wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

UT -4 G -5

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

૧) છજુ કાકા એ કયું પ્રાણી પાળ્યું હતું ?

a)

વાઘ

b)

કુતરો

c)

બકરી

d)

વાંદરો

2.

૨) નીચે આપેલ નામમાંથી પાલતું પ્રાણી કયું છે?

a)

ઘોડો

b)

હરણ

c)

રીંછ

d)

સિંહ

3.

૩) બકરીને ડાંગ કોણે ફટકારી ?

a)

માળી

b)

નાની

c)

કાકી

d)

કાકા

4.

૪) કાકીએ છજુકાકાને ફરિયાદ કરવા કોની પાસે મોકલ્યા ?

a)

રાજા

b)

રાણી

c)

શેઠ

d)

માળી

5.

૫) 'બકરી' શબ્દનું પુલ્લિંગ રૂપ આપો.


a)

બકરીઓ

b)

બકરું

c)

બકરો

d)

બકરા

6.

૬) 'અરજી' શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે?

a)

  • આજ્ઞા

b)
  • ઝગડો

c)
  • સવાલ

d)

વિનંતી

7.

૮) નીચેનામાંથી કયો શબ્દ 'આકાશ' નો સમાનાર્થી નથી?


a)

ગગન

b)

રાત

c)

બપોર

d)

સંધ્યા

8.

૯) સ્વરથી ચાલુ થતાં શબ્દ પસંદ કરો .

a)

પાતાળ

b)

જમીન

c)

આસમાન

d)

અ-બ બંને

9.

૧૦) ફાગણ સુદ પૂનમના કયો તહેવાર ?

a)

દશેરા

b)

જન્માષ્ટમી

c)

દિવાળી

d)

હોળી

10.

૧૧) ચાડિયો ખેતરમાં શું કામ કરે છે?

a)

પાણી પાવાનું

b)
  • રખેવાળી કરવાનું

c)
  • ખાતર નાખવાનું

d)
  • પાક લણવાનું

11.

૧૨ )'ન્યાય' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?


a)
  • અન્યાય

b)
  • ફરિયાદ

c)

સજા

d)

મજા

12.

૧૩) નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ સાચો છે?


a)
  • અરજીં

b)
  • અરજી

c)

અરજ

d)

અર્જ્હા

13.

૧૪) પાઠમાં બકરીને 'ગરીબડી' કેમ કહી છે?


a)

તે લાચાર અને નિર્દોષ છે

b)

તે હોશિયાર છે

c)

તે બીમાર છે

d)

તે ડાહી છે

14.

૧૫) ચાડિયાના ગીતમાં 'ચોર' કોને કહ્યા છે?

a)
  • ખેડૂતને

b)
  • માણસોને

c)
  • વરસાદને

d)
  • દાણા ચોરી ખાતા પક્ષીઓને

15.

૧૬) ધનવાનનું સમાનાર્થી બતાવો ?

a)

શ્રીમંત

b)

ભિખારી

c)

બિલકુલ

d)

અ, બ બંને ખોટા

16.

૧૭) છજુ કાકાની દ્રષ્ટિ એ રાજા કેવા હતા ?

a)

સારા

b)

કંજૂસ

c)

ડાહ્યાં અને ચતુર

d)

પાંચ

17.

૧૮) આપેલ નામમાંથી કયું પ્રાણીનું હિંસક નથી નામ શોધો ?

a)

ચિતો

b)

બકરી

c)

મગર

d)

શિયાળ

18.

૧૯) રાજાના પ્રધાનો છજુ કાકા ને _______કહે છે ?

a)

સામાજિક

b)

બેવકૂફ

c)

ચોર

d)

અ,બ બંન્ને

19.

૨૦) _______ને અરજી કરવી હોય તો, અરજી લખવી પડે ?

a)

રાજા

b)

રાણી

c)

માળી

d)

કાકી

20.

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો ?

a)

ચતુર -હોશિયાર

b)

સત્ય -અસત્ય

c)

મહેનત કરીને જીવનાર - શ્રમજીવી

d)

રાજા - રાણી

21.

મધર ટેરેસા પારકાનું ભલું કરનાર સ્ત્રી હતા . શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?

a)
સેવી
b)
સહાય
c)

પરોપકારી

d)
સંરક્ષણ
22.

નીચે આપેલમાંથી કયો શબ્દ બંધિયાર શબ્દનો શબ્દસમૂહ છે ?

a)
જમીનનો વહીવટ
b)
જમીનનો માલિકી
c)

હવા ઉજાસવગરનું

d)

હવા ઉજાસવાળું

23.

સો વર્ષ પૂર્ણ થતાં ઉજવાતો તહેવાર ? શબ્દસમૂહ બતાવો ?

a)
સો વર્ષની ઉજવણી
b)
સો વર્ષનો ઉત્સવો
c)

રજત જયંતી

d)

શતાબ્દી

24.

જેનું ચિત એક જ વિષયમાં લાગ છે તે ? શબ્દ સમૂહ

a)
વિષય સમૂહ
b)
ચિંતન સમૂહ
c)
શબ્દ સમૂહ
d)

એકાગ્રચિતે

25.

કિંમત ન કરી સહાય શકે ઉ આ વાક્યનું શબ્દ સમૂહ માટે એક શબ્દ ?

a)

અમૂલ્ય

b)

મૃગજળ

c)

પારદર્શક

d)

અખૂટ

26.

અંબાણી પરિવાર જન્મથી જ પૈસાદાર - _____ હતા .તેને શું કહેવાય ?

a)

ગરીબ

b)

પૈસાદાર

c)

ગર્ભશ્રીમંત

d)

ધનવાન

27.

મારા વર્ગમાં મારા મિત્રો સરખી ઉંમરના છે શબ્દ સમૂહ આપો ?

a)

મોટેરા

b)

સહમિત્ર

c)

સમવયસ્ક

d)

સહભાગી

28.

સોમનાથ મંદિરમાં અઢળક ધન છે આપેલ વાક્યમાં વિશેષણનો પ્રકાર બતાવો ?

a)
વિશેષણ 'મંદિર' છે.
b)
વિશેષણ 'અઢળક' છે.
c)
વિશેષણ 'ધન' છે.
d)
વિશેષણ 'સોમનાથ' છે.
29.

રેસમાં દોડતા દોડતાં ત્રણ વિદ્યાર્થી પડી ગયા આપેલ વાક્યમાં વિશેષણ બતાવો ?

a)

ગુણવાચક

b)

સંખ્યાવાચક

c)

પરિમાણ વાચક

d)

દર્શકવાચક

30.

રાજા દયાળુ હતો ? વિશેષણ બતાવો ?

a)

ગુણવાચક

b)

પરિમાણવાચક

c)

સંખ્યાવાચક

d)

દર્શકવાચક

31.

શહેરોમાં આકાશ જેટલી ઊંચી ઈમારતો હોય છે શબ્દ સમૂહ આપો ?

a)
ટાવર્સ
b)
મહેલ
c)
બંગલોઝ
d)

ગગનચુંબી

32.

રમેશને ચાર દીકરા છે તો કમલેશને ચાર _____છે જાતિ બદલો ?

a)
દીકરો
b)
મિત્રો
c)
દીકરી
d)
સહેલીઓ
33.

જેઠાલાલ શેઠ ખૂબ શ્રીમંત હતા ,તેમના ઘરે ઘણાં _____ અને નોકરાણી હતા .જાતિ બદલો ?

a)
ગૃહક
b)
મિત્ર
c)
નોકર
d)
માલિક
34.

રાજાના પ્રધાનો છ્જુકાકાને બેવકૂફ કહે છે ?આવાક્ય સાચું છે કે ખોટું ?

a)
સાચું
b)
ખોટું નથી
c)
સાચું છે
d)
ખોટું
35.

" ઘુસીગઈ છે કે ઘુસાડી છે?" આવાક્ય કોણ બોલે છે ?

a)

માળી

b)

કાકી

c)

કાકા

d)

રાજા

36.

ના રે ના , હું કઈ એમ નવરો નથી ." આઆ વાક્ય કોણ બોલે છે ?

a)

કાકી

b)

કાકા

c)

છાજુકાકા

d)

માળી

37.

" છોડી શું દે ! સજા કરશે ." આ વાક્ય કોણ બોલે છે ?

a)

પૂજારી

b)

માળી

c)

કાકી

d)

રાજા

38.

"મને કે તને ક્યાં લખતા આવડે છે ?" આ વાક્ય કોણ બોલે છે ?

a)

છજુકાકા

b)

માળી

c)

કાકી

d)

પૂજારી

39.

છ્જુકાકા પાસે મિલકતમાં એક ઝુંપડી અને એક બકરી હતી .આ વાક્ય સાચું છે કે ખોટું ?

a)
અસાચું
b)
સાચું
c)
ખોટું
d)
અસત્ય
40.

નીચે આપેલ શબ્દની જોડણી સુધારો ?

a)
મિલકત્
b)
મિલકતં
c)
મિલકતન
d)
મિલકત