઠ સંતવાણી

b)

સીધુડો

c)

માણસાઈના દીવા

d)

યુગ વંદના

17.

ભવાઈના આદિપુરુષ અસાઇત કયા યુગમાં થઈ ગયા

a)

મૈત્રક યુગ

b)

ચાવડા યુગ

c)

શર્યાતિ યુગ

d)

સલ્તનત યુગ

18.

વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ પંક્તિના કવિયત્રીનું નામ શું છે

a)

મીરાંબાઈ

b)

ગંગા સતી

c)

દિવાળીબાઈ

d)

ગૌરી બાઈ

19.

સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો

a)

પખવાડિક

b)

માસિક

c)

સાપ્તાહિક

d)

વાર્ષિક

20.

હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું છે

a)

નયનહેમ

b)

સિદ્ધ હેમ

c)

અષ્ટાધ્યાઈ

d)

હેમ વ્યાકરણ

21.

સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર નું જન્મ સ્થળ જણાવો

a)

શિયાણી

b)

શિનોર

c)

સતારા

d)

ગાનોલ

22.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી

a)

લોથલ - બંદર

b)

કાલીબંગન- કૃષિ ક્રાંતિ નું મુખ્ય મથક

c)

ધોળાવીરા - દ્વિસ્તરીય રચના

d)

મો હે જો દડો - જાહેર સ્નાનાગાર

23.

નીચેના પૈકી કઈ બાબતો થી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા

a)

તાંબા ના ઓજારો બનાવતા હતા

b)

કુંડળ, કંદોરો, ઝાંઝર જેવા આભૂષણો નો ઉપયોગ કરતા હતા

c)

વૃક્ષ પશુ નાગ સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા

d)

તેઓ બ્રાહ્મી અને દેવ નાગરી લિપિથી પરિચિત હતા

24.

નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે

a)

લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે

b)

લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું

c)

લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે

d)

ઉપરોક્ત તમામ

25.

ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે

a)

રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું

b)

સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો

c)

સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું

d)

ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજા થતી હતી

26.

નીચેનામાંથી કયો વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી

a)

તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું

b)

ગૌતમ બુદ્ધના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા

c)

તેમનું અવસાન કુંડ ગ્રામમાં થયું હતું

d)

ગૌતમ બુદ્ધના પત્ની નું નામ યશોધરા હતું

27.

નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી

a)

જૈન ધર્મ

b)

કુંડ ગ્રામ

c)

યશોદા

d)

કપિલ વસ્તુ

28.

અક્ષાંસ અને રેખાંશ વિશે નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન ખોટું છે

a)

પૃથ્વીના ગોળા ઉપર આવેલી આડી રેખા એટલે અક્ષાંશ

b)

પૃથ્વી ના ગોળા પર આવેલી ઉભી રેખા એટલે રેખાંશ

c)

0° રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે તેને ઓળંગતા તારીખ વાર બદલાય છે

d)

0° રેખાંશ ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેરમાંથી પસાર થાય છે

29.

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતા કયા વિધાનો યોગ્ય ગણાય છે

a)

180° રેખાંશવૃત

b)

આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે

c)

પેસિફિક મહાસાગર માંથી પસાર થાય છે અને તે વાંકી ચૂકી છે

d)

ઉપરોક્ત તમામ

30.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે

a)

સૂર્યગ્રહણ- સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર

b)

ચંદ્રગ્રહણ- ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી

c)

સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે

d)

ઉપરોક્ત તમામ

31.

તાલુકાના મહેસૂલી વડા કોણ હોય છે?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

તાલુકા પ્રમુખ

c)

મામલતદાર

d)

કલેકટર

32.

જિલ્લા પંચાયત ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોય છે

a)

8 થી 16

b)

16 થી 32

c)

32 થી 52

d)

32 થી 62

33.

RBI ના 26 માં ગવર્નર તરીકે કાર્યરત હાલના ગવર્નર નું નામ શું છે ?

a)

શક્તિકાંત દાસ

b)

સંજય મલ્હોત્રા

c)

સૂર્ય કાંત યાદવ

d)

સંજય દુબે

34.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1 April 1935

b)

1 April 1959

c)

1 April 1950

d)

1 April 1853

35.

રિઝર્વ બેંકનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

કોલકાતા

d)

મદ્રાસ

36.

ભારતમાં ચલણી નોટો માટેનો કાગળ કઈ જગ્યાએ બને છે

a)

નાશિક (મહારાષ્ટ્ર)

b)

હૌસંગાબાદ (મધ્યપ્રદેશ)

c)

તેલંગાના (હૈદરાબાદ)

d)

દેવાસ (મધ્યપ્રદેશ)

37.

ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કે જે આરબીઆઈના ગવર્નર પદે રહી ચૂક્યા છે

a)

મોરારજી દેસાઈ

b)

મનમોહનસિંહ

c)

વી.પી.સિંહ

d)

રાજીવ ગાંધી

38.

ભારતમાં કોને હરિયાળી ક્રાંતિ ના પિતા ગણવામાં આવે છ

a)

વર્ગીસ કુરિયન

b)

એમ એસ સ્વામિનાથન

c)

વિલિયમ ગૌડે

d)

એડમ સ્મિથ

39.

ભારતમાં હરિત ક્રાંતિ સમયે ઘઉંનું બિયારણ ક્યાંથી આયાત કરવામાં આવ્યું હતું

a)

રશિયા

b)

ચીન

c)

અમેરિકા

d)

જાપાન

40.

ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ લાવવા માટે હરિત ક્રાંતિ રણનીતિ લાવવામાં આવી હતી

a)

પ્રથમ

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી

41.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો ?

a)

Yoga for inclusive growth

b)

Yoga for mental health and welness

c)

Yoga for one earth one health

d)

Yoga for harmony and peace

42.

વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગસાધકો દ્વારા કયું આસન કરીને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો?

a)

શવાસન

b)

શીર્ષાસન

c)

ભુજંગાસન

d)

ધનુરાસન

43.

અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો

a)

221

b)

289

c)

339

d)

401

44.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે?

a)

સિંગાપોર

b)

મલેશિયા

c)

નેપાળ

d)

થાઈલેન્ડ

45.

અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં "જંગલી ચીકુ" તરીકે ઓળખાતા ફળ નું નામ શું છે

a)

તેટૂરિ

b)

કરુંદું

c)

અળવા

d)

મોરેલ

46.

ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું છે ?

a)

હવામાન

b)

મોસમ

c)

આબોહવા

d)

સચોટ

47.

પદ્મશ્રી પુરુષકૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે ?

a)

પદ્મિની

b)

શક્તિ સ્વરૂપા

c)

તેજસ્વીની

d)

નારાયણી

48.

તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ who દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો ?

a)

ટ્રેકોમા

b)

ગ્લુકોમા

c)

બ્લેફેરાઈટીસ

d)

યુવાઈટીસ

49.

ટ્રેકોમા રોગ માટે નીચેનામાંથી શું સાચું છે ?

a)

તે વાયરસ દ્વારા થતો રોગ છે

b)

આંખના પોપચા અને કોર્નિયા ને અસર કરે છે

c)

તે મુખ્યત્વે બિનચેપી રોગ છે

d)

ખાસ કરીને ઓછી વસ્તી વાળા સ્વચ્છ વિસ્તારોમાં થાય છે

50.

ISARO ના વર્તમાન અધ્યક્ષ (ચેરમેન) કોણ છે?

a)

કે સીવાન

b)

વી નારાયણન

c)

એસ સોમનાથ

d)

શૈલેષ નાયક