WorksheetsAll time best motivational movie dialogue
Total questions: 6
Worksheet time: 13mins
Name
Class
Date
1.
જીતને માટે નહીં, રમવા માટે ખેલો" – આ ડાયલોગ કઈ ફિલ્મમાંથી છે?
a)
ચક દે ઇન્ડિયા
b)
ભાગ મિલખા ભાગ
c)
લગાન
2.
બાબુ મોશાય, જિંદગી મોટી હોવી જોઈએ, લાંબી નહીં" – આ કઈ ફિલ્મમાં આવ્યું છે અને એનો શું અર્થ છે?
4 lines
3.
"खोट पापा की तकनीक में ना है बस आदमी बूढ़ा हो गया है" किस फिल्म का डायलॉग है?
a)
૩ ઇડિયટ
b)
ભાગ મિલખા ભાગ
c)
દંગલ
d)
ચક દે ઇન્ડિયા
4.
"મંઝિલ મળશે ભટકીને જ, ગુમરાહ તો તેઓ છે જે ઘરેથી (a) નથી" ખાલી જગ્યા ભરો.
5.
"Success કે પીછે ના ભાગો, excellence પીછો કરો, success ઝક મારકે પાછળ આવશે" – આ સંવાદ કઈ ફિલ્મમાંથી છે?
a)
ગુરુ
b)
લગાન
c)
3 ઇડિયટ્સ
d)
દંગલ
6.
See this video clip and writeyour experience
https://youtu.be/5hPtU8Jbpg0?feature=shared
4 lines
100 %
