Worksheetsરાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ
Total questions: 100
Worksheet time: 50mins
ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરિકોને નીચેના પૈકી કયા પ્રકારની ખાતરી પૂરી પાડવામાં આવી છે
1.વિચાર ની સ્વતંત્રતા
2. ધર્મ અને ઉપાસના ની સ્વતંત્રતા
3. અભિવ્યક્તિની સ્વતંત્રતા
4. માન્યતાની સ્વતંત્રતા
માત્ર ૧ અને ૨
ફક્ત ૧ ,૨,૩
૧,૨ અને ૪
૧,૨,૩,૪
આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક નું જન્માક્ષર છે - વિધાન કોનું છે
સરદાર પટેલ
રાજેન્દ્ર પ્રસાદ
ક. મા. મુનશી
ગાંધીજી
સંવિધાનમાં આવેલ આમુખ
1. ન્યાયાલયમાં પ્રવર્તનીય છે
2. મહત્વપૂર્ણ અને એની ઉપયોગીતા છે
3. શાસન કરવાના ઉદ્દેશોને ઉલ્લેખિત કરે છે
4. સંવિધાનમાં કાયદાકીય અર્થઘટનમાં સહાયતા કરે છે.
કયો જવાબ યોગ્ય ગણાશે.
1,2,3
1,3,4
1,,4
2,3,4
નીચેના શબ્દોમાંથી કયા શબ્દો 42માં સંવિધાન સંશોધન દ્વારા આમુખ માં જોડવામાં આવેલ છે
1.સમાજવાદી 2.ગ્રામ સ્વરાજ
3. પંથનિરપેક્ષતા 4. સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન
1 અને 2
1 અને 3
2 અને 4
1 અને 4
ઊની કૃષ્ણન કેસમાં સર્વોચ્ચ અદાલતે કયા અધિકારને મૂળભૂત અધિકાર ઠરાવેલ છે
શિક્ષણ મેળવવાનો
આર્થિક હિતોની ઉન્નતી
પોષણનું સ્તર ઊંચું લાવવું
પર્યાવરણનું રક્ષણ અને સુધારણા
ભારતના બંધારણના શોષણ સામેના હકમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી
વેઠ પ્રથા નાબૂદી
ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી
14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી
ખાણો તથા જોખમી ઉદ્યોગોમાં કિશોરો ને નોકરી રાખવા
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે
1.અનુ. ૩૩ એ લશ્કરી કાયદાને ઊચતમ ન્યાયાલય અને વડી અદાલતના રિટ અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી
3. લશ્કરી કાયદો લાદવા થી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં
4. લશ્કરી કાયદો એ દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે
ફક્ત ૧ અને ૨
ફક્ત ૩ અને ૪
૧ , ૨ અને ૪
તમામ
નીચેના વિધાનો પર વિચાર કરો...
1. મૂળભૂત હકોમાં સુધારો સામાન્ય કાયદો પસાર કરીને કરી શકાય છે
2. મૂળભૂત બંધારણમાં સુધારો અનુચ્છેદ 368 અંતર્ગત જ બંધારણીય સુધારા દ્વારા કરી શકાય છે
ઉપરોક્ત કયુ /કયા વિધાન/વિધાનો અયોગ્ય છે
ફક્ત ૧
ફક્ત ૨
બંને
એકપણ નહિ
અનુચ્છેદ 19 દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ કોને પ્રાપ્ત છે
ફક્ત ભારતીય નાગરિકોને
ફક્ત વિદેશી નાગરિકોને
દરેક નાગરિકોને
પ્રતિબંધિત સિવાય બધા નાગરિકોને
નીચેનામાંથી કયા મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી
કાયદા સમક્ષ સમાનતા
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર
શોષણ વિરુદ્ધ અધિકાર
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો સમાવેશ છે
39
40
41
42
નીચેના પૈકી કયા અનુચ્છેદ મુજબ બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણમાં જોગવાઈ છે
45
46
47
48
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી
દેશના શાસનમાં પાયાગત છે
રાજ્યના કાયદા કરતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ વડે કરાવી શકાય છે
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે
જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ મૂળભૂત ફરજ બંધારણના કયા અનુચ્છેદ માં આપેલી છે
51A (જ)
51A (ઝ)
51A (ટ)
51A (ઠ)
ઔપચારીક રીતે સૌપ્રથમ વાર બંધારણ સભાનો વિચાર રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા
માનવેન્દ્ર રોય
બાળ ગંગાધર તિલક
જવાહરલાલ નેહરુ
શ્રીમતી એની બેસૅન્ટ
બંધારણની ખરડા સમિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય બીજા કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો
5
6
7
4
બંધારણ સભાની કુલ 23 સમિતિઓ પૈકી મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
પંડિત જવાહરલાલ નેહરુ
જે બી કૃપલાની
ભારતની ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ
1951
1950
1949
1952
ભારતના બંધારણ અનુસાર ન્યાયપાલિકા શા માટે જવાબદાર છે?
નીતિ નિર્માણ માટે
કાયદા લાગુ કરવા માટે
આર્થિક વિકાસ માટે
રાજકીય નિર્માણ માટે
બંધારણ મુજબ ન્યાયપાલિકા કોના પ્રતિ જવાબદાર છે
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
સંસદ
બંધારણ
નીચેના પૈકી કઈ રિટ બંધારણીય અધિકાર માટે ની રક્ષા માટે જારી થાય છે
હેબિયસ કોર્પસ
નોટીસ
વિલ
જાહેરનામું
જનહિત યાચિકા શું છે?
માત્ર રાજ્ય માટેની અરજી
ન્યાયધિસ માટેની અરજી
સામાન્ય નાગરિક દ્વારા જાહેર હિતમાં દાખલ અરજી
રાજકીય પક્ષ માટેની અરજી
ન્યાય સમીક્ષા નો અર્થ શું થાય?
કાયદાના અમલનો વિચાર
કાયદાનું મંતવ્ય આપવું
કાયદાની બંધારણીયતા તપાસ કરવાનો અધિકાર
નવા કાયદા બનાવવાનો અધિકાર
હેબિયસ કોર્પસનો હેતુ શું છે?
મિલ્કતનો સ્નેહાર્પણ
ગેરકાયદેસર ધરપકડ સામે રક્ષણ
અધિકારીઓ ના સ્થાનાંતરણ
ટેક્ષ મુક્તિ આપવી
પ્રોહિબિશન રીટ શા માટે જારી થાય છે
અધિકારીઓની નોકરીથી છૂટછાટ માટે
નીચેની કોર્ટને અધિકાર બહાર કંઈ કામગીરી ન કરવા માટે
રાજ્યસભાની ચૂંટણી માટે
નીતિ નિર્માણ માટે
PIL (જનહિત યાચીકા) સૌપ્રથમ વખત ભારતના કયા ન્યાયાધીશ દ્વારા વિકસાવવામાં આવી હતી
જસ્ટિસ પી એન ભગવતી
જસ્ટિસ વી આર કૃષ્ણ ઐયર
જસ્ટિસ દિપક મિશ્રા
જસ્ટિસ એસ એ બોબડે
ભારતના બંધારણમાં ન્યાયપાલિકા કઈ પ્રકારની છે
સંયુક્ત
વિભાજિત
એકીકૃત
અનિવાર્ય
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે
લોકસભા
રાજ્યસભા
ચૂંટાયેલા વિધાન સભ્યો અને સંસદના ચૂંટાયેલા સભ્યો
વડાપ્રધાન
લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા
ચૂંટણીપંચ
ચૂંટણી પંચ કેટલા સભ્યોમાંથી બનેલું છે
એક
બે
ત્રણ
ચાર
ભારતનું બંધારણ કઈ સંસ્થાએ બનાવ્યું?
લોકસભા
બંધારણ સભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ
CAG નું પૂરું નામ શું છે
Chief Accountant of government
Controller and Auditor General
Chief administrative general
Comptroller and Auditor General
વિત્ત કમિસન કેટલા વર્ષનાં અંતરે રચાય છે?
દર બે વર્ષ
દર 5 વર્ષે
દર 10 વર્ષે
દર 6 વર્ષે
લોકપાલનું મુખ્ય કાર્ય શું છે
ચૂંટણીઓ કરાવવી
ન્યાય આપવો
ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ
બિન સંવિધાનિક વ્યવસ્થાઓ બનાવવી
ભારતના પ્રથમ લોકપાલ કોણ હતા
પીનાકીચંદ્ર ઘોષ
નવીન ઠાકર
કે પી થોમસ
શરદ અરવિંદ બોબડે
રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે
લોકસભા
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યના લોકો
વિધાન પરિષદ કયા રાજ્યમાં છે
ગુજરાત
મહારાષ્ટ્ર
પંજાબ
હરિયાણા
નીચેના પૈકી કયું આયોગ વૈધાનિક સંસ્થા છે
યોજના આયોગ
નીતિ આયોગ
ચૂંટણી આયોગ
રાષ્ટ્રીય મહિલા આયોગ
SEBI નું પૂરું નામ શું છે
Security and business institution
Securities and exchange Board of India
Security and exchange Bureau of India
Society of exchange Board of India
લોકસભા ભંગ કોણ કરી શકે
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાજ્યસભાના અધ્યક્ષ
CBI અંતર્ગત આવતા અધિકારીઓનું નિયંત્રણ કોણ રાખે છે
ગૃહ મંત્રાલય
વડાપ્રધાન કાર્યાલય
કર્મચારીઓની પસંદગી આયોગ
કાર્મિક અને તાલીમ વિભાગ
RTI એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો હતો?
2002
2003
2004
2005
નીચેના પૈકી કઈ સંસ્થા અર્ધન્યાયિક નથી
CAT
NGT
TRAI
UPSC
NGT નો મુખ્ય હેતુ શું છે?
કૃષિનો વિકાસ
પ્રવાસન સુધારાઓ
પર્યાવરણ સંબંધીત કેસની સુનાવણી
શિક્ષણનીતિ બનાવવી
CIC નો સંપૂર્ણ અર્થ શું છે
Central information committee
Chief Information Commission
Central information commission
Central investigation Commission
CAG ની નિમણૂક કોણ કરે છે
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
TRAI શુ કરે છે?
કૃષિ શિસ્તવાળી સંસ્થા
ટેલિકોમ સેવા નિયમન કરે છે
રેલવે નિયંત્રણ સંસ્થા છે
વેપાર નિયમન સંસ્થા
NITI આયોગ કઈ સંસ્થાના સ્થાને આવ્યું?
UPSC
Planing commission
Finance commission
Election commission
SEBI નું કાર્ય શું છે?
શેર બજારનું નિયંત્રણ
શિક્ષણનું સંચાલન
રેલ્વે સેવા નિયંત્રણ
કૃષિ ભંડાર નિયંત્રણ
CVC નું ફુલ ફોર્મ શું છે
Central vigilance commission
Central value commission
Central voting commission
Civil vigilance commission
CAG શું કાર્ય કરે છે?
ચૂંટણી આયોજિત કરે છે
નાણાકીય લેખા પર દેખરેખ રાખે છે
નીતિ બનાવે છે
સુરક્ષા નિરીક્ષણ કરે છે
પંચાયતી રાજ ની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી?
સાકરીયા સમિતિ
અશોક મહેતા સમિતિ
બલવંતરાય મહેતા સમિતિ
જી વી કે રાવ સમિતિ
પંચાયતી રાજ વ્યવસ્થા ને બંધારણમાં કયા સુધારા દ્વારા સ્થાન મળ્યું
72 મો
73 મો
74 મો
75 મો
નગરપાલિકા માટે બંધારણીય માન્યતા કયા સુધારા દ્વારા મળી
૭૩ મો
૭૦ મો
૭૪ મો
૭૬ મો
પંચાયતી રાજ તંત્ર કેટલા સ્તરે કાર્ય કરે છે
એક
બે
ત્રણ
ચાર
પંચાયતીરાજ વ્યવસ્થા સૌપ્રથમ કયા રાજ્યમાં અમલમાં આવી હતી
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
ભારતના બંધારણમાં સ્થાનિક સ્વરાજ્ય ની વ્યવસ્થા કયા અનુચ્છદ હેઠળ છે?
અનુ. ૪૦
અનુ. ૩૨
અનુ. ૨૧
અનુ. ૩૫૬
73 માં બંધારણીય સુધારા શું આપવામાં આવ્યું?
ન્યાયિક સમિતિ
તાલુકા પંચાયત
પંચાયતી રાજ વ્યવસ્થા
નગરપાલિકા
સ્થાનિક સરકારના બે મુખ્ય પ્રકારો કયા છે?
નગરપાલિકા અને પંચાયત
રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત
મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત અને વિધાનસભા
74મો બંધરાણીય સુધારો કઈ બાબત માટે છે
ગ્રામ પંચાયત
મહાનગર પાલિકા
રાજ્યોના અધિકાર
ન્યાય પાલિકા
ગ્રામસભાના સભ્ય કોણ હોય છે?
ચૂંટાયેલા સભ્યો
સરપંચ
ગામના તમામ મતદાર
તાલુકા અધિકારી
સ્થાનિક સરકારનો મુખ્ય હેતુ શું છે
કેન્દ્ર સરકારને મદદ
સ્થાનિક સ્તરે સુશાસન
રાષ્ટ્રીય વિકાસ
વિદેશનીતિ અમલ
સ્થાનિક સંસ્થાઓના ચૂંટણી નિયંત્રણ માટે કોણ જવાબદાર છે
રાજ્યોનું ચૂંટણી પંચ
ભારતનું ચૂંટણી પંચ
મહાનગર પાલિકા
જિલ્લા કલેકટર
સ્વચ્છ ભારત મિશન કઈ તારીખે શરૂ કરવામાં આવેલ ?
15 ઓગસ્ટ 2014
2 ઓક્ટોબર 2014
26 જાન્યુઆરી 2015
1 મેં 2014
આયુષ્યમાન ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
સ્વચ્છતા
મફત શિક્ષણ
આરોગ્ય વીમા
મહિલાઓની હિતમાં
મેક ઇન ઇન્ડિયા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે
ખેડૂતો માટે સહાય
સ્થાનિક ઉત્પાદન વધારવું
આરોગ્ય સેવા
નિકાસમાં વધારો
મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓમાં કઈ યોજના આવે છે
બેટી બચાવો બેટી પઢાવો
ઉજ્વલા યોજના
મનરેગા
આત્મનિર્ભર ભારત
મનરેગા કઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી
ગુજરાત સરકાર
પંજાબ સરકાર
કેન્દ્ર સરકાર
રાજસ્થાન સરકાર
દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના નો હેતુ શું છે
ગ્રામીણ વિસ્તારમાં વીજળી પહોંચાડવી
શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો
સ્કૂલો માટે સહાય
નદીઓનો વિકાસ
ઉજ્વલા યોજના અંતર્ગત શું આપવામાં આવે છે
મફત ભોજન
મફત ઇલેક્ટ્રિસિટી
મફત ગેસ કનેક્શન
મફત હેલ્થ ઇન્સ્યોરન્સ
પ્રધાનમંત્રી જનધન યોજના નો હેતુ શું છે
ધનવંતોને સહાય
તમામ માટે બેન્ક એકાઉન્ટ
નવો ટેક્સ લેવો
ખાદ્ય યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના નો હેતુ શું છે
ખેતી માટે જમીન આપવી
મફત બિઝનેસ લોન
તમામ માટે ઘર
મહિલાઓ માટે રોજગાર
મુખ્યમંત્રી અમૃતમ યોજના કઈ રાજ્ય સરકારની યોજના છે
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
હરિયાણા
કિસાન ક્રેડિટ કાર્ડ નો હેતુ શું છે
પશુપાલન સહાય
ખેતી માટે લોનની સહેલી રીત
ખેતીના સાધનો ખરીદવા
ફાર્મ ટુરીઝમ
RTI હેઠળ માહિતી કઈ સમય મર્યાદામાં આપવી જોઈએ
15 દિવસ
30 દિવસ
45 દિવસ
60 દિવસ
RTI હેઠળ અપીલ કરવી હોય તો કોણ સુનાવણી કરે છે
કલેકટર
પોલીસ અધિકારી
માહિતી અધિકારી
માહિતી આયોગ
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે
અનુ. ૧૪
અનુ. ૧૫
અનુ. ૧૬
અનુ. ૧૭
અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે કયો અધિનિયમ 1989 માં અમલમાં આવ્યો ?
RTI ACT
Sc/st atrocities act
Forest rights act
Women's protection act
RTI એક્ટ હેઠળ કયા પ્રકારની માહિતી આપવામાં આવતી નથી
સરકારી ઓફિસ નો ખર્ચ
સરકારના નિર્ણય
રાષ્ટ્રીય સુરક્ષા સંબંધીત માહિતી
સરકારની યોજનાઓ
POSH કાયદો મહિલાઓને શા માટે રક્ષણ આપે છે
ઘરેલુ હિંસા સામે
કાર્ય સ્થળે લૈંગિક અત્યાચાર સામે
શિક્ષણના અધિકાર માટે
માસિક આરોગ્ય માટે
મહિલા આયોગ ક્યારે રચાયું હતું
1980
1985
1990
1992
RTI act મુજબ PIO નું સંપૂર્ણ નામ શું છે ?
Public interaction officer
Personal information officer
Public information officer
Public investigation officer
RTI એક્ટ અંતર્ગત માહિતી ના આપનાર અધિકારીને કઈ સજા થાય છે
તાત્કાલિક નોકરી માંથી દૂર
જામીન વગર જેલ
દંડ દિવસ દીઠ 250 રૂપિયા
કોઈ સજા થતી નથી
સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
25 જાન્યુઆરી
25 ડિસેમ્બર
25 જુલાઈ
25 ઓગસ્ટ
સુશાસનનો મુખ્ય હેતુ શું છે
લાંચખોરી
સત્તાનો દુરુપયોગ
લોકહિત માટે અસરકારક શાસન
સેના દ્વારા શાસન
સુશાસનના કેટલા મુખ્ય માપદંડ હોય છે
2
4
6
8
સુશાસનનો એક મહત્વપૂર્ણ ઘટક કયો છે
ગોપનીયતા
પારદર્શિતા
ભ્રષ્ટાચાર
દબાણ
નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી
ચૂંટણીપંચ
નાણા પંચ
NCSC
આયોજન પંચ
નીચેનામાંથી કઈ વૈધાનિક સંસ્થા છે
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
ભારતીય દૂર સંચાર નિગમ પ્રાધિકરણ
ચૂંટણી પંચ
UPSC
વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC) કેવી સંસ્થા છે?
બંધારણીય સંસ્થા
નિયમનકારી સંસ્થા
અર્ધ ન્યાયિક સંસ્થા
વૈધાનિક સંસ્થા
NCSC અને NCST એ કેવી સંસ્થાઓ છે
બંધારણીય
નિયમનકારી
અર્ધ ન્યાયિક
વૈધાનિક
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગ (NCSC) પોતાના અહેવાલ કોને આપે છે?
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉચ્ચતમ ન્યાયાલય
અનુસૂચિત જાતિ મંત્રાલયના કેબિનેટ મંત્રી
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ ની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે
338
242
226
358
પછાત વર્ગના પ્રથમ આયોગના અધ્યક્ષ કોણ હતા
શ્રી કાકા સાહેબ કાલેલકર
શ્રી યુ એન ઢેબર
શ્રી બીપી મંડળ
યશપાલ શર્મા
બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની જોગવાઈ કરવામાં આવી છે
250
243
200
198
નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે
વિધાનસભા
લોકસભા
રાજ્યસભા
આપેલ તમામ
કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
6 જાન્યુઆરી
8 જાન્યુઆરી
7 જાન્યુઆરી
9 જાન્યુઆરી
કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી
84 મા
85 મા
86 મા
87 મા
ભારતમાં રહેતા કોઈ બ્રિટિશ નાગરિક કયા અધિકારનો દાવો કરી શકે નહીં
વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
સમુદાય અને સંઘ બનાવવાની સ્વતંત્રતા
ભારતના રાજ્ય ક્ષેત્રમાં ફરવાની સ્વતંત્રતા
ઉપરોક્ત તમામ
અનુચ્છેદ 29 અંતર્ગત નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી
બોલી- ભાષા
ધર્મ
લિપિ
સંસ્કૃતિ
