NEW
Font size
WorksheetsMaths Day 1
Total questions: 16
Worksheet time: 16mins
ચોરસની ચારેય બાજુઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે ?
પરિઘ
પરિમિતિ
ઘનફળ
ક્ષેત્રફળ
લંબચોરસની પરિમિતિની ગણતરી માટે કયા બે માપોની જરૂર પડે છે ?
લંબાઈ અને ઊંચાઈ
કોણ અને વ્યાસ
લંબાઈ અને પહોળાઈ
પહોળાઈ અને ઊંચાઈ
વર્તુળના ક્ષેત્રફળની ગણતરી માટે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે ?
l × b
4a
2πr
πr²
ચોરસના ક્ષેત્રફળની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?
2a
4a
a² અથવા a x a
πd
ચોરસની પરિમિતીમાં એક બાજુના માપને કેટલા વખત ગણવામાં આવે છે ?
3 વખત
4 વખત
2 વખત
1 વખત
લંબચોરસના ક્ષેત્રફળની ગણતરી માટે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે ?
2(l + b)
l + b
πr²
લંબાઈ × પહોળાઈ
લંબચોરસના ક્ષેત્રફળની ગણતરી માટે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે ?
πr²
2(l + b)
l × b
l + b
લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ 5 સે.મી. અને 3 સે.મી. છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે ?
10 વર્ગ સે.મી.
15 વર્ગ સે.મી.
20 વર્ગ સે.મી.
8 વર્ગ સે.મી.
લંબચોરસની લંબાઈ 10 સે.મી. અને પહોળાઈ 4 સે.મી. છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે ?
60 વર્ગ સે.મી.
30 વર્ગ સે.મી.
50 વર્ગ સે.મી.
40 વર્ગ સે.મી.
લંબચોરસની પરિમિતિની ગણતરી માટે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે ?
l + b
l × b
4a
2(l + b)
ચોરસની પરિમિતીની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?
a²
2a
4a
πr
લંબચોરસની લંબાઈ 8 સે.મી. અને પહોળાઈ 6 સે.મી. છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે ?
48 વર્ગ સે.મી.
14 વર્ગ સે.મી.
36 વર્ગ સે.મી.
24 વર્ગ સે.મી.
ચોરસની લંબાઈ 5 સે.મી. છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે ?
25 વર્ગ સે.મી.
10 વર્ગ સે.મી.
20 વર્ગ સે.મી.
15 વર્ગ સે.મી.
વર્તુળની ત્રિજ્યા 7 સે.મી. છે, તો તેનો પરિધ કેટલો હશે ?
28 સે.મી.
44 સે.મી.
14 સે.મી.
22 સે.મી.
જો એક લંબચોરસ ની લંબાઈ 15 cm અને પહોળાઈ 8 cm હોય, તો તેનું ક્ષેત્રફળ (Area) કેટલું થશે?
વર્તુળની ત્રિજ્યા 'r' હોય, તો તેનો પરિઘ શોધવા માટેનું સાચું સૂત્ર કયું છે?
2πr
πr2
2πrh
1/2 πrh
