wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

std 5 chapter 1,2,3

Total questions: 104

Worksheet time: 48mins

Name
Class
Date
1.
મદારીઓનો એક સમૂહ કયા નામે ઓળખાય છે ?
a)
ડમરિયા
b)
ભાલબેલિયા
c)
કાલબેલિયા
d)
સાંપેલિયા
2.
સાપના કરડયા પછી કયા પ્રકારની દવા લેવામાં આવે છે ?
a)
એન્ટિસેપ્ટિક
b)
સાપના ઝેરમાંથી બનાવેલી દવા
c)
એન્ટિબાયોટિક
d)
પેઇનકિલર
3.
સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે ?
a)
દર
b)
ખેડૂત
c)
મોચી
d)
સુથાર
4.
મદારીઓ સાપને પકડવા માટે કયા વાદ્યનો ઉપયોગ કરતા હતા ?
a)
એક પણ નહીં
b)
તુંબા
c)
ખંજરી
d)
ઢોલ
5.
મદારીઓ કઈ વસ્તુની માંગણી કરતા નહોતા?
a)
ઝેર
b)
સાપ
c)
અનાજ
d)
પૈસા
6.
કાલબેલિયાની દીકરીઓ લગ્નમાં કઈ વસ્તુ ભેટમાં આપતી હતી?
a)
સાપ
b)
ઘરેણાં
c)
પૈસા
d)
-
7.
મદારીઓ એક ગામથી બીજા ગામ કઈ રીતે ફરતા હતા?
a)
ટ્રેનમાં
b)
બસમાં
c)
સાઇકલ પર
d)
ચાલતા
8.
સાપ ખેડૂતોના મિત્ર કેમ ગણાય છે ?
a)
આમાંથી કોઈ નહિ
b)
ખેતરમાંથી પાક ઉગાડવા માટે
c)
ખેતરમાંથી ઉંદર ખાઈ જવા માટે
d)
ખેતરમાં પાણી પૂરું પાડવા માટે
9.
સાપના કરડવાથી બચવા માટેની દવા ક્યાંથી બનાવવામાં આવે છે ?
a)
કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં
b)
અન્ય પ્રાણીના ઝેરમાંથી
c)

સાપના ઝેરમાંથી

d)
જંગલના છોડમાંથી
10.
કઈ જાતિના લોકો 'નાગ ગુંફન'ની ભાતનો ઉપયોગ કરે છે ?
a)
A અને C બંને
b)
દક્ષિણ ભારતના લોકો
c)
ઉત્તર ભારતના લોકો
d)
ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો
11.
મારે બાહ્ય કાન હોતા નથી. હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું.
a)
માછલી
b)
પતંગિયું
c)
સાપ
d)
મચ્છર
12.
કયા પ્રકારના સાપના કરડવાથી તરત મૃત્યુ થાય છે ?
a)
આપેલ તમામ
b)
રસેલ વાઈપર
c)
નાગ
d)
કાળોતરો
13.
મદારી સાપને નચાવવા શું વગાડે છે ?
a)
મંજરી
b)
બીન
c)
વાંસળી
d)
ઢોલક
14.
મદારીઓનું નૃત્ય કયા પ્રાણીના હલનચલન જેવું હોય છે ?
a)
રીંછ
b)
સાપ
c)
સિંહ
d)
વાઘ
15.
સાપને કેટલા દાંત હોય છે ?
a)
ચાર
b)
બે
c)
એક
d)
-
16.
સાપને ઝેરી દાંત કાઢવાની રીત કોણે શીખવી હતી?
a)
શિક્ષકે
b)
માતાજીએ
c)
પિતાજીએ
d)
દાદાજીએ
17.
મદારીઓ સાપને કયા વાઘ દ્વારા નચાવી શકે છે ?
a)
વાંસળી
b)
બીન
c)
તબલા
d)
ઢોલક
18.
સરકારે સાપ પકડવા અને રાખવા પર કાયદો કેમ બનાવ્યો ?
a)
સાપ જંગલમાં જ રહેવા જોઈએ
b)
સાપ ખતરનાક પ્રાણી છે
c)
લોકો સાપને મારી ચામડી વેચે છે
d)
સાપ કરડે છે
19.
સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
a)
સાપ 'બીન'નો મધુર અવાજ સાંભળી શકે છે
b)
સાપનો પ્રિય ખોરાક ઉંદર છે
c)
કોબ્રા (નાગ) એ ઝેરી સાપ છે
d)
સાપને કાન હોતા નથી
20.
નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી ?
a)
કાળોતરો
b)
કોબ્રા
c)
ધામણ
d)
ફૂરસા
21.
મદારીઓ કયા પ્રાણીઓને વાંસની ટોપલીમાં લઈ જતા હતા?
a)
સાપ
b)
રીંછ
c)
વાંદરા
d)
પક્ષીઓ
22.
સાપને કાન હોતા નથી, તો તે 'બીન'નો અવાજ કેવી રીતે સાંભળે છે ?
a)
તે બીનનાં સૂરથી નાચે છે
b)
તે બીનની સુગંધથી નાચે છે
c)
તે બીનના હલનચલનથી નાચે છે
d)
તે અવાજને સાંભળી શકે છે
23.
કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતાં ?
a)
હાથી
b)
કૂતરો
c)
સાપ
d)
બિલાડી
24.
સાપના ઝેરી દાંતને બીજું શું કહેવાય છે ?
a)
પોલા દાંત
b)
વિષદંત
c)
ઝેરી દાંત
d)
ડંખ
25.
કેટલા પ્રકારનાં સાપ ઝેરી હોય છે ?
a)
આઠ
b)
ચાર
c)

એક

d)

ત્રણ

26.
જો કાલબેલિયા તેમના બાળકોને સાપ વિશેનું જ્ઞાન ન આપે તો શું થાય ?
a)
લોકો સાપનો ખેલ જોઈ શકશે નહીં
b)
મદારીઓની પેઢી નાશ પામશે
c)
બાળકો ભણી શકશે નહીં
d)
સાપ પકડવાની કલા લુપ્ત થઈ જશે
27.
મદારીઓ બીન, તુંબા અને ખંજરી જેવાં વાદ્યો કઈ વસ્તુમાંથી બનાવતા હતા ?
a)
વાંસ
b)
ધાતુ
c)
સૂકી દૂધી
d)
લાકડું
28.
સાપના કરડવાથી કયા અંગ પર અસર થાય છે ?
a)
મગજ પર
b)
ચેતાતંત્ર પર
c)
હૃદય પર
d)
લોહી પર
29.
મદારીઓ દવા બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે ?
a)
કેમિકલનો
b)
મશીનનો
c)
જંગલના છોડવાનો
d)
પ્રાણીઓના હાડકાનો
30.
નીચેનામાંથી કયું વાદ્ય સૂકી દૂધીમાંથી બનતું નથી ?
a)
બીન
b)
તુંબા
c)
ઢોલ
d)
ખંજરી
31.
મદારીઓ સાપને શેમાં રાખતા હતા ?
a)
કાચની પેટીમાં
b)
વાંસની ટોપલીમાં
c)
લોખંડના પાંજરામાં
d)
પ્લાસ્ટિકની થેલીમાં
32.
કાલબેલિયા નૃત્યમાં કયા પ્રકારના હલનચલન હોય છે ?
a)
પક્ષીઓ જેવા
b)
માછલી જેવા
c)
સાપ જેવા
d)
પ્રાણીઓ જેવા
33.
મદારીઓ પાસે કઈ કિંમતી વસ્તુનો ખજાનો હતો ?
a)
સોનું
b)
ચાંદી
c)
સાપનું જ્ઞાન અને ઔષધિ
d)
જમીન
34.
કયા તહેવારમાં નાગ ગુંફનની ભાત દોરવામાં આવે છે ?
a)
દિવાળી
b)
હોળી
c)
નાગપંચમી
d)
ઉત્તરાયણ
35.
સાપનો ડંખ કેવો હોય છે ?
a)
ગોળ
b)
ચોરસ
c)
અંગ્રેજી V જેવો
d)
બે ટપકાં જેવો
36.
ખોરાક બગડવો એટલે શું ?
a)
સ્વાદ બદલાવો
b)
ગંધ આવવી
c)
ફૂગ લાગવી
d)
આપેલ તમામ
37.
બ્રેડ પર લીલાશ પડતા ડાઘ શું દર્શાવે છે ?
a)
કલર
b)
મસાલો
c)
ફૂગ
d)
ધૂળ
38.
પેકેટ પરની 'Expiry Date' શું સૂચવે છે ?
a)
વસ્તુ ક્યારે બની
b)
કિંમત
c)
વાપરવાની અંતિમ તારીખ
d)
વજન
39.
દૂધને બગડતું અટકાવવા શું કરવું જોઈએ ?
a)
ગરમ કરવું
b)
ફ્રીઝમાં રાખવું
c)
A અને B બંને
d)
ખુલ્લું રાખવું
40.
રાંધેલા ભાતને એક દિવસ સાચવવા શું કરવું ?
a)
વાટકામાં ભરી પાણીમાં રાખવું
b)
કાપડમાં વીંટાળવું
c)
તડકે સુકવવા
d)
ફ્રીઝમાં ન રાખવા
41.
લીલા ધાણાને તાજા રાખવા શું કરવું ?
a)
પ્લાસ્ટિકમાં રાખવા
b)
ભીના કાપડમાં વીંટાળવા
c)
તડકે રાખવા
d)
ગરમ કરવા
42.
ડુંગળી અને લસણને ક્યાં રાખવા જોઈએ ?
a)
પાણીમાં
b)
ફ્રીઝમાં
c)
સૂકી અને ખુલ્લી જગ્યામાં
d)
ડબ્બામાં બંધ કરીને
43.
ઉનાળામાં દૂધ કેમ જલ્દી બગડી જાય છે ?
a)
ગરમીના કારણે
b)
ભેજના કારણે
c)
ઠંડીના કારણે
d)
અંધારાના કારણે
44.
કેરીના પાપડ બનાવવા માટે કઈ કેરી વપરાય છે ?
a)
કાચી કેરી
b)
પાકી કેરી
c)
બગડેલી કેરી
d)
સૂકી કેરી
45.
ગોળ અને ખાંડ કેરીના માવામાં કેમ ભેળવ્યા ?
a)
રંગ માટે
b)
ગળપણ અને જાળવણી માટે
c)
સુકવવા માટે
d)
ઘટ્ટ કરવા માટે
46.
કેરીના પાપડ સુકવવા માટે કઈ જગ્યા પસંદ કરાઈ ?
a)
અંધારી રૂમ
b)
તડકાવાળી જગ્યા
c)
રસોડું
d)
બાથરૂમ
47.
ખોરાક પર ફૂગ આવવા માટે કયું પરિબળ જવાબદાર છે ?
a)
પ્રકાશ
b)
ગરમી અને ભેજ
c)
અવાજ
d)
ઠંડી
48.
નીચેનામાંથી કઈ વસ્તુ લાંબો સમય બગડતી નથી ?
a)
દૂધ
b)
બ્રેડ
c)
અથાણું
d)
શાકભાજી
49.
બ્રેડના પેકેટ પરની કઈ વિગત તપાસવી જોઈએ ?
a)
કિંમત
b)
વજન
c)
એક્સપાયરી ડેટ
d)
આપેલ તમામ
50.
અથાણાંમાં મીઠું અને તેલ કેમ વધારે નાખવામાં આવે છે ?
a)
સ્વાદ માટે
b)
જાળવણી (Preservation) માટે
c)
રંગ માટે
d)
કિંમત વધારવા
51.
શું બધા બેક્ટેરિયા નુકસાનકારક હોય છે ?
a)
હા
b)
ના
c)
કહી શકાય નહીં
d)
ખબર નથી
52.
ફ્રીઝમાં ખોરાક કેમ બગડતો નથી ?
a)
અંધારું હોય છે
b)
તાપમાન નીચું હોય છે
c)
જગ્યા ઓછી હોય છે
d)
લાઈટ હોય છે
53.
કેરીના માવાને ગાળવા માટે કયા કાપડનો ઉપયોગ થયો ?
a)
જાડું કાપડ
b)
સુતરાઉ પાતળું કાપડ
c)
રેશમી કાપડ
d)
ઊનનું કાપડ
54.
અથાણું બનાવવા માટે કાચી કેરીમાં શું ઉમેરાય છે ?
a)
ખાંડ
b)
મીઠું અને હળદર
c)
દૂધ
d)
પાણી
55.
કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે ?
a)
આપેલ તમામ
b)
પાપડ
c)
રસ
d)
અથાણું
56.
દાદીએ બ્રેડનું પેકેટ કઈ રીતે ઓળખ્યું કે તે બગડેલું છે ?
a)
તેના વજન પરથી
b)
તેની કિંમત પરથી
c)
તેની તારીખ પરથી
d)
તેની સુગંધ પરથી
57.
નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનતું નથી ?
a)
ચીકુ
b)
ગાજર
c)
કેરી
d)
વટાણા
58.
તમે શાકાહારી (વેજીટેરીયન) છો તો કયું ભોજન નહીં જમો ?
a)
ખીચડી
b)
મેંગો મઠો
c)
શીરો
d)
ચિકન સૂપ
59.
કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરી કેમ પસંદ કરવામાં આવી હતી?
a)
કારણ કે તેમાંથી રેસા ઓછા નીકળે છે.
b)
કારણ કે તેમાંથી માવો સરળતાથી કાઢી શકાય છે.
c)
કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે.
d)
કારણ કે તે સ્વાદમાં ખાટી હોય છે.
60.
ઉનાળામાં કઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ?
a)
પાપડ
b)
શાકભાજી
c)
-
d)
-
61.
કેરીના પાપડને કેટલા દિવસ તડકામાં સૂકવવામાં આવ્યા હતા ?
a)
30 દિવસ
b)
15 દિવસ
c)
20 દિવસ
d)
28 દિવસ
62.
કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકાશે ?
a)
રોટલી
b)
કેરીનું અથાણું
c)
નુડલ્સ
d)
પાણી પુરી
63.
બ્રેડને બંધ ડબામાં શા માટે રાખવામાં આવે છે ?
a)
સુગંધ જાળવવા માટે
b)
ભેજ જાળવવા માટે
c)
ઠંડી રાખવા માટે
d)
ગરમ રાખવા માટે
64.
વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય ?
a)
આપેલ તમામ
b)
ચેકડેમ બનાવીને
c)
ભૂગર્ભ ટાંકી બનાવીને
d)
તળાવ બંધાવીને
65.
કેરીના પાપડ બનાવવા માટે માવો કયા કાપડ પર પાથરવામાં આવ્યો હતો?
a)
સુતરાઉ કાપડ પર
b)
નીલગિરિના ઝાડના થાંભલા પર
c)
તાડના પાંદડાથી વણેલી ચટ્ટાઈ પર
d)
નાળિયેરની છાલમાંથી બનેલી દોરી પર
66.
કેરીના પાપડ બનાવવા માટે કયા બે ભાઈઓએ મદદ કરી હતી?
a)
મહેન્દ્ર અને હર્ષ
b)
કિપલ અને અલ્પેશ
c)
હર્ષ અને રુચિ
d)
મહેન્દ્ર અને અલ્પેશ
67.
ડુંગળી – બટાટાને લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો ?
a)
તડકામાં મૂકી રાખવાં
b)
ભીનાશવાળા કપડામાં રાખવાં
c)
સુકી અને ખુલ્લી જગ્યામાં રાખવાં
d)
પાણીમાં રાખવાં
68.
નીચેનામાંથી કયો ખોરાક તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહિ?
a)
ભેળ
b)
શીંગ – ચણા
c)
દાબેલી
d)
પફ
69.
દૂધને એક-બે દિવસ માટે સારું રાખવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે ?
a)
તેને ઠંડું કરવું
b)
તેને મીઠું લગાવીને
c)
તેને સુકાવવું
d)
ઉકાળવું
70.
ખોરાક બગડી જવાનું એક કારણ શું હોઈ શકે છે ?
a)
ઓછું મીઠું
b)
વધારે મીઠું
c)
ઓછું તેલ
d)
વધારે પડતું તેલ
71.
જો તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ, તો તમને કેવો અનુભવ થાય છે ?
a)
ઉપરોક્ત તમામ
b)
દુર્ગંધનો અનુભવ
c)
ખરાબ અનુભવ
d)
સારો અનુભવ
72.
અથાણું બનાવવા માટે કઈ વસ્તુ જરૂરી છે ?
a)
ઉપરોક્ત તમામ
b)
તેલ
c)
મીઠું
d)
કેરી
73.
રાત્રે જમેલું કયું ભોજન પચવામાં સરળ રહેશે ?
a)
લાડું
b)
શાક – ભાખરી
c)
સુખડી
d)
ખીચડી-કઢી
74.
ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે ?
a)
બેચ નંબર
b)
પેક કર્યાની તારીખ
c)
સમાપ્તિ તારીખ
d)
વજન
75.
બ્રેડના પેકેટ પર કઈ વિગત લખેલી હોય છે ?
a)
ઉપરોક્ત તમામ
b)
કિંમત
c)
પેકિંગ તારીખ
d)
વજન
76.
કેરીના પાપડ બનાવવા માટે માવો સુકાવા શા માટે સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવ્યો હતો ?
a)
સ્વાદ વધારવા માટે
b)
ઝડપથી સુકાવવા માટે
c)
પોચો બનાવવા માટે
d)
ગરમ કરવા માટે
77.
કેરીના પાપડનો છેલ્લો થર સુકાયા બાદ તેનો દેખાવ કેવો હતો ?
a)
ભીના કપડા જેવો
b)
સોનેરી કેક જેવો
c)
કડક રોટલી જેવો
d)
મીઠી પૂરી જેવો
78.
કઈ ઋતુમાં ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે ?
a)
શિયાળો અને ઉનાળો
b)
ચોમાસું
c)
ઉનાળો
d)

શિયાળો

79.
ખાંડ કેમ કેરીના માવામાં ભેળવવામાં આવી હતી ?
a)
મીઠું બનાવવા માટે
b)
જલ્દી સુકાવવા માટે
c)
ઘટ્ટ બનાવવા માટે
d)
સ્વાદ વધારવા માટે
80.
બટાટાનું શાક કઈ પરિસ્થિતિમાં ઝડપથી બગડી શકે છે ?
a)
સૂકી જગ્યામાં
b)
ભેજમાં
c)
તડકામા
d)
તેલમા
81.
બ્રેડ પર ફૂગ ક્યાંથી આવી હશે ?
a)
તેલમાંથી
b)
કાગળમાંથી
c)
પાણીમાંથી
d)
હવામાંથી
82.
ડુંગળી અને લસણને એક-બે દિવસ માટે સારા રાખવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે ?
a)
તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખીને
b)
તેને સુકાવીને
c)
તેને ભીના કપડામાં વીંટાળીને
d)
તેને ઉકાળીને
83.
જો આપણે બે દિવસની મુસાફરી પર જવાનું હોય તો કઈ વાનગી સાથે લઈ જવી યોગ્ય નથી?
a)
અથાણું
b)
થેપલાં
c)
બટાટાનું શાક
d)
સુકી પૂરી
84.
દાદીએ બ્રેડનું પેકેટ શા માટે પાછું આપી દીધું?
a)
બ્રેડનું વજન ઓછું હતું.
b)
બ્રેડમાં ખરાબ સ્વાદ હતો.
c)
બ્રેડ તાજી ન હતી.
d)
બ્રેડ પર કાળી ફૂગ હતી.
85.
જો દાદીએ બ્રેડ પરની ફૂગ જોયા વગર જ તે ખરીદી હોત, તો શું થઈ શકત?
a)
બ્રેડ સખત થઈ ગઈ હોત.
b)
બ્રેડ મીઠી લાગી હોત.
c)
દાદીને પેટમાં દુખાવો થયો હોત.
d)
બ્રેડ ખાઈ શકાય તેમ હોતી.
86.
કેરીના પાપડ બનાવવા માટે માવો ગાળવાની ક્રિયાનો ઉદ્દેશ્ય શું હતો?
a)
માવાને નરમ બનાવવા
b)
માવામાંથી રસા દૂર કરવા
c)
માવામાંથી પાણી દૂર કરવા
d)
માવાને ઘટ્ટ બનાવવા
87.
કયા પ્રકારના ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહી કરી શકાય છે?
a)
ઉપરોક્ત તમામ
b)
પાપડ
c)
ચિપ્સ
d)
બિસ્કિટ
88.
ખાદ્યપદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહિ તે જાણી શકાય છે?
a)
વાપરવાની છેલ્લી તારીખ
b)
પેકિંગની તારીખ
c)
તેના વપરાતા ઘટકોનાં નામ
d)
કિંમત
89.
નીચેનામાંથી કઈ વાનગી આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાશે?
a)
મીઠાઈ
b)
કેરીનું અથાણું
c)
ભાખરી
d)
રોટલા
90.
કયા પ્રકારના ખોરાકને લાંબા સમય સુધી રાખી શકાય છે?
a)
તાજા ફળ
b)
અથાણું
c)
દૂધ
d)
શાકભાજી
91.
કયા ફળને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે?
a)
સફરજન
b)
જામફળ
c)
કેરી
d)
સીતાફળ
92.
રુચિએ ક્રીપલને બટાટાનું શાક ખાવાની ના પાડી, જો તેને તે ખાઈ લીધું હોત, તો શું થાત?
a)
ઉપરોક્ત તમામ
b)
તેને ઊલટી થાત
c)
તેને ચક્કર આવત
d)
તેને પેટમાં દુખાવો થાત
93.
કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે? નહિતર બગડી જશે.
a)
ચવાણું
b)
કેરીનું અથાણું
c)
દાળ – ભાત
d)
સુખડી
94.
કઈ વાનગી કેરીમાંથી બનેલી નથી?
a)
બદામ શેક
b)
કેરીના પાપડ
c)
કેરીનો રસ
d)
કેરીનું અથાણું
95.
નીચેની કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી?
a)
હર્ષ જમ્યા પછી વધેલા ખોરાકને ગટરમાં નાખે છે.
b)
સરોજ જમવું હોય તેટલું જ થાળીમાં લે છે.
c)
ભવ્ય જમ્યા પછી થાળીમાં વધેલા ખોરાકમાં હાથ ધૂએ છે.
d)
અર્ચના થાળીમાં ખોરાક એઠો છોડી દે છે.
96.
ઉનાળામાં કઈ વસ્તુઓ જલ્દી બગડી જતી નથી?
a)
અથાણું
b)
ભાત
c)
રવૈયા
d)
દૂધ
97.
કયા પ્રકારના વાતાવરણમાં ખોરાક ઝડપથી બગડી શકે છે?
a)
ઠંડુ અને બીનું
b)
ગરમ અને સૂકું
c)
ભેજવાળું અને ગરમ
d)
સૂકું અને ઠંડુ
98.
કેરીના પાપડ બનાવવાની પદ્ધતિને ખોરાકના કયા સિદ્ધાંત સાથે સરખાવી શકાય?
a)
હવા વગર ખોરાક બગડતો નથી.
b)
પાણી દૂર કરવાથી ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.
c)
ઠંડા કરવાથી ખોરાક બગડતો નથી.
d)
ગરમ કરવાથી જીવાણુઓનો નાશ થાય છે.
99.
રુચિએ ક્રીપલને શું ખાવાની ના પાડી?
a)
અથાણું
b)
બટાટાનું શાક
c)
ભીંડાનું શાક
d)
રોટલી
100.
કઈ ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે?
a)
શિયાળો અને ચોમાસું
b)
ચોમાસું
c)
ઉનાળો
d)
શિયાળો
101.
રસોડામાં કઈ વસ્તુઓ બે-ત્રણ દિવસમાં બગડી શકે છે?
a)
ઉપરોક્ત તમામ
b)
ભાત
c)
દૂધ
d)
બટાટાનું શાક
102.
કાચની બરણીઓ અને બોટલો અથાણું ભરતા પહેલાં કેમ તડકામાં સૂકવવામાં આવે છે?
a)
તેને સુશોભિત કરવા માટે
b)
તેને ગરમ કરવા માટે
c)
તેને જીવાણુમુક્ત કરવા માટે
d)
તેમાંથી ભેજ દૂર કરવા માટે
103.
નીચેનામાંથી કયા ફળના અંદરના ભાગે બીજ નથી હોતું?
a)
સફરજન
b)
કેળું
c)
પપૈયું
d)
કેરી
104.
નીચેનામાંથી કઈ વિગત ખાદ્યપદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી?
a)
કિંમત
b)
બનાવવાનાની સહી
c)
પેકિંગ તારીખ
d)
વજન