WorksheetsF89 સમસંબંધ 9999
Total questions: 78
Worksheet time: 40mins
સમ સંબંધ શોધો. પુસ્તક : કાગળ : : માખણ ?
ગાય
ઘી
દૂધ
છાસ
સમ સંબંધ શોધો. સોનું : ઘરેણાં : : પગરખાં : ?
મોચી
મોજડી
ચર્મકાર
ચામડું
સમ સંબંધ શોધો. ગોલ્ફ : કોર્સ : : સ્કેટિંગ : ?
એલી
રેન્જ
રિંગ
મેટ
સમ સંબંધ શોધો. બેઝબોલ : ડાયમંડ : : સાઈકિલિંગ : ?
એરિના
એલી
રિંક
વેલોડ્રામ
સમ સંબંધ શોધો. એટમ બોમ્બ : ઓટોહાન : : થર્મોમીટર : ?
કેપ્લર
ગેલિલિયો
જે. બી. પ્રિસ્ટલે
લિપમેન
• સમ સંબંધ શોધો.
પત્રકાર : સામાયિક : : ___________.
નોવેલ : લેખક
કવિતા : કવિ
ખુરશી : સુધાર
ડાયરેક્ટર : ફિલ્મ
• સમ સંબંધ શોધો.
બાળક : કુટુંબ : : __________.
પક્ષી : પ્રાણી
માતા : બાળક
ફૂલ : છોડ
ખુરશી : ટેબલ
સમ સંબંધ શોધો. ગાય : કોઢ : : __________.
કુતરો : રાફડો
સાપ : વાડો
સસલું : દર
ઘોડો : તબેલો
સમસબંધ શબ્દ શોધો. ભારતનો સંબંધ હૉકી સાથે છે તો ચિનનો સંબંધ શેની સાથે છે ?
ટેબલટેનિસ
જૂડો
આઈસહોકી
હોલીબોલ
સમસબંધ શબ્દ શોધો.
ભારત : અશોક સ્તંભ : : ડેનમાર્ક ?
પવન ચક્કી
ડેરી
એફિલ ટાવર
ઝૂલતો મિનારો
સમસબંધ શબ્દ શોધો.
રોક ગાર્ડન : ચંડીગઢ : : શાલીમાર બાગ : ?
મૈસુર
શ્રીનગર
સમસબંધ શબ્દ શોધો. અમેરિકા : બેઝબોલ : :જાપાન : ?
ટેબલટેનિસ
જૂડો
ક્રિકેટ
હોકી
સમસબંધ શબ્દ શોધો. લાલ કિલ્લો : દિલ્હી : : એફિલ ટાવર : ?
પેરિસ
ન્યૂયોર્ક
અમેરિકા
ચીન
સમસબંધ શબ્દ શોધો.
કાર્ય : જુલ : : બળ : ?
ન્યુટન
મીટર
સમસબંધ શબ્દ શોધો.
સ્પેક્ટરો મીટર : પ્રકાશની તરંગ લંબાઈ : : હાઈગ્રોમીટર : ?
આદ્રતા
તાપમાન
સમસબંધ શબ્દ શોધો. ન્યુરોલોજી : જ્ઞાનતંતુ : : ડર્મેટોલોજી: ?
ચામડી
હદય
દાંત
આંખ
સમસબંધ શબ્દ શોધો.
શિક્ષક : વર્ગ : : નાવિક : ?
વહાણ
નદી
સમસબંધ શબ્દ શોધો.
અમ્પાયર : પીચ : : સુથાર : ?
કોઢ
સાઈડ
સમસબંધ શબ્દ શોધો.
અવાજ : ડેસીબલ : : દબાણ : ?
પાસ્કલ
જુલ
સમસબંધ શબ્દ શોધો.
ક્રિમિનોલોજી : અપરાધ : : ઓરનીથોલોજી: ?
પક્ષીઓ
જંતુઓ
સમસબંધ શબ્દ શોધો.
નિર્માતા : ફિલ્મ : : નાટ્યકાર : ?
નાટક
અભિનય
સમસબંધ શબ્દ શોધો.
સુથાર : ફર્નિચર : : કડિયો : ?
રેતી
ચણતર
સમસંબંધ શોધો. રાજકોટ : આજી : : મોરબી : ?
મચ્છુ
સુકભાદર
નાગમતી
હાથમતી
સમસંબંધ શોધો.
શિક્ષક : શાળા : :દાક્તર : ?
દર્દી
દવાખાનું
સમસંબંધ શોધો.
લેખક : પુસ્તક : :સોની : ?
ઘરેણા
તોલો
સમસંબંધ શોધો.
ઓટાવા : કેનેડા : : પાર્ટ - ઓ - પ્રિન્સ : ?
પનામા
હૈતી
સમસંબંધ શોધો.
હંગેરી : બુડાપેસ્ટ : : ઈટાલી : ?
વેનિસ
રોમ
સમસંબંધ શોધો.
જાપાન : યેન : : મોરેશિયસ : ?
રૂપિયો
ફ્રેન્ક
સમસંબંધ શોધો.
ઈરાક : દીનાર : : માલદીવ્ઝ : ?
દીનાર
રૂપિયો
સમસંબંધ શોધો. પાકિસ્તાન : સિંધુ : : ચીન : ?
યાંગ સેકયાંગ
આમુદરીયા
નર્મદા
ગંગા
સમસંબંધ શોધો.
પટના : ગંગા : : અયોધ્યા : ?
સરયુ
યમુના
સમસંબંધ શોધો.
ભારત : અશોકચક્ર : તુર્કી : ?
પોયણુ
ચાંદ - તારો
સમસંબંધ શોધો.
સ્પેન : ગરુડ : : ઇન્ડોનેશિયા : ?
મોર
ગરુડ
સમસંબંધ શોધો.
ફ્રાન્સ : એફિલ ટાવર : : ઈજીપ્ત : ?
ગાજાના પિરામિડ
પવન ચક્કી
થર્મોમીટર : તાવ : રીક્ટર સ્કેલ : ?
વરસાદ
ધરતીકંપ
વાવાઝોડું
ભરતી
મકાન : દિવાલ :: દેશ : ?
સૈન્ય
રાજ્યો
શહેરો
સરહદ
સમસંબંધ આધારિત પ્રશ્ન
લેખક : પુસ્તક : : સોની : ?
સોનું
તોલો
ચાંદી
ઘરેણું
સમસંબંધ આધારિત પ્રશ્ન
ઘડિયાળ : સમય : : ચશ્મા : ?
આંખો
દ્રષ્ટિ
કાચ
લેન્સ
દળ : કિલોગ્રામ :: પ્રવાહી : ?
કિલોગ્રામ
મીટર
લિટર
ડેસીમીટર
દળ : કિલોગ્રામ :: પ્રવાહી : ?
કિલોગ્રામ
મીટર
લિટર
ડેસીમીટર
અવાજ : ડેસિબલ : : દબાણ : ?
કેલેરી
જૂલ
પાસ્કલ
એમ્પીયર
આકાશ : વાદળી : : પાણી : ?
સ્વચ્છ
શીતળ
રંગહીન
ઉપરનાં માંથી એકેપણ નહિ
સમસબંધ શબ્દ શોધો .
અનાજ : ખેતર : : હાર : ?
ફેક્ટરી
દુકાન
સમસબંધ શબ્દ શોધો.
વર્ણમાલા : અક્ષર : : હાર : ?
મોતી
દોરી
સમસબંધ શબ્દ શોધો .
ટેબલ : લાકડું : : ખમીસ : ?
કાપડ
વસ્ત્ર
સમસબંધ શબ્દ શોધો .
ફૂલ : કળી : : ફળ : ?
ફૂલ
છોડ
સમસબંધ શબ્દ શોધો .
હદય : લોહી : : ફેફસાં : ?
વાયુ
ઓક્સિજન
સમસબંધ શબ્દ શોધો .
વિદ્યાર્થી : વર્ગ : : ખેલાડી : ?
સ્ટેડિયમ
મેચ
સમસબંધ શબ્દ શોધો .
ફેક્ટરી : ઉત્પાદન : : શાળા : ?
શિક્ષણ
વિદ્યાર્થી
સમસબંધ શબ્દ શોધો .
પહાડ : ઘાટ : : શત્રુ : ?
દુશ્મન
સંઘર્ષ
સમસબંધ શબ્દ શોધો.
પાંખડી : પુષ્પ : : અધ્યાય : ?
પુસ્તક
ફકરો
સમસબંધ શબ્દ શોધો .
પુરુષ : ચરિત્ર : : દેશ : ?
ઈતિહાસ
નેતા
સમસબંધ શબ્દ શોધો .
આકર્ષણ : ચુંબક : : ખેંચાણ : ?
ગુરુત્વાકર્ષણ
ઠેલવું
સમસબંધ શબ્દ શોધો .
મહિનો : સપ્તાહ : : સપ્તાહ : ?
દિવસ
કલાક
સમસબંધ શબ્દ શોધો .
ન્યાયાલય : અસીલ : : દવાખાનું : ?
દર્દી
નર્સ
સમસબંધ શબ્દ શોધો .
આગ્રા : તાજમહેલ : : હવા મહલ : ?
ઉદયપુર
જયપુર
સમસબંધ શબ્દ શોધો.
એસ્મિકો : ઇગ્લૂ : : રાજા : ?
રાણીવાસ
કચેરી
સમસબંધ શબ્દ શોધો.
બેઝબોલ : ડાયમંડ : : સાઈકલિંગ : ?
એરીના
વેલોડ્રોમ
સમસબંધ શબ્દ શોધો.
ગોલ્ફ : ફોર્સ : : સ્કેટિંગ : ?
એલી
રિંગ
સમસબંધ શબ્દ શોધો.
રિવોલ્વર : સેમ્યુઅલ કોલ્ટ : : મશીનગન : ?
રિચાર્ડ ગેટલિંગ
શ્વાન
સમસબંધ શબ્દ શોધો.
એટમ બોમ્બ : ઓટોહાન : થર્મોમીટર : ?
કેમ્પલર
ગેલેલિયો
સમસબંધ શબ્દ શોધો.
નેફી : બદી : : ચાહત : ?
નફરત
લગાવ
સમસબંધ શબ્દ શોધો.
ચા : કપ : : શરબત : ?
ગ્લાસ
બોટલ
સમસબંધ શબ્દ શોધો.
પુત્રી : આત્મજા : : ઘોર : ?
વાદળ
ભિષણ
સમસબંધ શબ્દ શોધો.
કાપડ : વસ્ત્ર : મોતી : ?
આભૂષણ
ચમક
સમસબંધ શબ્દ શોધો.
સુવર્ણ : ઘન : : પેટ્રોલિયમ ?
ગેસ
પ્રવાહી
સમસબંધ શબ્દ શોધો.
કાગળ : વિદ્યાર્થી : : કાળું પટીયું : ?
શિક્ષક
શાળા
સમસબંધ શબ્દ શોધો.
આકાશ : વાદળી : : પાણી : ?
રંગહીન
સ્વચ્છ
સમસબંધ શબ્દ શોધો.
દુઃખી : આસુ : :તનાવ : ?
લોહીનું દબાણ
ભીડ
સમસબંધ શબ્દ શોધો.
અપ્પુ : ચપ્પુ : : ફિલ્ટર : ?
સાફ કરવું
પાણી
સમસબંધ શબ્દ શોધો.
ચામડી : વાળ : : જમીન : ?
ઘાસ
પહાડ
સમસબંધ શબ્દ શોધો.
રેડિયો : શ્રોતા : : ફિલ્મ : ?
દર્શક
પડદો
સમસબંધ શબ્દ શોધો.
છાયડો : તડકો : : કૂલર : ?
ગરમી
પંખો
સમસબંધ શબ્દ શોધો.
શબ્દ : અક્ષરો : : વાક્ય : ?
શબ્દો
ફકરો
સમાઈક : સંપાદક : : ચલચિત્ર : ?
દિગ્દર્શક
અભિનેતા
સમસબંધ શબ્દ શોધો.
ખગોળ શાસ્ત્રી : દૂરબીન : : ડોક્ટર : ?
દવાખાનું
સ્ટેથોસ્કોપ
સમસબંધ શબ્દ શોધો.
વૈજ્ઞાનીક પ્રયોગશાળા : : નાવિક : ?
વહાણ
નદી
સમસબંધ શબ્દ શોધો .
પ્રથમ : અંતિમ : : વફાદારી : ?
વિશ્વાસઘાત
નાદારી
