WorksheetsGrada 8 UT- 2 Guj.
Total questions: 40
Worksheet time: 20mins
1) લેખકના મતે આજની પેઢીને શાની નવાઈ નથી ?
હોટલમાં જમવાની
ટૂ વ્હીલર ચલાવવાની
નવાં કપડાં પહેરવાની
મોટરગાડીમાં ફરવાની
૨) લેખકે દિવસો સુધી સાઇકલ પર બેસવાનો આનંદ કોને કહેતા ?
ભાઈ - બહેનો
માતાપિતા
ગામલોકો
ભાઈબંધો
૩) નાની સાઇકલનું એક કલાકનું ભાડું કેટલું હતું ?
એક આનો
ચાર આના
એક પૈસો
અર્ધો આનો
૪) લેખકના ગામમાં ભાડે મળતી સાઈકલો કેવી હતી ?
નવી નકોર
પડેલ તૂટેલું હોય તેવી
ખખડધજ
સરસ રીતે ચાલતી હોય તેવી
૫) લેખકના આંગળાં અને કપડાં ગ્રીસવાળાં કેમ થઇ જતાં ?
સાઈકલની ચેઈન સરખી કરવાના કારણે
સાઇકલ રિપેરિંગ કરવાના કારણે
સાઇકલ ઉપરથી પડી જતા
સાઇકલમાં કપડાં આવી જવાના કારણે
૬) લેખક સૌથી પહેલાં કોની સાઇકલમાં બેઠા ?
તેમનાં મામા
તેમના કાકા
તેમના ભાઈ
તેમના પપ્પા
૭) લેખકના મામાનું નામ શું હતું ?
ભીખુ મામા
કેશુમામા
રામમામા
શંકર મામા
૮) વહોરાજીની દુકાને નાની સાઇકલ કેટલી હતી ?
પાંચ
ત્રણ
ચાર
બે
૯) લેખકને સાઇકલ દગો દે ત્યારે શું કરાવી દેતી ?
ભૂમિશયન
દંડવત
નમસ્કાર
પ્રણામ
૧૦) લેખકને સાઇકલ પર સવારી મળતા પોતાની જાતને કેવા માનતા હતા ?
કમનસીબ
દુર્ભાગ્ય
અતિ સારું
ભાગ્યશાળી
૧૧) સાઇકલ ચલાવતા જતાં ભેંસથી બચવા જતા લેખને શું થતું ?
તેમના હાથ પગ છોલાઇ જતા
ખૂબજ ડર લાગતો
મિત્રની સાઇકલ સાથે ભટકાઈ જતા
ભેંસની બાજુમાંથી પસાર થવાની મજા આવતી
૧૨) લેખકના ગામના રસ્તા કેવા હતા ?
ચોખ્ખાં
પાકાં
કાચા
ધૂળિયા
૧૩) વહોરાજીએ કયા ગામમાં સાઇકલની દુકાન નાખી હતી ?
સાવરકુંડલા
સાઈલા
સાવરકંડલા
સાવરબંદર
૧૪) લેખકના હાથ પગ છોલાઇ જતા ઘાવમાં શું લગાવતા હતા ?
દવાઓ
દેશી દવા
મલમ
ઝીણી ધૂળ
૧૫) સાઇકલમાં પંચર શેના દ્વારા પડતું ?
બાવળના કાંટા
બોરડીના કાંટા
થોરના કાંટા
ગુલાબના કાંટા
૧૬) લેખક સાઇકલ પર બેસી શું વગાડતા ?
ચેઈન
પેડલ
ઘંટડી
હેન્ડલ
૧૭) લેખકને સાઇકલમાં ઢાળ વાળા રસ્તા પર શું થતું ?
ફાલ
શેરડા પડતા
ફાલ
દર
૧૮) કેશુમામા ક્યાં ગામથી આવ્યા હતા ?
જામનગર
ભાવનગર
ચલાળા
રાજકોટ
૧૯) લેખક બજાર વચ્ચે પડે ત્યારે કેવું મોં થઇ જતું ?
રોવા જેવું
હસવા જેવું
જોરથી રડતા
અ,બ બંને
૨૦) સાઈકલના બધાં અંગો નવા નકોર હતા આ વાક્ય સાચું છે ?
ના
સાચું
તદન ખોટું
તદન સાચું
૨૧) "દગો દેવો" વાક્યોનું રૂઢીપ્રયોગના અર્થ આપો ?
વિશ્વાસઘાત કરવો .
વાંધો પડવો .
માઠું લાગવું
રોફ જમાવવો
૨૨) "વટ પડવો " વાક્યનો રૂઢીપ્રયોગ શોધો ?
ના ગણવું
ન ગાંઠવું
રોફ જમાવવો
ફતેહ થવી
૨૩) ' રોમાંચ પમાડે તેવું ' શબ્દ્સમુહનો અર્થ આપો .
રોમાંચક
અદભૂત
નવીન
સારું
"સધારણ નહીં તેવું" વાક્યનો શબ્દસમૂહ મારે એક આપો ?
અસાધારણ
સામન્ય
સારું
ઉત્તમ
સાઇકલ ચલાવતા લેખકને કયું પ્રાણી સામે મલ્યું હતું ?
ઉંદર
ભેંસ
ગાય
કૂતરો
સાઇકલ કુતરા પર ચિડી જતા કુતરું શું કરતુ હતું ?
સામે જોતું
ઘુરકતુ
ઉંહકારા
ઘુરકતું
સાઇકલ ચલાવવા માટે લેખક ક્યાં ભગવાનને યાદ કરતાં હતા ?
વાઘ
શિવ
વિષ્ણુ
હનુમાન
લેખકના પેટમાં શેરડા ક્પારે પડતા હતા ?
ઢાળ વાળી જગ્યામાં
સીધા રોડ પર
પાકાં રસ્તા પર
ઉચ્ચા રસ્તા પર
દાદાને આરામની જરૂર છે કારણકે તેઓ ઘરડાં થયા છે ? વિરોધી આપો ?
જુવાન
તરુણ
બલ્યાઅવસ્થા
" સ્વાવલંબીનો" શબ્દોનો વિરોધી શબ્દો બતાવો ?
પરાવલંબી
કામયાબી
બહુમતી
સીમિત
સાઇકલના પંકચરની વાત લેખકે કોની સાથે સરખાવી છે ?
પોલીસ
માણસ
બાળકો
વૃદ્ધો
આપેલ શબ્દમાં વ્યક્તિવાચક શબ્દ બતાવો ?
સુંદર
તાજમહેલ
ગયા
આવ્યાં
ગંગા , ગાંધીનગર , અને વૃક્ષ શબ્દોમાંથી જાતિ વાચક સંજ્ઞા શોધો .
વૃક્ષ
ગંગા
અને
ગાંધીનગર
પાણી બોટલમાં ભરી શકાઈ છે આ વાક્યમાં દ્રવ્યવાચક શબ્દ બતાવો
પાણી
બોટલ
શકાઈ
ભરી
આપેલ શબ્દો માંથી અલગ પડતો શબ્દ શોધો .?
રીક્ષા
મોટર
સ્કુટર
ભેંસ
જે વાહન નો હોય તેવા શબ્દો શોધો ?
ખટારો
બસ
ટેમ્પો
શાળા
આપેલ ચિત્ર કેટલાંઅક્ષરનું છે ?
ચાર
એક
ત્રણ
બે
આપેલ ચિત્રમાં કયો સ્વર આવેલો છે શોધો ?
ક
ઇ
આ
અ-બ
તમારું નામ કેટલાં અક્ષરનું છે ?
પાંચ
ચાર
બે
એક પણ નહી
નીચે આપેલ સાઇકલના નામમાંથી તમને કઈ સાઇકલ ગમે છે ?
નાની
ગીયર વાળી
ધોડા જેવી
એક પણ નહી
