NEW
Font size
Worksheets11-12th Mathematics Quiz Competition-2025
Total questions: 30
Worksheet time: 30mins
Average of 8 numbers is 21. Average of first 5 is 24. Average of last 3?
8 સંખ્યાઓની સરેરાશ 21 છે. પહેલા 5 ની સરેરાશ 24 છે. છેલ્લા 3 ની સરેરાશ?
14
15
16
12
A is sister of B, B is brother of C, C is daughter of D. A is ___ of D.
A એ B ની બહેન છે, B એ C નો ભાઈ છે, C એ D ની પુત્રી છે. A એ D નો ___ છે.
Daughter
(દીકરી)
Son
(પુત્ર)
Cousin
(પિતરાઈ)
Sister
(બહેન)
If x + 2y = 12 and x + y = 10, find x – y.
જો x + 2y = 12 અને x + y = 10 હોય, તો x – y શોધો.
4
6
8
10
A number is first increased by 20% and then decreased by 20%. What is the net percentage change in the number?
એક સંખ્યામાં પહેલા 20% વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં 20% ઘટાડો કરવામાં આવે છે. તો સંખ્યામાં ચોખ્ખો ટકાવારી ફેરફાર કેટલો થાય?
4% increase
(4% વધારો)
4% decrease
(4% ઘટાડો)
No change
(કોઈ ફેરફાર નથી)
8% decrease
(8% ઘટાડો)
A man walks 4 km East, then 3 km South. What is the distance of the man from his starting point?
એક માણસ 4 કિમી પૂર્વ તરફ ચાલે છે અને ત્યારબાદ 3 કિમી દક્ષિણ તરફ ચાલે છે. તો તે પોતાની શરૂઆતના બિંદુથી કેટલા અંતરે છે?
5 km
6 km
7 km
4 km
Find the missing term: 16, 54, 128,____, 432
ખૂટતો શબ્દ શોધો: 16, 54, 128,____, 432
162
256
250
416
The Indian government declared 22 December as National Mathematics day. In which year the celebration started?
ભારત સરકારે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ ઉજવણીની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી?
2010
2011
2012
2013
Which year was celebrated as National mathematics year by Government of India?
ભારત સરકારે કયું વર્ષ રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવ્યું હતું.?
2010
2011
2012
2013
Ramanujan’s first research paper was based on which topic of mathematics?
રામાનુજનનું સૌપ્રથમ સંશોધન પત્ર ગણિતના ક્યાં વિષય પર આધારિત હતું.?
Bernoulli numbers
બર્નોલી અચળાંક
The constant π
𝛑 અચળાંક
Properties of prime factors
લઘુગુણકના ગુણધર્મો
Structure of mathematical series
ગાણિતિક શ્રેણીનું માળખું
In most of Ramanujan’s theorems, which function is used more frequently?
રામાનુજનના મોટાભાગના પ્રમેયમાં શેનો ઉપયોગ વઘુ થયેલ છે?
Alfa function
આલ્ફા વિધેય
Beta function
બીટા વિધેય
Gamma function
ગામા વિધેય
Delta function
ડેલ્ટા વિધેય
Which famous mathematician always used to carry a copy of Ramanujan’s collected papers whenever he went?
ક્યાં મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના સંગ્રહિત સંશોધન પત્રો પોતે ગમે ત્યાં જાય સાથે જ રાખતા ?
Hillbert
littlewood
G.H. hardy
Atle selberg
What is the highest education qualification that Ramanujan held apart from his FRS?
FRS સિવાય રામાનુજને કઈ સર્વોચ્ચ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી હતી?
Ph. D.
B. A.
B. Sc.
M. Sc.
“A disappearing Number” is a play related to the life of Ramanujan where was it staged?
“A disappearing number” નાટક કે જે રામાનુજનના જીવન પર આધારિત હતું તે કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
Delhi
દિલ્હી
Mumbai
મુંબઈ
London
લંડન
New York
ન્યુયોર્ક
Ramanujan was born in the year?
રામાનુજનનો જ્ન્મ કઈ સાલમાં થયો હતો?
1885
1887
1880
1882
Ramanujan died in the year?
રામાનુજનનું અવસાન કઈ સાલમાં થયું હતું?
1915
1925
1932
1920
Ramanujan come to Cambridge university in the year?
રામાનુજન કેંબ્રિજ યુનિવર્સિટી માં કઈ સાલમાં ગયા હતા?
1912
1913
1914
1915
Find 10th term of series 5,8,11,...
શ્રેણી 5,8,11,... નું 10મું પદ શોધો.
32
33
34
35
Find the next term in the sequence : A, D, G, J, _____
ક્રમમાં આગળનો શબ્દ શોધો : A, D, G, J, _____
L
M
P
K
Which is the smallest 3 digit prime number?
૩ અંકનો સૌથી નાનો અવિભાજ્ય નંબર કયો છે?
111
103
101
123
3783527820 is divisible by which number ?
3783527820 કઈ સંખ્યા વડે વિભાજીત થાય છે?
2, 5, 10
2, 3, 6
20, 30, 60, 10
All options are true
બધા વિકલ્પો સાચા છે
Identify the diagram that best represents the relationship among the given classes: Women, player, mother
આપેલ વર્ગો વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે રજૂ કરતી આકૃતિ ઓળખો: સ્ત્રીઓ, ખેલાડી, માતા.
There are 10 True–False questions in an examination. In how many different ways can these questions be answered?
એક પરીક્ષામાં 10 સાચા–ખોટા પ્રકારના પ્રશ્નો છે. તો આ પ્રશ્નોના જવાબ કેટલા અલગ અલગ રીતે આપી શકાય?
100
20
512
1024
Two dice are thrown simultaneously. What is the probability of getting a prime number on both dice?
બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?
1/36
1/4
1/9
1/6
If today is Monday, what day will it be after 39 days?
જો આજે સોમવાર છે, તો 39 દિવસ પછી કયો દિવસ હશે?
Tuesday
Wednesday
Thursday
Friday
Find the probability that a non-leap year chosen at random has 53 Sundays?
યાદચ્છિત રીતે પસંદ કરાયેલા બિન-લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના કેટલી છે?
1/7
2/7
3/7
5/7
If the difference of mode and median of a data is 24, then the difference of median and mean is
આંકડાના બહુલક અને મધ્યકનો તફાવત 24 હોય, તો મધ્યક અને સરેરાશ નો તફાવત કેટલો હશે?
12
24
8
36
Find the area of the region bounded by the curve y² = x, the y-axis, and the lines y=2 and y=4.
વક્રરેખા y² = x, y-અક્ષ અને y = 2 અને y = 4 ની વચ્ચે સીમિત ક્ષેત્રફળ શોધો.
52/3
54/3
56/3
None of these
The equation x² – x – 2 = 0 in three-dimensional space is represented by:
ત્રિ-પરિમાણીય અવકાશમાં સમીકરણ x² – x – 2 = 0 શાના દ્વારા રજૂ થાય છે:
A pair of parallel planes
સમાનાંતર સમતલોની જોડી
A pair of straight lines
સીધી રેખાઓની જોડી
A pair of the perpendicular plane
પરસ્પર લંબ સમતલોની જોડી
None of these
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
The value of sin 50° – sin 70° + sin 10° is equal to _____
sin 50° – sin 70° + sin 10° નું મૂલ્ય બરાબર _____ છે.
0
1
-1
2
The maximum number of equivalence relations on the set A = {1, 2, 3} are _____.
સમૂહ A = {1, 2, 3} પર સમતુલ્ય સંબંધોની મહત્તમ સંખ્યા _____ છે.
1
2
3
5
