NEW
Font size
WorksheetsTalati test 13
Total questions: 50
Worksheet time: 25mins
બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા રચના કરવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા
જે બી કૃપલાણી
વિજયા લક્ષ્મી પંડિત
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
સ્વતંત્રતા પછી કોના દ્વારા રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી
મેડમ ભિખાઈજી કામા
બી એન રાવ
સરોજિની નાયડૂ
પિંગલી વૈકેયા
મોઢેરા કઇ નદી પર આવેલું છે
તાપી
પુષ્પાવતી
નર્મદા
સાબરમતી
ગુજરાતની નાટ્ય કલામાં કોનું નામ મોખરે છે
બાપુલાલ નાયક
જયશંકર સુંદરી
સિદ્ધ યોગી
જાનકી પ્રસાદ
મુનસર તળાવ ક્યાં આવેલું છે
તળાજામાં
કચ્છમાં
વિરમગામમાં
જૂનાગઢમાં
રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા ધ્વજ સંહિતા ક્યારે બની
2002
2001
2004
2005
હમ્પી કયા રાજ્યમાં આવેલું છે
મહારાષ્ટ્ર
કેરળ
તેલંગાના
કર્ણાટક
હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા
રોજડી
લોથલ
લાખાબાવળ
ધોળાવીરા
ધરોઈ યોજના કઇ નદી પર આવેલી છે
સાબરમતી
નર્મદા
તાપી
મેશ્વો
ગુજરાતના કેટલા જિલ્લા ની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે
12
13
18
15
ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશ નું સ્થળ કયું હતું
સારનાથ
ગિરનાર
વારાણસી
બોધિગયા
ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે
ભગવત ગીતા
મહાભારત
રામાયણ
કથોપનિષદ
તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે
પ્રથમ
બીજું
ત્રીજું
ચોથું
એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે
અંગ્રેજ અધિકારી
અંગ્રેજ અધિકારીના વજીર
અંગ્રેજ અધિકારીની પત્ની
એલિસ એન્ડ ઈન વન્ડરલેન્ડ
મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયા ને શું કહે છે
કુમિન
પટલોઈ
સારી
ધોતી
મગફળી નો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવાય છે
મહેસાણા
જુનાગઢ
સાબરકાંઠા
સુરેન્દ્રનગર
ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર બારમાસી નથી
ઓખા
પીપાવાવ
માંડવી
નવલખી
An honest man is........... Noblest creation of the god.
a
An
The
No article
I praise........... Honesty of this boy.
The
Your
A
An
Sir C. V. Raman is............. Newton of india.
No article
An
A
The
Do not tell......... Lie.
No article
An
The
A
It was........... Worst period of my life.
A
An
The
No article
Ruchi entered......... One way road.
No article
A
An
The
All......... Students in my class are clever.
A
An
The
No article
Mr. Mauna vyas is....... M. A (english)
A
An
The
No article
શ્રેણી પૂર્ણ કરો
3,10,29,66,?
83
127
160
98
જ્યારે અરીસામાં જોવામાં આવે છે તો ઘડિયાળ 12:32 નો સમય બતાવે છે તો ખરેખર સમય શું થયો હશે
12:38
12:28
11:28
11:32
મંજુ એક સ્ત્રી તરફ આંગળીચિંધીને કહે છે તેણી મારી માતાના પુત્રના પિતાના બહેન છે તો તેણીને મંજુને કયા સગામાં થાય છે
ભત્રીજી
કાકી
બહેન
માતા
જો મહિનાની બીજી તારીખ રવિવાર આવે તો તે મહિનાની 31મી તારીખે કયો વાર હશે
મંગળવાર
શનિવાર
શુક્રવાર
સોમવાર
જો રવિવાર સાદા વર્ષનો પ્રથમ દિવસ હોય તો તે વર્ષનો છેલ્લો દિવસ કયો હશે
શુક્રવાર
રવિવાર
સોમવાર
મંગળવાર
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
બાવા પ્યારા ની ગુફા -જૂનાગઢ
ખંભાલીડા ગુફા -રાજકોટ
તળાજા ગુફા -ભાવનગર
કડિયા ડુંગર ની ગુફા -કચ્છ
ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે
કચ્છ
જુનાગઢ
ભરૂચ
રાજકોટ
ગોપુરમ એટલે......
મંદિરનું શિખર
મંદિર નું ગર્ભગૃહ
મંદિરનું પ્રવેશદ્વાર
મંદિરનો ઘુમ્મટ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
ઓડિશામાં કોણાર્કનું સૂર્યમંદિર આવેલુ છે
બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજ રાજ પ્રથમે બંધાવ્યું હતું
ખંભાલીડાની ગુફાઓ રાજકોટમાં આવેલી છે
ગોપુરમ ને ગુજરાતમાં ગભારો કહે છે
મોઢેરાના સૂર્યમંદિર ને ધ્યાનમાં રાખી કયું વિધાન ખોટું છે
સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું
સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે
કુલ 108 જેટલા મંદિરો આવેલા છે
તે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે
વેદ મંદિર ક્યાં આવેલું છે
ડાકોર
અમદાવાદ
દ્વારકા
કચ્છ
મંદિર અને સ્થળને લઈને કઈ જોડ ખોટી છે
વેદ મંદિર -અમદાવાદ
હાટકેશ્વર મહાદેવ- વડનગર
મહાકાલી મંદિર- પાવાગઢ
બ્રહ્માજી મંદિર -દ્વારકા
દાદા હરિ ની વાવ ક્યાં આવેલી છે
અમદાવાદ
જુનાગઢ
રાજકોટ
પંચમહાલ
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
શામળશાની ચોરી- જુનાગઢ
રુદ્ર મહાલય- સિદ્ધપુર
તાનારીરી સમાધિ -વડનગર
ભદ્રનો કિલ્લો- અમદાવાદ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
ઋગ્વેદમાં 1028 રુચાઓનો સંગ્રહ છે
સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે
યજુર્વેદ દસ ભાગમાં વહેંચાયેલ અદભુત ગ્રંથ છે
અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકંડો અને સંસ્કારોનું વર્ણન છે
નીચેના વિધાનો ચકાસો
1. ભૂમિ ખંડોની સપાટીને "સિયાલ" કહે છે
2. મહાસાગરો ના કવચને "સિમા" કહે છે
માત્ર ૧ સાચું
માત્ર ૨ સાચું
બંને સાચા
બંને ખોટા
પૃથ્વી ની ત્રિજ્યા કેટલી છે
3215 કિમી
6371 કિમી
1531 કિમી
7375 કિમી
પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર (ભૂગર્ભ) શેનું બનેલું છે?
નિકલ અને ક્રોમિયમ
નિકલ અને ફેરસ
નિકલ અને સિલ્વર
સિલ્વર અને એલ્યુમિનિયમ
પૃથ્વીનું સૌથી અંતરિકસ્તર (ભૂગર્ભ) કયા નામે ઓળખાય છે
નિફે
સિયાલ
સિમા
ફેના
ગ્રેનાઇટ કેવા ખડકોનું ઉદાહરણ છે
બાહ્ય અગ્નિકૃત
આંતરિક અગ્નિકૃત
જળકૃત ખડક
રૂપાંતરિત ખડક
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
બાહ્ય અગ્નિકૃત ખડક- બેસાલ્ટ
આંતરિક અગ્નિકૃત ખડક- ગ્રેનાઇટ
આરસપહાણ -અગ્નિકૃત ખડક
રેતીયો પથ્થર -પ્રસ્તર ખડક
મોસમ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે
હવામાન વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
પ્રવાસન વિભાગ
મોસમ વિભાગ
તાજેતરમાં ભારતમાંથી નાબૂદ થયેલ ટ્રેકોમા રોગ શેનાથી થતો રોગ છે
વાયરસ
બેક્ટેરિયા
ફૂગ
પ્રજીવ
તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્ક ને GI ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
ઉતરાખંડ
11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી
ગાંધીનગર
સુરત
અમદાવાદ
વડનગર
