wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade - 6 UT - 2 GUJARATI

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

1) બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે ?

a)

ગૌરીશંકર

b)

કરુણાશંકર

c)

કરુણપ્રસાદ

d)

ગૌરીપ્રસાદ

2.

૨) હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી ?

a)

રસદાર

b)

કસદાર

c)

ખટમધુરી

d)

આપેલ તમામ

3.

૩) કાગડીના માળામાં કેટલાં ઈંડાં હતાં ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

4.

૪) કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી ?

a)

નાતના પંચને

b)

કબૂતરીને

c)

બાજ સેનાપતિને

d)

વનદેવતાને

5.

૫) નાતને મુખી કાગડીને ક્યાં લઈ ગયો ?

a)

રાજા સિંહની ગુફામાં

b)

હાથીના ઘરે

c)

કુકડાની ડેલીએ

d)

રાજા ગરુડના દરબારમાં

6.

૬) હાથીની ધર્મની બહેન કોણ હતી ?

a)

કાગડી

b)

કબૂતરી

c)

બુલબુલ

d)

કોયલ

7.

૭) કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો ?

a)

કાગડીને

b)

હાથીને

c)

કબૂતરીને

d)

રાજા ગરુડને

8.

૮) હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષનાં ગીત ગાય છે ?

a)

કબૂતરી

b)

બુલબુલ

c)

કોયલ

d)

કાગડી

9.

૯) હાથી તાપથી _______થઈ ગયો.

a)

ટાઢક

b)

ગરમ

c)

શિયાવિયા

d)

સિયવિયા

10.

૧૦) ______ પર પટકાઈને ઈંડાંના ફોદા નીકળી ગયા.

a)

પગ પર

b)

હાથમાં

c)

ભોંય

d)

માથા પર

11.

૧૧) હાથી સરોવરનાં કેવા પાણીમાં ઊભો છે ?

a)

છાતીપૂર

b)

કેડસમાં

c)

માથા સામા

d)

ઘૂટણ સામા

12.

૧૩) હાથીની હદપારીની સજા કોણે માફ કરી હતી ?

a)

રાજા કબૂતરે

b)

સિહ રાજા

c)

રાજા કાગડાએ

d)

રાજા ગરુડે

13.

૧૩) હાથીની ફરિયાદ કોણે કરી હતી ?

a)

કાગડા

b)

કાગડી

c)

કબૂતરી

d)

ગરુડ

14.

૧૪) 'બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. આ વાક્ય કોણ બોલે છે. અને કોને કહે છે ?

a)

હાથી - કાગડી

b)

કાગડી - હાથી

c)

કબૂતરી - કાગડી

d)

ગરુડ અને કાગડી

15.

૧૫) "ગેલ માં આવી જવું," રૂઢિપ્રયોગનો અર્થ બતાવો ?

a)

ગર્વ કરવો

b)

મજામાં હોવું

c)

આનંદમાં આવી જવું

d)

હોશ ઊડી જવા

16.

૧૬) હાથીનો લાંબો નાકવાળો અવયવ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

a)

પુંછ

b)

સૂંઢ

c)

કાન

d)

પગ

17.

૧૭) દયા ધર્મનું મૂળ છે . 'દયા' શબ્દનો સંજ્ઞાનો પ્રકાર બતાવો .

a)

દ્રવ્યવાચક

b)

વ્યક્તિવાચક

c)

જાતિવાચક

d)

ભાવવાચક

18.

૧૮) અમે મથુરા જવાનાં છીએ . આ વાક્યમાં મથુરા શબ્દનો સંજ્ઞાનો પ્રકાર બતાવો .

a)

સમૂહવાચક

b)

વ્યક્તિવાચક

c)

જાતિવાચક

d)

ભાવવાચક

19.

૧૯) નીચે આપેલ શબ્દોમાંથી સમાનાર્થી શબ્દની જોડ બતાવો .

a)

હસ્તી - ગજ

b)

આગળ -પાછળ

c)

અવિવેક - વિવેક

d)

ધોળી - કાળી

20.

૨૦) ચિતકાર શબ્દની સાચી જોડણી બતાવો.

a)

ચીટકાર

b)

ચિતકટ

c)

ચિત્કાર

d)

ચિતીકાર

21.

૨૧ ) "અભિમાન ઓગળી જવું " રૂઢીપ્રયોગ નો અર્થ બતાવો ?

a)

ગર્વ જતો રહેવો

b)

પાયમાલ થઇ જવું

c)

આનંદમાં આવી જવું

d)

ખાવાની ઈચ્છા થવી

22.

૨૨) ધોળી કબુતરી કોના માથા પર બેસે છે ?

a)

કાગડી

b)

કાગડો

c)

હાથી

d)

ગરુડ

23.

૨૩) કાગડી જોર જોરથી શું કરે છે ?

a)

હાથીડા -હાથીડા

b)

કા .....કા.....કા

c)

કે .....કે......કે

d)

હા.....હા....હા

24.

૨૪) બાજ સરદાર હવામાંથી --------- હાથી પર ઘસે છે ?

a)

તીરવેગે

b)

પુરઝડપે

c)

ધીમે ધીમે

d)

આસ્તે અસ્તે

25.

૨૫) 'બહુ બોલબોલ કરનાર ' શબ્દસમૂહ શોધો ?

a)

સહનશીલ

b)

વાચાળ

c)

મિતભાષી

d)

કહ્યાગરું

26.

૨૬) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે ?

a)

પહાડ

b)

પૂર

c)

પર્વત

d)

ડુંગર

27.

૨૭) વંદન ,નમસ્કાર , પ્રણામ જેવોજ સમાનાર્થી શબ્દ બતાવો ?

a)

અવસર

b)

નમન

c)

આદર

d)

નમ્ર

28.

૨૮) નીચે આપેલ શબ્દમાંથી વિરોધીની જોડી બનાવો .

a)

સોનું - કનક

b)

સરળ - વિકટ

c)

નવું - નવીન

d)

જગત - દુનિયા

29.

૨૯ ) ધનવાન શેઠ રાતોરાત લેણદારમાંથી ---------- બની ગયો ?

a)

દેવાદાર

b)

જેવદર

c)

અપરાધી

d)

કરજદાર

30.

૩૦) મનુષ્યોએ પ્રાણીઓનું રક્ષણ કરવાની જગ્યાએ ---------- કરવાનું શરુ કરી દીધું છે ? 'રક્ષણ' નું વિરોધી બતાવો .

a)

ભક્ષણ

b)

ભખાસન

c)

ભકસન

d)

અ,બ બંને

31.

૩૧) આપેલ ચિત્રમાં જોડાક્ષર બતાવો .

a)

ક્ષ

b)

ત્ર

c)

જ્ઞ

d)

શ્ર

32.

૩૨) આપેલ ચિત્રનું નામ કેટલાં અક્ષરનું છે ?

a)

બે

b)

ચાર

c)

પાંચ

d)

એક

33.

૩૩) આપેલ ચિત્રમાં કેટલાં વ્યંજન આવેલાં છે ?

a)

ત્રણ

b)

બે

c)

ચાર

d)

એક

34.

આપેલ શબ્દોમાંથી સમૂહવાંચક શબ્દ બતાવો ?

a)

સરઘસ

b)

ટોળું

c)

ધી

d)

અ-બ બંને

35.

૩૫ ) ભારત મારો દેશ છે . વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો ?

a)

દેશ

b)

ભારત

c)

મારો

d)

છે

36.

૩૬ ) દૂધ બોટલમાં ભરી શકાય છે ? આ વાક્યમાંથી દ્રવ્ય વાચક સંજ્ઞા બતાવો ?

a)

ભરી

b)

શકાય

c)

દૂધ

d)

બોટલ

37.

૩૭) ઓછા ગુણ આવવાથી પપ્પાએ ગુસ્સો કર્યો . ભાવવાચક સંજ્ઞા બતાવો ?

a)

ગુસ્સો

b)

પપ્પા

c)

કર્યો

d)

ઓછાં

38.

૩૮) પક્ષીનું ટોળું ઉડે છે . સમૂહવાચક સંજ્ઞા બતાવો

a)

પક્ષી

b)

ટોળું

c)

ઉડે

d)

છે

39.

૩૯) આપેલ નામ માંથી કોણ અલગ પડે છે ?

a)

ગાય

b)

બળદ

c)

બકરી

d)

વિમાન

40.

૪૦) આપેલ નામમાંથી પાલતું પ્રાણી શોધો ?

a)

શિયાળ

b)

વાઘ

c)

કૂતરો

d)

રીંછ