Font size
Worksheetsવિજ્ઞાન અને ટેકનોલોજી ટોપીક ટેસ્ટ
Total questions: 100
Worksheet time: 50mins
યિસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે
શર્કરા
આલ્કોહોલ
હાઇડ્રોક્લોરિક એસિડ
ઓક્સિજન
નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે
સોડિયમ બાય કાર્બોનેટ
સટ્રેપટોમાઈસીન
આલ્કોહોલ
યિસ્ટ
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક............. છે.
માદા એનોફીલીસ મચ્છર
વંદો
માખી
પતંગિયું
ચેપી રોગનું મુખ્ય વાહક ......... છે.
કીડી
માખી
ડ્રેગન માખી
કરોળિયો
બ્રેડ અથવા ઈડલી ની કણક ફુલવા નું કારણ........... છે.
ગરમી
પીસવું
યિસ્ટ કોષોની વૃદ્ધિ
મસળવું
નીચેના જોડકા જોડો
1. બેક્ટેરિયા A.નાઇટ્રોજન સ્થાપન
2. રાઈઝોબીયમ B.દહીં જમાવવું
3. લેક્ટો બેસિલસ C. બ્રેડનું બેકિંગ
4. યિસ્ટ D. કોલેરા કારક
1D 2A 3B 4C
1A 2B 3C 4D
1C 2D 3B 4A
1D 2C 3B 4A
વિટામીન અને રાસાયણિક નામની કઈ જોડ ખોટી છે
વિટામીન A - રેટિનોલ
વિટામીન C - એસ્કોર્બિક એસિડ
વિટામીન D - કેલસીફેરોલ
વિટામિન E- બાયોટીન
દૂધમાં રહેલું સફેદ રંગનું પ્રોટીન કયા નામે ઓળખાય છે
કેપ્સીન
કેસીન
ગ્લુટામાઈન
કેરોટીન
આંખનો કયો ભાગ આંખના રંગ માટે જવાબદાર છે
કોર્નિયા
કનીનિકા
કીકી
નેત્રમણી
કોઈ વ્યક્તિ નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકતી નથી તો તે આંખ ની કેવા પ્રકારની ખામી નો ભોગ બનેલ હશે
લઘુદ્રષ્ટિની ખામી
ગુરૂદ્રષ્ટિની ખામી
પ્રેસ બાયોપિયા
રતાંધળાપણું
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ( ISARO) ની સ્થાપના કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી હતી?
પરમાણુ ઉર્જા વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી અને ટેકનોલોજી વિભાગ
ગૃહ વિભાગ
અવકાશ વિજ્ઞાન વિભાગ
નીચેના વિધાનો ચકાસો
1.ઇસરોનું વડું મથક મદ્રાસ ખાતે આવેલું છે.
2. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો
માત્ર ૧ સાચું
માત્ર ૨ સાચું
બંને સાચા
બંને ખોટા
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL) દ્વારા ઇન્ફ્રારેડ ટેલિસ્કોપની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે?
માઉન્ટ આબુ- ગુરુ શિખર
ગિરનાર- ગોરખનાથ
મહારાષ્ટ્ર -પંચમઢી
કેરળ- થુમ્બા
અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર ( space application center - SAC) ની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી ?
અમદાવાદ
બેંગ્લોર
કલકત્તા
મુંબઈ
ભારતીય ઉપગ્રહો ની ડિઝાઇન કઈ સંસ્થા તૈયાર કરે છે
SAC
URSC
VSSC
SHAR
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે
28 february
28 january
5 june
25 December
ભારત સરકારે ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સોફ્ટલેન્ડીંગની ઉજવણી માટે કયા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે?
23 ઓગસ્ટ
15 ઓગસ્ટ
23 સપ્ટેમ્બર
15 જુલાઈ
ઈ કોમર્સ અને સાઈબર ગુનાઓ અંગેનો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી (IT) એક્ટ ક્યારે અમલમાં આવ્યો
17 ઓક્ટોબર 2000
15 ઓગસ્ટ 2002
12 ઓક્ટોબર 2005
26 જાન્યુઆરી 2003
કયા ભારતીય વૈજ્ઞાનિક ને ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે ?
સી વી રામન
એપીજે અબ્દુલ કલામ
હોમી જહાંગીર ભાભા
વિક્રમ સારાભાઈ
કયા વૈજ્ઞાનિકને ભારતના અંતરિક્ષ સંશોધન કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે
જગદીશચંદ્ર બોઝ
વિક્રમ સારાભાઈ
હરગોવિંદ ખુરાના
શાંતિ સ્વરૂપ ભટનાગર
કયા ભારતીય વૈજ્ઞાનિક ને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
સત્યેન્દ્રનાથ બોઝ
સી વી રામન
મેઘનાદ સહા
પી. સી. રે
ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા કોણ હતા
એપીજે અબ્દુલ કલામ
હોમી જહાંગીર ભાભા
રાજા રામના
વિક્રમ સારાભાઈ
કયા ભારતીય વૈજ્ઞાનિકે વનસ્પતિઓમાં જીવનની હાજરી દર્શાવી હતી
જગદીશ ચંદ્ર બોઝ
પી. સી. રે
શાંતિ સ્વરૂપ ભટનાગર
સત્યેન્દ્રનાથ બોઝ
કયા ભારતીય વૈજ્ઞાનિકે રાસાયણિક ઉદ્યોગના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું અને ભારતના "રસાયણશાસ્ત્રના પિતા" તરીકે ઓળખાય છે
પી. સી. રે
શાંતિ સ્વરૂપ ભટનાગર
જગદીશ ચંદ્ર બોઝ
મેઘનાદ સાહા
પાણીનું ઉત્કલનબિંદુ સામાન્ય દબાણે શું હોય છે
0° C
50° C
100° C
150° C
રસોડામાં વપરાતો રસોઈ ગેસ મુખ્યત્વે કયા ગેસનો બનેલો હોય છે
ઓક્સિજન
નાઇટ્રોજન
પ્રોપેન અને બ્યૂટેન
કાર્બન ડાયોક્સાઇડ
સૂર્યપ્રકાશમાં કયું વિટામિન શરીરમાં ઉત્પન્ન થાય છે
વિટામીન A
વિટામીન B
વિટામીન C
વિટામીન D
રસોડામાં વપરાતું મીઠું કયા બે તત્વો નું સંયોજન છે
સોડિયમ અને ઓક્સિજન
સોડિયમ અને ક્લોરિન
કેલ્શિયમ અને ક્લોરિન
હાઈડ્રોજન અને ઓક્સિજન
બલ્બમાં ભરેલો ગેસ, જે તેને લાંબો સમય ચલાવવામાં મદદ કરે છે તે કયો છે ?
હીલિયમ
આર્ગન
નાઇટ્રોજન
ઓક્સિજન
ફળો અને શાકભાજી માંથી મળતું પાણીનું પ્રમાણ શરીર માટે શા માટે ફાયદાકારક છે
તેમાં ખાંડ વધુ હોય છે
તેમાં ખનીજો અને વિટામિન્સ હોય છે
તેમાં કેલેરી નથી હોતી
તે ખૂબ ઠંડુ હોય છે
રેફ્રિજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે કયો સિદ્ધાંત કામ કરે છે
ગરમીનું વહન
ગરમીનું વિકિરણ
બાસ્પી ભવન
ચુંબકીય પ્રભાવ
આપણે શ્વાસ લેવા માટે કયો ગેસ જરૂરી છે
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
હાઈડ્રોજન
નાઇટ્રોજન
લોખંડના સાધનો પર રહેલી ઝંખના (rust) શાના કારણે થાય છે ?
ઓક્સિજન અને પાણીની હાજરી
માત્ર પાણી
માત્ર ઓક્સિજન
ગરમી
રસોડામાં વપરાતો બેકિંગ સોડા શું છે
સોડિયમ ક્લોરાઇડ
સોડિયમ બાયકાર્બોનેટ
કેલ્શિયમ કાર્બોનેટ
સુક્રોજ
ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ની શોધ કોણે કરી હતી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આઇઝેક ન્યુટન
ગેલિલિયો ગેલીલી
થોમસ એડિસન
પેનિસિલિન (એન્ટિબાયોટિક) ની શોધ કોણે કરી હતી ?
લુઈ પાશ્ચર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
મેરી ક્યુરી
જોનસ સેક
રેડિયમની શોધ કોણે કરી જે રેડિયો એક્ટિવિટીના અભ્યાસમાં મહત્વની હતી
એન્ટોઇન લેયોઝિયર
મેરી ક્યુરી
અર્મિસ્ટ રદર ફોડ
જે જે થોમસન
સાપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો હતો
મેક્સ પ્લેન્ક
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
નીલ્સ બોહર
વરનર હાઈઝનબર્ગ
એક્સ-રે (X-Ray)ની શોધ કોણે કરી હતી ?
વીલહેમ રોન્ટજન
હેનરી બેકરેલ
મેક્સ પ્લેન્ક
એન્ટોઇન લેવોઝીયર
નોબેલ પુરસ્કાર ફિઝિક્સ ક્ષેત્રે કોને આપવામાં આવે છે
ઉત્કૃષ્ટ સાહિત્યક કાર્ય માટે
ભૌતિક શાસ્ત્રમાં નોંધપાત્ર યોગદાન માટે
આર્થિક વિજ્ઞાનમાં સંશોધન માટે
શાંતિ પ્રસ્તાવના માટે
રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ની સ્થાપના કયા વર્ષે થઈ
1901
1895
1911
1920
લાસ્કર એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે
ગણિત
તબીબી સંશોધન
કમ્પ્યુટર વિજ્ઞાન
ખગોળશાસ્ત્ર
કયો એવોર્ડ કમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે
નોબેલ પુરસ્કાર
ટ્યુરિંગ એવોર્ડ
લાસ્કર એવોર્ડ
કોપલી મેડલ
કયો એવોર્ડ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપવામાં આવે છે
પદ્મભૂષણ
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર
ભારત રત્ન
જ્ઞાનપીઠ એવોર્ડ
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ( ISARO) નું પૂરું નામ શું છે ?
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
ઇન્ડિયન સાયન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓફિસ
નીચેનામાંથી કઈ સંસ્થા ચંદ્રયાન મિશન સાથે સંકળાયેલી છે
DRDO
ISRO
BARC
NASA
NASA નું મુખ્યાલય ક્યાં આવેલું છે
લંડન (યું કે)
વોશિંગ્ટન ડીસી ( યુ એસ એ)
ટોકીયો ( જાપાન)
બેંગ્લોર ( ભારત)
ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની સ્થાપના ક્યારે થઈ ?
1947
1958
1969
1983
નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ન્યુક્લિયર રિસર્ચ માટે જવાબદાર છે
ISRO
BARC
CSIR
IIFR
Space-X ના સ્થાપક કોણ છે ?
જેફ બેબોજ
ઇલોન મસ્ક
બિલ ગેટ
માર્ક ઝુકરબર્ગ
CSIR નું પૂરું નામ શું છે? જે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન માટે જાણીતી છે ?
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ
સેન્ટર ઓફ સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન રિસર્ચ
કોલેજ ઓફ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન એન્ડ રિસર્ચ
કાઉન્સિલ ઓફ સ્પેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ
ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
ગૃહ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
વિદેશ મંત્રાલય
અગ્નિ-5 મિસાઈલ નો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે
ISRO
DRDO
BARC
HAL
ભારતનું પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન "તેજસ " કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે
DRDO
ISRO
HAL
BARC
બ્રહ્મોસ મિસાઈલ નો વિકાસ ભારતે કયા દેશ સાથે મળીને કર્યો છે
અમેરિકા
રસિયા
ફ્રાન્સ
ઇઝરાયેલ
ભારતની ઇન્ટીગ્રેટેડ મિસાઈલ ડેવલપમેનટ પ્રોગ્રામ (IGMDP) નું નેતૃત્વ કોણે કર્યું હતું
એપીજે અબ્દુલ કલામ
વિક્રમ સારાભાઈ
હોમી ભાભા
સતીશ ધવન
નીચેનામાંથી કયું શસ્ત્ર ભારતના DRDO દ્વારા વિકસાવવામાં આવેલું નથી
પૃથ્વી મિસાઈલ
અગ્નિ મિસાઈલ
રાફેલ ફાઈટર જેટ
આકાશ મિસાઈલ
ભારતનું અર્જુન મુખ્ય યુદ્ધ ટેન્ક કઈ સંસ્થાએ વિકસાવ્યું છે
HAL
DRDO
OFB
BDL
ડિફેન્સ એકવીઝિશન કાઉન્સિલ (DAC) નું મુખ્ય કાર્ય શું છે ?
સંરક્ષણ સંશોધન
શસ્ત્રોની ખરીદી અને આધુનિકીકરણ
લશ્કરી તાલીમ
અંતરિક્ષ સંશોધન
અટલ ઇનોવેશન મિશન નો મુખ્ય ઉદ્દેશ શું છે
સંરક્ષણ શસ્ત્રોનું ઉત્પાદન
નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ
અંતરીક્ષ સંશોધન
ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થા નું નામ શું છે
NASA
ISRO
DRDO
BARC
ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ કયા વર્ષે પ્રક્ષેપિત કર્યો હતો
1969
1975
1980
1990
ચંદ્રયાન-1 મિશન નો મુખ્ય ઉદ્દેશ શું હતો?
મંગળનું અન્વેષણ
ચંદ્રની સપાટી પર પાણીની હાજરી શોધવી
સૂર્યનો અભ્યાસ
ઉપગ્રહ નેવિગેશન
મંગળયાન ( MOM) નો સંપૂર્ણ નામ શું છે
Mars Orbital Mission
Mangalyaan Orbital Mission
Mars observation mission
Martain orbiting mission
ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન કર્યું છે
ચંદ્રયાન-3
ગગનયાન
આદિત્ય L 1
એસ્ટ્રોસેટ
ભારતે 2017માં એક જ રોકેટથી કેટલા ઉપગ્રહો પ્રક્ષેપિત કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો
88
104
101
120
અંતરીક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે કયો નીતિ નિર્ણય લીધો ?
ભારતીય અવકાશ નીતિ 2023
ડિજિટલ ઇન્ડિયા નીતિ
મેક ઇન ઇન્ડિયા
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા
કલ્પના ચાવલા
રાકેશ શર્મા
સુનીતા વિલિયમ્સ
રવીશ મલ્હોત્રા
ભારતનું પ્રથમ સૌર મિશન કયું છે
ચંદ્રયાન-2
આદિત્ય-L1
મંગલયાન
એસ્ટ્રો સેટ
ભારતની રાષ્ટ્રીય ઉર્જા નીતિ નો મુખ્ય ઉદ્દેશ શું છે
ફક્ત પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો
ઉર્જા સુરક્ષા, સ્વચ્છતા અને પરવડે તેવી ઉર્જા પ્રદાન કરવી
ઉર્જા આયાત પર નિર્ભરતા વધારવી
ઉર્જા ઉત્પાદન ઘટાડવું
ભારતના નવીનીકરણીય ઊર્જા મંત્રાલયનો (MNRE) મુખ્ય હેતુ શું છે ?
પરમાણુ ઉર્જા ને પ્રોત્સાહન આપવું
નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો નો વિકાસ અને ઉપયોગ વધારવો
ખનીજ તેલનું ઉત્પાદન વધારવું
કોલસા આધારિત ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું
ભારતનું 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય કયું છે
100 GW
500 GW
175 GW
50 GW
ગ્રીન હાઈડ્રોજન મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે
ફોસીલ ઇંધણનો ઉપયોગ વધારવો
સ્વચ્છ ઊર્જા સ્ત્રોત તરીકે ગ્રીન હાઈડ્રોજન નો ઉપયોગ વધારવો
પરમાણુ ઉર્જા પર ધ્યાન આપવું
બાયોમાસ ઉર્જા ને ઘટાડવી
ભારતની ઉર્જા નીતિમાં " PM suryodaya Yojana " નો હેતુ શું છે
દરેક ઘરમાં સોલાર પેનલ લગાવવી
ખેતી માટે ઉર્જા પુરવઠો વધારવો
ઔદ્યોગિક ઉર્જા ખર્ચ ઘટાડવો
બધા રાજ્યોમાં ગેસ આધારિત ઉર્જા વધારવી
ભારતની ઉર્જા નીતિમાં " UDAY " યોજના શેની સાથે સંબંધિત છે
નવીનીકરણીય ઉર્જા
વીજ વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવી
પરમાણુ ઉર્જા વિકાસ
બાયોગેસ ઉત્પાદન
ભારતની ઉર્જા નીતિ હેઠળ કયું ક્ષેત્ર ડીકાર્બોનાઈઝેશન માટે ગ્રીન હાઈડ્રોજન નો ઉપયોગ કરે છે
રિફાઇનરીઓ અને ફર્ટિલાઇઝર્સ
ખેતી
ટેક્સટાઇલ ઉદ્યોગ
ફૂડ પ્રોસેસિંગ
5G ટેકનોલોજી નો સંબંધ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે છે
બાયોટેકનોલોજી
ટેલી કોમ્યુનિકેશન
નેનો ટેકનોલોજી
રોબોટિક્સ
કયું ઉપકરણ ઇલેક્ટ્રોનિક સિગ્નલો ને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરે છે
મોડેમ
રાઉટર
સ્વીચ
હબ
નીચેનામાંથી કયું રાસાયણિક તત્વ પાણી સાથે પ્રતિક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે
કાર્બન
સોડિયમ
સલ્ફર
ફ્લોરિન
ICT નો સૌથી મોટો લાભ શું છે
ખર્ચમાં વધારો
ઝડપી અને સરળ માહિતી આદાન-પ્રદાન
ઓછી ઉત્પાદકતા
સુરક્ષા સમસ્યાઓ
ICT નો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે ફાયદાકારક છે
શિક્ષણને મુશ્કેલ બનાવે છે
ઓનલાઇન શિક્ષણ અને ઈ લર્નિંગ ની સુવિધા
શિક્ષકોની જરૂરિયાત વધારે છે
શિક્ષણની ગુણવત્તા ઘટાડે છે
ICT નો ઉપયોગ કરવાનો એક મુખ્ય પડકાર શું છે
ઝડપી ઇન્ટરનેટ
ડેટા સુરક્ષા અને ગોપનીયતા
મફત સોફ્ટવેર ની ઉપલબ્ધતા
વધુ ઉત્પાદકતા
ICT નો ઉપયોગ વ્યવસાયમાં કેવી રીતે ફાયદો કરે છે
ગ્રાહકો સાથે સંપર્ક ઘટાડે છે
ઓનલાઇન માર્કેટિંગ અને વેચાણમાં વધારો
ખર્ચમાં વધારો કરે છે
વ્યવસાયની ગુણવત્તા ઘટાડે છે
ICT નો ઉપયોગ કયા ક્ષેત્રમાં ઝડપી સેવાઓ પૂરી પાડે છે
ખેતી
ઈ ગવર્નન્સ
પરંપરાગત વેપાર
હસ્તકલા
ICT નો એક મુખ્ય પડકાર શું હોઈ શકે ?
ઝડપી ડેટા ટ્રાન્સફર
ટેકનોલોજી ની ઊંચી કિંમત અને જાળવણી
વધુ ઉત્પાદકતા
સરળ ઉપયોગ
ICT નો ઉપયોગ કરવાથી શું થઈ શકે છે
સાયબર હુમલાઓનું જોખમ
ઓછું ઇન્ટરનેટ ટ્રાફિક
મફત ડેટા સ્ટોરેજ
ઓછી સુરક્ષા સમસ્યાઓ
ઈ- ગવર્નન્સ નો મુખ્ય ઉદ્દેશ શું છે
નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી અને પારદર્શિ રીતે પૂરી પાડવી
સરકારી કચેરીઓમાં કાગળ નો ઉપયોગ વધારવો
માત્ર ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું
સરકારી નીતિઓને જટિલ બનાવવી
UMANG એપ્લિકેશનનો પૂરો અર્થ શું છે
United mobile application for New- age government
Unified mobile application for New- age governance
Universal mobile application for national governance
Unified management application for new governance
ભારતમાં પાસપોર્ટ અરજી માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે
www.passportindia.gov.in
www.mea.gov.in
www.india.gove.in
www.passportseva.in
ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ નો મુખ્ય ઉદ્દેશ શું છે
ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવી
સરકારી સેવાઓને ઇલેક્ટ્રોનિક રીતે નાગરિકો સુધી પહોંચાડવી
ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવું
માત્ર શહેરોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું
નીચેનામાંથી કયું ઈ ગવર્નન્સનું મોડેલ નથી
G2C ( government to citizen)
G2B ( government to business)
C2C ( citizen to citizen)
G2G ( government to government)
ભારતમાં આધારકાર્ડ જારી કરવા માટેની સંસ્થા નું નામ શું છે
National informatics center (NIC)
Unique identification authority of india (UIDAI)
National e-governance division
Ministry of electronics and information technology (MeitY)
નીચેનામાંથી કયું ઈ ગવર્નન્સ નું ઉદાહરણ નથી
Bhoomi project ( Karnataka)
e-seva (Andhrapradesh)
Phone pe
UMANG APP
MyGov પોર્ટલનો મુખ્ય હેતુ શું છે
નાગરિકોની ફરિયાદો નોંધવી
નાગરિકોને સરકારી નીતિઓ અને યોજના ઉપર વિચારો શેર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડવું
માત્ર શૈક્ષણિક સંસાધનો પૂરા પાડવા
ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવું
સાયબર ક્રાઇમ શું છે
ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
કમ્પ્યુટરનું સોફ્ટવેર બનાવવું
ઓનલાઇન શિક્ષણ આપવું
ઇન્ટરનેટની સ્પીડ વધારવી
નીચેનામાંથી કયું સાયબર ક્રાઈમ નું ઉદાહરણ છે
ઈમેલ દ્વારા ફિશિંગ હુમલો
વીડીયો કોનફરસિંગ
ઓનલાઇન શોપિંગ
સોફ્ટવેર અપડેટ કરવું
સાયબર સુરક્ષામાં ફાયરવોલ નું કાર્ય શું છે
ઇન્ટરનેટની સ્પીડ વધારવી
અનઅધિકૃત એક્સેસ થી નેટવર્ક ને સુરક્ષિત કરવું
વાયરસ બનાવવું
ડેટા ડીલીટ કરવો
માલવેર ( malware) શું છે
કમ્પ્યુટરને નુકસાન પહોંચાડતું સોફ્ટવેર
એન્ટિવાયરસ સોફ્ટવેર
ઓપરેટિંગ સિસ્ટમ
ઇન્ટરનેટ બ્રાઉઝર
સાયબર સુરક્ષા વધારવા માટે નીચેનામાંથી કયું પગલું યોગ્ય છે
અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવું
નિયમિતપણે સોફ્ટવેર અપડેટ કરવું
પાસવર્ડ શેર કરવો
એન્ટિવાયરસ અન ઇન્સ્ટોલ કરવું
રેન્સમવેર શું છે (ransomware)
ડેટાને એન્ક્રિપ્ટ કરીને પૈસાની માંગણી કરતું સોફ્ટવેર
ફાઈલોને બેકઅપ કરતું સોફ્ટવેર
ઇન્ટરનેટની સ્પીડ વધારતું સોફ્ટવેર
ઓનલાઇન શોપિંગ માટેનું પ્લેટફોર્મ
