Worksheetsસંખ્યા પરિચય
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
1 મીટર=_____ સેન્ટીમીટર
a)
1000
b)
100
c)
500
d)
100000
2.
1 કિલોમીટર=_____ મીટર
a)
1000
b)
100
c)
500
d)
100000
3.
1 મીટર=_______ મીલીમીટર
a)
1000
b)
100
c)
500
d)
60
4.
1 કિલોમીટર=______ સેન્ટીમીટર
a)
1000
b)
100
c)
500
d)
100000
5.
1 ગ્રામ=______ મિલીગ્રામ
a)
1000
b)
100
c)
500
d)
100000
6.
1 કિલોગ્રામ=______ ગ્રામ
a)
100
b)
100000
c)
500
d)
1000
7.
1 લીટર=_____ મિલી લીટર
a)
100000
b)
1000
c)
500
d)
100
8.
1 કરોડ=______ લાખ
a)
1000
b)
100
c)
10
d)
1
9.
1 લાખ=_____ સોં
a)
1000
b)
100
c)
10
d)
1
10.
1 મિલિગ્રામ=_____ ગ્રામ
a)
1000
b)
100
c)
10
d)
0.001
11.
1 બિલિયન=______ લાખ
a)
1000
b)
100
c)
10000
d)
10
12.
70002509 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ નો ઉપયોગ કરી_________ લખાય
a)
70,002,509
b)
7,00,02,509
c)
700,025,09
d)
7,000,25,09
13.
1 અજબ=______ મિલિયન
a)
10
b)
100
c)
1000
d)
10000
14.
3,0,4 થી બનતી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે?
a)
403
b)
430
c)
340
d)
304
15.
ત્રણ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે?
a)
200
b)
999
c)
100
d)
99
100 %
