wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઇતિહાસ

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયું સ્થળ હડપ્પીયન કાળનું નથી

a)

દેશલપર

b)

શ્રીનાથગઢ

c)

સુરકોટડા

d)

ઇનામ ગામ

2.

રોઝડી સિંધુ સભ્યતાનું સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે

a)

સુકભાદર

b)

ભોગાવો

c)

લુણી

d)

સિંધુ

3.

આઝાદી બાદ ગુજરાતમાંથી કયું હડપ્પીય સ્થળ મળી આવ્યું

a)

ધોળાવીરા

b)

સુરકોટડા

c)

લોથલ

d)

રંગપુર

4.

યોગ્ય જોડકા જોડો

1. લોથલ A.1963

2. ધોળાવીરા B.1954

3. સુરકોટડા C.1967

4. દેશલપર D.1964

a)

1A 2B 3C 4D

b)

1B 2C 3D 4A

c)

1A 2D 3C 4B

d)

1B 2D 3C 4A

5.

યોગ્ય જોડકા જોડો

1. હડપ્પા A. રાવી

2. મોહેંજોદડો B. સિંધુ

3. રોઝડી C.સુકભાદર

4. લોથલ D. ભોગાવો

a)

1A 2B 3C 4D

b)

1A 2B 3D 4C

c)

1D 2C 3B 4A

d)

1A 2C 3B 4D

6.

નીચેના વિધાન ચકાસો

1. ગુજરાતમાં સૌપ્રથમ ઉત્ખનન રંગપુર ખાતે થયેલ

2. લોથલની શોધ એસ આર રાવ દ્વારા થયેલ

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

7.

સિંધુખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો ?

a)

પૂર્વમાં

b)

પશ્ચિમમાં

c)

ઉત્તરમાં

d)

દક્ષિણ

8.

હડપ્પીય સભ્યતાની ગટર યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી

a)

દરેક મકાન નું પાણી નાની ગટરમાં જતુ

b)

નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું

c)

ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી

d)

મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું

9.

ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે

a)

ભાગા તળાવ

b)

લાખા બાવળ

c)

આમરા

d)

દેસળપર

10.

બંધબેસતા જોડકા જોડો

1. ભાગા તળાવ A. પંજાબ

2. હડપ્પા B.રાજસ્થાન

3. કાલીબંગન C. કચ્છ

4. ધોળાવીરા D. કિમ નદી

a)

1D 2A 3B 4C

b)

1D 2A 3C 4B

c)

1A 2B 3C 4D

d)

1A 2C 3B 4D

11.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી

a)

લોથલ - બંદર

b)

કાલીબંગન -કૃષિ ક્રાંતિ નું મુખ્ય મથક

c)

ધોળાવીરા- દ્વિ સ્તરીય રચના

d)

મોહેંજો દડો- જાહેર સ્નાનાગાર

12.

નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતમાં સિંધુ ખીણ સાથે સુસંગત છે

a)

હડપ્પા, મોહેંજો દડો, મહેરગઢ ,રહેમાનગઢી

b)

લોથલ -રંગપુર- રોજડી- ધોળાવીરા

c)

કાલેબંગન- ભગવાનપુર- રાયડ- બનાવલી

d)

રંગપુર -કાલીબંગન- મોહેંજો દડો- મહેરગઢ

13.

વૈદિક કાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું

a)

પ્રમુખશાહી શાસન વ્યવસ્થાનું

b)

કબીલાઈ શાસન વ્યવસ્થાનું

c)

લોકશાહી શાસન વ્યવસ્થાનું

d)

ગણરાજ્ય શાસન વ્યવસ્થાનું

14.

વૈદિક કાળમાં નીચેના પૈકી કેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી

a)

સભા

b)

સમિતિ

c)

બંને

d)

એકપણ નહિ

15.

વૈદિક કાળમાં સમુદાયને કયા નામે ઓળખવામાં આવતો હતો

a)

વિશ

b)

કુળ

c)

કબિલો

d)

સંથાગાર

16.

વૈદિક યુગ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે

1. તેઓની સમાજ રચના પિતૃપ્રધાન હતી

2. વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી

3. વૈદિક યુગમાં કબીલાઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા ન હતી

a)

૧ અને ૨ સાચું

b)

તમામ સાચા

c)

૧ અને ૩ સાચું

d)

૨ અને ૩ સાચું

17.

વૈદિક યુગમાં યુદ્ધ માટે કયો શબ્દ પ્રયોગ થતો

a)

ગોમત

b)

દુહિતા

c)

ગવેષ્ણા

d)

યુદ્ધ વીર

18.

વૈદિક યુગમાં "ગોમત" શબ્દ પ્રયોગ કોના માટે થતો ?

a)

ધનવાન વ્યક્તિ માટે

b)

ગાયોના ધણ માટે

c)

ગાયોના રક્ષક માટે

d)

સ્ત્રીઓ માટે

19.

યોગ્ય જોડકા જોડો

1. સાંખ્ય A.મહર્ષિ ગૌતમ

2. યોગ B. મહર્ષિ બાદરાયણ

3. ન્યાય C.મહર્ષિ કપિલ

4. ઉત્તર મીમાંસા D. મહર્ષિ પતંજલિ

a)

1C 2D 3A 4B

b)

1C 2D 3B 4A

c)

1B 2D 3C 4A

20.

તીર્થંકરોની સામે તેના પ્રતિકો (લાંછન) ને યોગ્ય રીતે જોડો

1. અજીતનાથ A.સર્પ

2. પાર્શ્વનાથ B.કળશ

3. મહાવીર સ્વામી C.હાથી

4. મલીનાથ D.સિંહ

a)

1C 2A 3D 4B

b)

1C 2A 3B 4D

c)

1A 3B 3C 4D

d)

1A 2C 3D 4B

21.

મહાવીર સ્વામી વિશે ના વિધાનો ચકાસો

1. 30 વર્ષની ઉંમરે તેમણે સંસાર ત્યાગ કર્યો

2. રૂજુપાલિકા નદીને કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું

3. સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થયા તો "નીગ્રંથ" કહેવાયા

4. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો તેથી "જિન" કહેવાયા

a)

૧,૨,૪ સાચા

b)

૧,૨ સાચા

c)

તમામ સાચા

d)

તમામ ખોટા

22.

ચીની યાત્રાળુ હ્યુ એન સ્વાગ કોને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કહ્યું છે

a)

કલિંગ દેશને

b)

વલભી રાજ્યને

c)

ઉત્તર ભારતને

d)

બોધી ગયાને

23.

ત્રિ રત્ન સિદ્ધાંતમાં કોનો સમાવેશ થતો નથી

a)

સમ્યક જ્ઞાન

b)

સમ્યક દર્શન

c)

સમ્યક આચરણ

d)

સમ્યક વાણી

24.

વ્યાકરણ ના નિયમોને સમજાવતું હેમચંદ્રાચાર્યનું પુસ્તક કયું છે

a)

સિદ્ધહેમ શબ્દાનુશાસન

b)

દ્વયાશ્રય

c)

કીર્તિ કૌમુદિ

d)

વહીંડી

25.

ગૌતમ બુદ્ધ ના જીવન વિશેના વાક્યો ચકાસો

1. તેમનો જન્મ કપીલવસ્તુ માં થયો હતો

2. તેઓ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

26.

બૌદ્ધ સંગતિના જોડકા યોગ્ય રીતે જોડો

1. રાજગૃહ A. અજાતશત્રુ

2. વૈશાલી B. કાલાશોક

3. પાટલીપુત્ર C. અશોક

4. કુંડલવન D. કનિષ્ક

a)

1A 2B 3D 4C

b)

1A 2B 3C 4D

c)

1A 2C 3B 4D

d)

1B 2C 3A 4D

27.

બૌદ્ધ ધર્મને લગતા સાહિત્યની યોગ્ય જોડ જોડો

1. દીપવંશ- મહાવંશ A. ઊર્મિકાવ્યો

  1. 2.થેરીગાથા B. તિબત

  2. 3. બુદ્ધચરિત્ર C. શ્રીલંકા

  3. 4. કઝાર- તંઝર D. અશ્વઘોષ

a)

1C2A3B4D

b)

1A2B3C4D

c)

1C2A3D4B

d)

1A2C3B4D

28.

નીચેના પૈકી કોણ બુદ્ધ ધર્મના અનુયાયી ગણી શકાય નહીં

a)

અશોક

b)

ચંદ્રગુપ્ત

c)

કનિષ્ક

d)

મિનિન્દર

29.

નીચેના પૈકી કોને મૈત્રક વંશ નો સ્થાપક માનવામાં આવે છ

a)

સેનાપતિ ભટાર્ક

b)

ધર સેન

c)

શીલા આદિત્ય

d)

ધ્રુવસેન

30.

સેનાપતિ ભટાર્ક વિશેના વિધાનો ચકાસો

1. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે

2. તેમણે ગુજરાતનું પાટનગર વલ્લભી બનાવ્યૂ

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

31.

ધ્રુવસેન બીજાના સમયમાં કયા મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી

a)

ઇત્સિંગ

b)

યું એન સંગ

c)

ફાહિયાન

d)

ઇબ્નબટુતા

32.

જૈન ધર્મની દ્વિતીય મહાસભાનું આયોજન કયા મૈત્રક વંશના રાજા ના સમયમાં થયું હતું

a)

ધ્રુવસેન બીજો

b)

ધરસેન બીજો

c)

ધ્રુવસેન પહેલો

d)

ધરસેન પહેલો

33.

નીચેના પૈકી કયા રાજા હર્ષવર્ધનના જમાઈ હતા

a)

ધ્રુવસેન ૧

b)

ધરસેન ૧

c)

ધ્રુવસેન ૩

d)

ધ્રુવસેન ૨

34.

સોલંકી વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે

a)

મૂળરાજ

b)

ચામુંડરાજ

c)

ભીમદેવ

d)

ક્ષેમરાજ

35.

સિધ્ધરાજ જયસિંહ નીચેના પૈકી કયું બિરુદ ધારણ કર્યું હતુ

a)

પરમહંત

b)

ગુજરાતનો અશોક

c)

ત્રિલોકય ગંડ

d)

સપ્ત ચક્રવતી

36.

કુમારપાળે કયુ બિરુદ ધારણ નહોતું કર્યું

a)

સાતમ ચક્રવર્તી

b)

ઉત્તમ

c)

શ્રાવક

d)

પરમ માહેશ્વર

37.

કયા સોલંકી રાજાએ મહંમદ ઘોરીની સેનાને હાર આપી હતી

a)

ભીમદેવ પ્રથમ

b)

ભીમદેવબીજો

c)

મૂળરાજ પ્રથમ

d)

મૂળરાજ બીજો

38.

સોલંકી વંશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજવી કોણ હતા

a)

ભીમદેવ બીજો

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

મૂળરાજ

d)

કુમારપાળ

39.

કોનો સમય ગાળો ગુજરાતનો બીજો સુવર્ણયુગ મનાય છે

a)

વીર ધવલ નો

b)

વિશળદેવ

c)

વસ્તુપાળ તેજપાળ

d)

નાયકા દેવી

40.

લવણપ્રસાદ ક્યાંના રાજા તરીકે ઓળખાય છે

a)

ધોળકા

b)

વ્યાગ્ર પલ્લી

c)

વિરમગામ

d)

પાટણ

41.

1857 ના વિપ્લવના કારણો ચકાસો

1. શાસન સામે અસંતોષ

2. ભારતીયોનું આર્થિક શોષણ

3. ચરબી વાળી કારતુશો

a)

૧ અને ૨

b)

૨ અને ૩

c)

૧ અને ૩

d)

તમામ

42.

ડેલહાઉસીએ કઈ રીતે જમીનદારોની જમીનો જપ્ત કરી હતી

a)

ઇનામ કમિશન

b)

ખાલસા નીતિ

c)

સહાયકારી નીતિ

d)

વર્ષાસન નીતિ

43.

ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં

a)

રાણી લક્ષ્મીબાઈ

b)

નાના સાહેબ પેશ્વા

c)

તાત્યા ટોપે

d)

બાલાજી વિશ્વનાથ

44.

ગુજરાતમાં સંગ્રામ નું નેતૃત્વ કોણે કર્યું હતુ

a)

માલાજી જોશી

b)

જીવાભાઇ ઠાકોરે

c)

મહીસાગરના આદિવાસીઓએ

d)

ગરબડદાસ મૂખીએ

45.

નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે

(કયા સ્થળ નું નેતૃત્વ કોણે કર્યું?)

a)

કાનપુર- નાના સાહેબ લખનઉ- બેગમ હઝરત જગદીશપુર- કુંવરસિંહ

b)

કાનપુર- બેગમ હઝરત લખનઉ- કુંવરસિંહ જગદીશ પુર- નાના સાહેબ

c)

લખનઉ- નાના સાહેબ જગદીશપુર -બેગમ હઝરત કાનપુર -કુંવરસિંહ

d)

જગદીશપુર -નાના સાહેબ કાનપુર -બેગમ હજરત લખનઉ- કુંવરસિંહ

46.

મહીસાગર ના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી?

a)

પાંડરવાડાના

b)

ખાનપુરના

c)

ઉમરવાડા ના

d)

ડેડીયાપાડા ના

47.

કાલપી, ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું હતું

a)

નાના સાહેબ પેશ્વા એ

b)

તાત્યા ટોપે

c)

રાણી લક્ષ્મીબાઈએ

d)

કુવરસિંહ

48.

જોધા માણેક અને મુળુમાણેકે કયા વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો

a)

દ્વારકા અને જુનાગઢ

b)

જામનગર અને દ્વારકા

c)

દ્વારકા અને ઓખામંડળ

d)

દ્વારકા અને કચ્છ

49.

ઈસવીસન 1857 ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યો છે

a)

ગાંધીજી

b)

વલ્લભભાઈ

c)

વિનાયક દામોદર સાવરકર

d)

જવાહરલાલ

50.

ઈસવીસન 1857 ના સંગ્રામમાં નીચેના પૈકી ગુજરાતના કયા સ્થળનો સમાવેશ ન થઈ શકે

a)

ધારવાડ

b)

વિજાપુર

c)

લુણાવાડા

d)

અમદાવાદ

51.

ઇંગ્લેન્ડના કયા રાજ પૂરુંષે 1857 ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે ?

a)

જ્યોર્જ નેલ્સને

b)

સર થોમસ રોયે

c)

ડીઝરાયલીએ

d)

સર વિલિયમ્સે

52.

રાજારામ મોહનરાય સંચાલિત વર્તમાન પત્રો વિશે વિધાનો ચકાસો

1. બંગાળીમાં મિરાત-ઉત-અખબાર શરૂ કર્યું

2. ફારસીમાં સંવાદ કૌમુદી સમાચાર પત્ર શરૂ કર્યું

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

53.

રાજારામ મોહન રાયના અવસાન બાદ બ્રહ્મસભામાં કોણ જોડાયું

a)

દેવેન્દ્રનાથ ઠાકુર

b)

મહર્ષિ અરવિંદ

c)

મહર્ષિ કર્વે

d)

રવીન્દ્રનાથ ઠાકુર

54.

ભારતીય બ્રહ્મોસમાજ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી

a)

રવીન્દ્રનાથ ઠાકુર

b)

દેવેન્દ્રનાથ ઠાકુર

c)

કેશવચંદ્ર સેન

d)

રાજારામ મોહન રાય

55.

નીચેના પૈકી કઈ કૃતિ જ્યોતિબા ફુલેની નથી

a)

ઈશારા

b)

ગુલામગીરી

c)

શિવાજી કી જીવની

d)

વિધવા પુનલગ્ન

56.

વેદો તરફ પાછા વળો નું સૂત્ર કોણે આપ્યું હતું

a)

સ્વામી વિવેકાનંદ

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

દયાનંદ સરસ્વતી

d)

મહર્ષિ અરવિંદ

57.

દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી

a)

સ્વામી શ્રદ્ધાનંદ

b)

લાલા હંસરાજ

c)

દયાનંદ સરસ્વતી

d)

પંડિત ગુરુદત્ત

58.

રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી હતી

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

સ્વામી વિવેકાનંદ

c)

સ્વામી દયાનંદ સરસ્વતી

d)

રાજારામ મોહન રાય

59.

"તોફાની હિન્દુ" નામથી કોણ પ્રસિદ્ધ થયા હતા

a)

સુભાષચંદ્ર બોઝ

b)

ગાંધીજી

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

સ્વામી વિવેકાનંદ

60.

પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કર્ષ માટે આજીવન સેવા કરનાર કોણ ગણાય છે

a)

નારાયણ ગુરુ

b)

સ્વામી શ્રદ્ધાનંદ

c)

કુન્દ કુરી

d)

વીરેસલિંગમ

61.

વહાબી આંદોલન કોની નેતાગીરી નીચે શરૂ થયું હતું

a)

સૈયદ અહમદ બરેવલી

b)

સરીઅતુલ્લા

c)

અહેમદ ખાન

d)

વહાહદ ખાન

62.

ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી

a)

સરદારસિંહ રાણા

b)

શ્યામજી કૃષ્ણ વર્મા

c)

મેડમ ભીખાઈજી કામા

d)

મદનલાલ ધીંગરા

63.

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ પાછળથી કયા નામે ઓળખાઇ

a)

ન્યૂ ઇન્ડિયા

b)

ધ કોમનવિલ

c)

ગદર પાર્ટી

d)

હોમરૂલ

64.

હોમરૂલ લીગ ની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1916

b)

1917

c)

1942

d)

1919

65.

ધી મરાઠા, કેસરી નામના વર્તમાન પત્રો કોણે શરૂ કર્યા હતા?

a)

લોકમાન્ય ટિળક

b)

લાલા લજપતરાય

c)

બીપીનચંદ્ર પાલ

d)

સાવરકર

66.

વ્યક્તિગત સત્યાગ્રહ ના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?

a)

ગાંધીજી

b)

નેહરુ

c)

સરદાર

d)

વિનોબા ભાવે

67.

ન્યુ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું

a)

મેડમ કામા

b)

બંકિમ ચંદ્ર

c)

ટાગોર

d)

બીપીનચંદ્ર પાલ

68.

સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે

a)

મહાત્મા ગાંધી

b)

વિનોબા ભાવે

c)

ખાન અબ્દુલ ગફાર ખાન

d)

તૈયબ જી

69.

ક્રિપ્સ દરખાસ્તોને વીતી ગયેલી તારીખનો ચેક કોણે કહ્યો હતો ?

a)

સરદાર પટેલ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ

d)

સુભાષચંદ્ર બોઝ

70.

ફોરવર્ડ બ્લોક ની સ્થાપના કોણે ક્યારે કરી હતી

a)

સુભાષચંદ્ર બોઝ 1939

b)

સુભાષચંદ્ર બોઝ 1940

c)

રાસ બિહારી 1939

d)

મોહનસિંહ 1940

71.

અખિલ ભારતીય ખિલાફત સંમેલન ક્યાં ક્યારે મળ્યું

a)

દિલ્હી 1919

b)

બંગાળ 1919

c)

પુણે 1919

d)

મુંબઈ 1919

72.

કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ વકીલાત નો ધંધો છોડી દેશ સેવામાં જોડાયા હતા

a)

ધરાસણા

b)

બારડોલી

c)

ખેડા

d)

બોરસદ

73.

બોરસદ સત્યાગ્રહ કોની આગેવાનીમાં ચલાવવામાં આવ્યો હતો

a)

ગોપાલદાસ

b)

મહાદેવ દેસાઈ

c)

ગાંધીજી

d)

સરદાર વલ્લભભાઈ

74.

કયા સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું

a)

બોરસદ

b)

ખેડા

c)

બારડોલી

d)

ધારાસણા

75.

બોરસદ સત્યાગ્રહને ક્ષીપ્ર વિજયી સત્યાગ્રહ તરીકે કોણે ઓળખાવ્યો હતો

a)

ગોપાલદાસ

b)

મહાદેવભાઇ દેસાઈ

c)

ગાંધીજી

d)

વિનોબા ભાવે

76.

બારડોલી સત્યાગ્રહ નું સંચાર કેન્દ્ર કયા નામથી ઓળખાતું હતું

a)

હૃદય કુંજ

b)

સરદાર આશ્રમ

c)

સ્વરાજ આશ્રમ

d)

કોચરબ આશ્રમ

77.

સરદાર પટેલને ક્યારે ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા

a)

1991 મરણોત્તર

b)

1951

c)

1972

d)

1978

78.

સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ કયું રજવાડું વિલિન થયું

a)

રાજકોટ

b)

જામનગર

c)

પાલનપુર

d)

ભાવનગર

79.

વડોદરા રાજ્યના દિવાન પદે સરદાર પટેલે કોની નિમણૂક કરી

a)

પ્રતાપસિંહ રાવ

b)

ફતેસિંહ રાવ

c)

ડો જીવરાજ મહેતા

d)

વી.પી મેનન

80.

હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણ માટે કયું ઓપરેશન થયું

a)

પોલો

b)

વિજય

c)

એપોલો

d)

એકપણ નહિ

81.

આરઝી હકુમતની સ્થાપના કોણે કરી હતી

a)

મનસુખલાલ મહેતા

b)

રાજચંદ્ર

c)

શામળદાસ ગાંધી

d)

રતુલાલ અદાણી

82.

મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે કરવામાં આવી

a)

1951

b)

1952

c)

1950

d)

1954

83.

મહાગુજરાત પરિષદ કોના પ્રમુખ પદે મળી

a)

ભાઈલાલભાઈ પટેલ

b)

હિંમતલાલ શુક્લ

c)

ત્રિકમદાસ

d)

પુરુષોત્તમદાસ

84.

મહાગુજરાત ચળવળ વખતે થયેલ ગોળીબારની તપાસ કરવા કયા પંચની નિમણૂક કરવામાં આવી ?

a)

વામન રાવ ઢોલિયા

b)

રમણલાલ શેઠ

c)

વામનરાવ ધોળકિયા

d)

કૌશિક વ્યાસ

85.

બંદૂકની ગોળી પર સરનામા લખેલ હોતો નથી આવું નિવેદન કોનું છે

a)

ઠાકોરભાઈ દેસાઈ

b)

ભાઈલાલભાઈ દેસાઈ

c)

ઈન્દુલાલ યાગ્નિક

d)

જયંતિ દલાલ

86.

મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા

a)

જયંતિ દલાલ

b)

ઈન્દુલાલ યાજ્ઞિક

c)

હિંમતલાલ શુકલ

d)

સુરેશ ભટ્ટ

87.

લાલ દરવાજા ખાતે જવાહરલાલ ની સમાંતર કોણે સભા કરી હતી

a)

ઇન્દુલાલ યાગ્નિક

b)

જયંતિ દલાલ

c)

રવિશંકર મહારાજ

d)

મોરારજી દેસાઈ

88.

અલગ ગુજરાત રાજ્યની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી

a)

જવાહરલાલ નેહરુ

b)

રવિશંકર મહારાજ

c)

મોરારજી દેસાઈ

d)

ડો જીવરાજ મહેતા

89.

ગુજરાત રાજ્યની સૌપ્રથમ વિધાનસભા ક્યાં હતી

a)

પોલીટેકનિક કોલેજ આંબાવાડી

b)

રાજ ભવન

c)

સિવિલ હોસ્પિટલ અસારવા

d)

નવરંગપુરા ચિલ્ડ્રન યુનિવર્સિટી

90.

રાજ્ય પુન:ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા

a)

ન્યાયમૂર્તિ ફઝલ અલી

b)

માધવ પાનીકર

c)

હૃદય કુંજરુ

d)

સીતા રમૈયા

91.

મહાગુજરાત ચળવળ વખતે દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા

a)

મોરારજી દેસાઈ

b)

શિવનાથ ખડગે

c)

ઈન્દુલાલ યાગ્નિક

d)

ડો.જીવરાજ મહેતા

92.

અસ્તેય નો અર્થ શું થાય છે

a)

ચોરી ન કરવી

b)

અસ્થિર ન થવું

c)

ગુસ્સો ન કરવો

d)

લાલચ ન કરવી

93.

મહાત્મા ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદી માટે કઈ સંસ્થા ની સ્થાપના કરી હતી

a)

સત્યાગ્રહ સેવા સંઘ

b)

હરીજન સેવા સંઘ

c)

હરીજન આશ્રમ સેવા

d)

હરીજન સેવા આશ્રમ

94.

નીચેના પૈકી કયું કાર્ય ગાંધીજીના રચનાત્મક કાર્યોમાં આવે છે

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

દાંડી યાત્રા

c)

ખાદી પ્રચાર

d)

અસહકાર આંદોલન

95.

ખાદી અને હસ્તકલા કાર્યક્રમ ગાંધીજીના કયા વિચાર સાથે જોડાયેલો છે

a)

હિંસાથી સ્વરાજ્ય

b)

રાજકીય કૌશલ્ય

c)

સ્વદેશી અને સ્વરોજગાર

d)

શિક્ષણમાં સુધારણા

96.

ગાંધીજીએ શિક્ષણ માટે કઈ પદ્ધતિનો વિકલ્પ આપ્યો હતો

a)

અંગ્રેજી માધ્યમ

b)

નઇ તાલીમ

c)

આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ

d)

ટ્યુશન આધારિત શિક્ષણ

97.

નીચેના પૈકી કયું સંગઠન ગાંધીજીના રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલ નથી

a)

હરીજન સેવા સંઘ

b)

ખાદી ગ્રામઉદ્યોગ

c)

અખિલ ભારતીય કિસાન સભા

d)

દક્ષિણ હિન્દી પ્રચાર સભા

98.

હિન્દ સ્વરાજ મહાત્મા ગાંધીજીએ કયા સ્થળે લખ્યું હતું

a)

સાબરમતી આશ્રમમાં

b)

જેલવાસ દરમિયાન

c)

દક્ષિણ આફ્રિકામાં

d)

દરિયાઈ મુસાફરી દરમિયાન

99.

હિન્દ સ્વરાજ મૂળ રૂપે કઈ ભાષામાં લખાયું હતું

a)

ગુજરાતી

b)

અંગ્રેજી

c)

હિન્દી

d)

સંસ્કૃત

100.

હૈદરાબાદ નવાબે ભારત સાથે વિલય ન કરતા કઈ નીતિ અપનાવી હતી

a)

આત્મ નિર્ભરતા

b)

સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવાની

c)

પાકિસ્તાનમાં જોડાવાની

d)

દેશ છોડી જવાની