wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

11BA

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે ?

a)

બિનઆર્થિક પ્રવૃત્તિ

b)

દેશસેવા

c)

નફો

d)

પુનઃનિકાસ

2.

નીચેના માંથી કયો ઉદ્યોગ ગ્રાહકની વધુ નજીક હોય છે.

a)

પ્રાથમિક ઉદ્યોગ

b)

ગૌણ ઉદ્યોગ

c)

આનુષંગીક ઉદ્યોગ

d)

આપેલ પૈકી એક પણ નહિ

3.

કિસાન વિકાસપત્રમાં પાક્તી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે ?

a)

બે ગણી

b)

ત્રણ ગણી

c)

ચાર ગણી

d)

પાંચ ગણી

4.

વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધેસીધું કેટલું રોકાણ કરી શકે છે ?

a)

25%

b)

49%

c)

74%

d)

100%

5.

થાપણના કયા ખાતા પર બૅન્ક સૌથી વધુ વ્યાજ આપે છે ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરિંગ ખાતું

d)

બાંધી મુદતનું ખાતું

6.

કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરિંગ ખાતું

d)

બાંધી મુદતનું ખાતું

7.

નીચેના માંથી કયો શબ્દ ઈ-કોમર્સ સાથે સંકળાયેલ નથી

a)

B2C

b)

C2B

c)

C2D

d)

B2B

8.

માહિતીના સુપર હાઈ-વે તરીકે કોને ઓળખવામાં આવે છે.

a)

ઈંટરનેટ સેવા

b)

બેન્કિંગ સેવા

c)

ઈ-કોમર્સ

d)

આઉટસોર્સિંગ

9.

ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે ?

a)

20

b)

30

c)

15

d)

50

10.

ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?

a)

1932

b)

1956

c)

1960

d)

2013