wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz For RCTI Diploma Students

Total questions: 37

Worksheet time: 18mins

Name
Class
Date
1.
BRANCH
a)
Civil Engineering
b)
Mechanical Engineering
c)
ICT
d)
DTMP
e)
DTPT
2.
Student's Name (Start with surname)
4 lines
3.
What is the unit of Force? બળ નો એકમ શું છે?
a)
Watt
b)
Newton
c)
Pascal
d)
Ohm
4.
What is the unit of Power?પાવર નો એકમ શું છે?
a)
Watt
b)
Pascal
c)
Newton
d)
Ohm
5.
What is the atomic number of carbon? કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો છે?
a)
6
b)
1
c)
16
d)
8
6.
How many electrons in Hydrogen atom? હાઈડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે?
a)
8
b)
1
c)
6
d)
0
7.
If radius of circle is 10 cm then what is the diameter of the circle? જો વર્તુળ ની ત્રિજ્યા 10 સેમી હોય તો તેનો વ્યાસ કેટલો થાય?
a)
5 cm
b)
20 cm
c)
24 cm
d)
3.14 cm
8.
What is the area of the square? (length of each side is 2 cm). 2 સેમીની બાજુઓ ધરાવતા ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય?
a)
8 square cm
b)
4 square cm
c)
12 square cm
d)
10 square cm
9.
What is the perimeter of the square? (length of each side is 2 cm).2 સેમીની બાજુઓ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલો થાય?
a)
4 cm
b)
8 cm
c)
12 cm
d)
10 cm
10.
In Triangle ABC,If angle A = 80 degree, angle B = 20 degree then find out angle C. ત્રિકોણ ABC માં ખૂણો A = 80 ડિગ્રી, ખૂણો B = 20 ડિગ્રી હોય તો ખૂણો C કેટલો થાય?
a)
180 degree
b)
80 degree
c)
100 degree
d)
260 degree
11.
In periodic table, symbol 'Fe' stand for... આવર્ત કોષ્ટક માં 'Fe' સંજ્ઞા કોના માટે વપરાય છે?
a)
Copper (તાંબુ)
b)
Iron (લોખંડ)
c)
Zinc (ઝિંક)
d)
Silver (ચાંદી)
12.
What is the formula for find out volume of cuboid? લંબઘન ના ઘનફળ નું સૂત્ર કયું છે?
a)
lenght X width
b)
length X width X breadth
c)
length + width + height
d)
length X length
13.
1 meter = _______centi-meter
a)
0.01
b)
100
c)
10
d)
0.1
14.
In reflection, If the angle of incident is 40 degree then the angle of reflection is_____degree. પરાવર્તન ની ઘટના માં જો આપાતકોણ 40 ડિગ્રી હોય તો પરાવર્તન કોણ કેટલો થાય?
a)
60
b)
40
c)
50
d)
10
15.
Which of the following substance has the largest density? નીચેનામાથી કોની ઘનતા અન્ય કરતાં વધારે છે?
a)
Castor Oil (દિવેલ)
b)
Water (પાણી)
c)
Kerosene (કેરોસીન)
d)
Diesel (ડીઝલ)
16.
What is the percent of nitrogen in air? હવા માં નાઇટ્રોજેન વાયુ નું પ્રમાણ કેટલા ટકા હોય છે?
a)
21%
b)
1%
c)
0.03%
d)
78 %
17.
What is the unit of pressure? દબાણ નો એકમ શું છે?
a)
Ohms
b)
Pascal
c)
Newton
d)
Watt
18.
Which type of mirror is used as rear view mirror in vehicle? વાહન માં કયા પ્રકાર ના અરીસા નો ઉપયોગ થાય છે?
a)
Plain (સમતલ)
b)
Convex (બહિર્ગોળ)
c)
Concave (અંતર્ગોળ)
d)
Perabolic (પરવલય)
19.
Which color of wire is used for earthing in domestic electric connection? ઘરેલુ વીજજોડાણ માં અર્થિંગ માટે કયા રંગ નો તાર વાપરવા માં આવે છે?
a)
Red (લાલ)
b)
Green (લીલો)
c)
Yellow (પીળો)
d)
Black (કાળો)
20.
Frequency of AC current is ____ Hz in domestic electric connection. ભારત માં ઘરેલુ AC વીજ પ્રવાહ ની આવૃતિ કેટલી હોય છે?
a)
100
b)
50
c)
0
d)
25
21.
Find the average of following observation. 30,10,20,50,40 ની સરેરાશ શોધો?
a)
150
b)
30
c)
100
d)
20
22.
Which of the following element is metal? નીચેના માથી ધાતુ તત્વ કયું છે?
a)
He
b)
Na
c)
H
d)
O
23.
Which of the following element is liquid metal at room temperature? સામાન્ય તાપમાને નીચેના માથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે?
a)
Mg
b)
Hg
c)
Al
d)
Au
24.
What is the pH value of pure water? શુદ્ધ પાણી માટે pH નું મૂલ્ય કેટલું હોય છે?
a)
2
b)
7
c)
0
d)
10
25.
If 6 = 3x + 3 then find the value of x. આપેલ સમીકરણ માં x ની કિંમત શોધો. 6 = 3x + 3
a)
3
b)
1
c)
2
d)
6
26.
What is the cube root of 8? ૮ નું ઘનમૂળ શોધો.
a)
4
b)
2
c)
512
d)
24
27.
What formula defines ohm's law? નીચેનામાથી કયું સૂત્ર ઓહમ નો નિયમ દર્શાવે છે?
a)
I=VR
b)
V=IR
c)
R=VI
d)
V=I/R
28.

What is the chemical formula for water? પાણીનું રાસાયણિક સૂત્ર શું છે?

a)

H2O

b)

CO2

c)

O2

d)

NaCl

29.

What happens when magnesium ribbon is burnt in air?

જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં બળે છે ત્યારે શું થાય છે?

a)

It forms magnesium hydroxide

b)

It forms magnesium oxide

c)

It forms magnesium carbonate

d)

It forms magnesium chloride

30.

What is the nature of aqueous solution of an acid?

એસિડના જળીય દ્રાવણની પ્રકૃતિ કઈ છે?

a)

Neutral

b)

Basic

c)

Acidic

d)

Alkaline

31.

Which of the following is a non-metal that is liquid at room temperature?

નીચેનામાંથી કયો અધાતુ રૂમ તાપમાને પ્રવાહી હોય છે?

a)

Bromine

b)

Sulphur

c)

Iodine

d)

Carbon

32.

What happens to metallic character down the group?

ગ્રુપમાં નીચે જતા ધાતુની લાક્ષણિકતા શું થાય છે?

a)

Increases – વધે છે

b)

Decreases – ઘટે છે

c)

Remains same – એ જ રહે છે

d)

Disappears – અદ્રશ્ય થાય છે

33.

What type of bond is formed between sodium and chlorine in NaCl?

NaCl માં સોડિયમ અને ક્લોરિન વચ્ચે કયા પ્રકારનો બંધ બને છે?

a)

Covalent bond – સહસંયોજક બંધ

b)

Metallic bond – ધાત્વિક બંધ

c)

Hydrogen bond – હાઈડ્રોજન બંધ

d)

Ionic bond – આયનિક બંધ

34.

Covalent bonds are formed by...

સહસંયોજક બંધ કઈ પ્રક્રિયા દ્વારા બને છે?

a)

Transfer of electrons – ઈલેક્ટ્રોનના સ્થાનાંતરણથી

b)

Transfer of neutrons – ન્યુટ્રોનના સ્થાનાંતરણથી

c)

Sharing of electrons – ઈલેક્ટ્રોનની ભાગીદારીથી

d)

Sharing of protons – પ્રોટોનના વહેંચણીથી

35.

Which of the following compounds contains a covalent bond?

નીચેનાં પૈકી કયા સંયોજનમાં સહસંયોજક બંધ હોય છે?

a)

NaCl – સોડિયમ ક્લોરાઈડ

b)

B. CaCl₂ – કેલ્શિયમ ક્લોરાઈડ

c)

H₂O – પાણી

d)

KBr – પોટેશિયમ બ्रोમાઈડ

36.

Which of the following is a characteristic of covalent compounds?

નીચેનાં પૈકી કઈ લાક્ષણિકતા સહસંયોજક સંયોજનોની છે?

a)

Good conductor in solution – દ્રાવણમાં વાહકતા

b)

High melting point – ઊંચું ગલનબિંદુ

c)

Ionic nature – આયનિક સ્વભાવ

d)

Low electrical conductivity – ઓછી વિદ્યુત વાહકતા

37.

Metals tend to...

ધાતુઓ સામાન્ય રીતે શું કરે છે?

a)

Gain electrons – ઇલેક્ટ્રોન સ્વીકારે છે

b)

Share electrons – ઇલેક્ટ્રોન વહેંચે છે

c)

Lose electrons – ઇલેક્ટ્રોન ગુમાવે છે

d)

Do not react – ક્રિયા કરતી નથી

Similar Resources on Wayground