wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વનસ્પતિમાં પોષણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વનસ્પતિના કયા અંગને ખોરાક બનાવવાનું કારખાનું કહે છે?

a)

પ્રકાંડ

b)

પર્ણ

c)

મૂળ

d)

પુષ્પ

2.

પર્ણમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્ય ને શું કહે છે

a)

હરિતદ્રવ્ય

b)

અમરવેલ

c)

કોષરસ

d)

અંગીકા

3.

નીચેનામાંથી કયું કીટાહારી વનસ્પતિ નું ઉદાહરણ છે ?

a)

અમરવેલ

b)

કળશ પર્ણ

c)

મશરૂમ

d)

બિલાડી નોટોપ

4.

પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બનકાર્બન ડાયોક્સાઇડ

c)

નાઇટ્રોજન

d)

ફોસ્ફરસ

5.

મૃત અને અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે તે પોષણને શું કહેવાય ?

a)

પરોપજીવી

b)

મૃતોપજીવી

c)

સહજીવી

d)

સ્વયંપોશી

6.

વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે ?

a)

સ્ટાર્ચ

b)

હરિદ્રવ્ય

c)

ક્લોરોફિલ

d)

પ્રોટીન

7.

આંશિક સ્વયંપોષી વનસ્પતિ કઈ છે ?

a)

મશરૂમ

b)

બિલાડી ઓટોપ

c)

પર્ણ

d)

કળશ પર્ણ

8.

વનસ્પતિના મૂડમાં રહેલા કયા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ?

a)

રાઈઝોબીયમ

b)

પરપોષી

c)

યજમાન

d)

કળશ પર્ણ

9.

પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહે છે ?

a)

હરિતદ્રવ્ય

b)

રક્ષક કોષો

c)

પર્ણપર્ણ રંધ્ર

d)

પરપોષી

10.

કોષ એક પાતળા આવરણ થી આવરીત હોય છે તેને શું કહેવાય ?

a)

કોષરસ

b)

કોષરસપટલ

c)

કોષ દિવાલ

d)

કોષ કેન્દ્ર

11.

વનસ્પતિ માં પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

પ્રકાશસંશ્લેષણ

b)

અન્નવાહક

c)

બાસ્પોત્સર્જન

d)

પ્રજનન

12.

પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે કયા રસાયણ નો ઉપયોગ થાય છે ?

a)

કોપરકોપર સલ્ફેટ

b)

કોસ્ટિક

c)

આયોડિન

d)

મોરમોરથુ

13.

જમીનમાં છત્રી જેવી ડાઘા યુક્ત પોચી રચનાને શું કહે છે ?

a)

કળશ પર્ણ

b)

મશરૂમ

c)

વિનસમક્ષી પાસ

d)

જોશેરા

14.

નીચે આપેલા કયા સજીવ સહજીવન જીવે છે ?

a)

લાઈકેન

b)

મશરૂમ

c)

કળશ પર્ણ

d)

આપેલઆપેલ તમામ

15.

પરોપજીવી વનસ્પતિ જે અન્ય વનસ્પતિ પાસેથી પોષણ મેળવે છે તે અન્ય વનસ્પતિ ને શું કહેવાય ?

a)

યજમાન

b)

કાર્બોદિત

c)

મૃતમૃત પોશી

d)

સ્વાવલંબી