wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

એસિડ,બેઇઝ અને ક્ષાર( પ્ર્શાંત સોની)

Total questions: 21

Worksheet time: 17mins

Name
Class
Date
1.

1. દાંતનું ક્ષયન ક્યારે થાય છે?

a)

જ્યારે મોંના અંદરના ભાગની pH 4.5 હોય ત્યારે

b)

જ્યારે માઁના અંદરના ભાગની pH 5.0 કરતાં ઓછી હોય ત્યારે

c)

જ્યારે માઁના અંદરના ભાગની pH 6.0 હોય ત્યારે

d)

A. જ્યારે માઁના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે

2.

2. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?

a)

A. pH = 8.2

b)

C. pH = 11.5

c)

B. pH = 9.3

d)

D. pH = 10.6

3.

3. NH4CIના જલીય દ્રાવણની pH કેટલી હશે?

a)

pH = 10

b)

pH = 1

c)

C. pH < 7

d)

pH = 14

4.

4. નીચેના પૈકી કયો ઍસિડ પ્રબળ છે ?

a)

D. નાઇટ્રિક ઍસિડ

b)

F. હાઇડ્રોક્લોરિક ઍસિડ

c)

E. ફોસ્ફોરિક ઍસિડ

d)

G. મલિક ઍસિડ

5.

5. જો જલીય દ્રાવણો A. B. C અને Dની pH અનુક્રમે 1.9. 2.5, 2.1 અને 3.0 હોય, તો ઍસિડિકતાનો ક્રમ શું થશે?

a)

A

b)

D

c)

B

d)

C

6.

6. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે?

a)

D. મીઠા પાણીનું દ્રાવણ

b)

B. કાંટાળું દ્રાવણ

c)

C. ધોવાના સોડાનું દ્રાવણ

d)

A. મીઠા ફળોનો રસ

7.

ઍસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ...............અને ...........બને છે.

(a)  

8.

ઍસિડિક દ્રાવણની pH કરતાં (a)   ઓછી હોય છે

9.

4 pHવાળા જલીય દ્રાવણ કરતાં 2 pHવાળું જલીય દ્રાવણ વધુ (a)   હોય છે.

10.

મિલ્ક ઑફ મૅગ્નેશિયાનો ઉપયોગ (a)   તરીકે થાય છે.

11.

જિપ્સમનું આણ્વીય સૂત્ર (a)   છે.

12.

છાશ (a)   સ્વભાવ ધરાવે છે

13.

સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2Zn(OH)4 છે

a)
True
b)
False
14.

ધોવાના સોડાનું જલીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.

a)
True
b)
False
15.

જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બૅક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઈઝ પેદા થાય છે

a)
True
b)
False
16.

લોહીની pH 7થી વધુ હોય છે.

a)
True
b)
False
17.

Match the following

a)

પ્રબળ એસિડ

1.

HNO3

b)

પ્રબળ બેઇઝ

2.

NaOH

c)

ક્ષાર

3.

NaCl

d)

ઉભયધર્મી

4.

H₂O

18.

કૉસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખો.

(a)  

19.

ઍક્વારિજીયા એ કોનું મિશ્રણ છે?

(a)  

20.

સોડા અંશનું સૂત્ર લખો.

(a)  

21.

કયું સંયોજન ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાઉડર બનાવે છે?

(a)