Font size
S
M
L
XL
Worksheetsવિજ્ઞાન ક્વિઝ 1
Total questions: 13
Worksheet time: 9mins
Name
Class
Date
1.
છોડ ખોરાક બનાવે તે પ્રક્રિયાને શું કહે છે?
a)
શ્વસન
b)
પાચન
c)
પ્રકાશ સંશ્લેષણ
d)
વાષ્પીકરણ
2.
પાણીનું રસાયણિક સૂત્ર શું છે?
a)
CO₂
b)
H₂O
c)
O₂
d)
NaCl
3.
માનવ શરીરમાં લોહી શુદ્ધ કરનાર અંગ કયું છે?
a)
હૃદય
b)
ફેફસા
c)
કિડની
d)
યકૃત
4.
સૂર્ય કયો પિંડ છે?
a)
ગ્રહ
b)
ઉપગ્રહ
c)
તારું
d)
ધુમ્કેતુ
5.
અવાજ ફેલાય છે —
a)
ખાલી જગ્યામાં
b)
માત્ર હવામાં
c)
માધ્યમ દ્વારા
d)
પ્રકાશ સાથે
6.
કયો પદાર્થ વીજળીનો સારો વાહક છે?
a)
લાકડું
b)
પ્લાસ્ટિક
c)
રબર
d)
તાંબું
7.
છોડના કયા ભાગથી પાણી અને ખનિજ શોષાય છે?
a)
પાંદડા
b)
ડાંગર
c)
ફૂલ
d)
મૂળ
8.
પૃથ્વી પોતાની ધરી પર ફરવા માટે કેટલો સમય લે છે?
4 lines
9.
થ વીજળીનો સારો વાહક છે?
a)
લાકડું
b)
પ્લાસ્ટિક
c)
રબર
d)
તાંબું
10.
છોડના કયા ભાગથી પાણી અને ખનિજ શોષાય છે?
a)
પાંદડા
b)
ડાંગર
c)
ફૂલ
d)
મૂળ
11.
પૃથ્વી પોતાની ધરી પર ફરવા માટે કેટલો સમય લે છે?
a)
12 કલાક
b)
18 કલાક
c)
24 કલાક
d)
36 કલાક
12.
ઉષ્મા માપવાનું સાધન કયું છે?
a)
બેરોમીટર
b)
થર્મોમીટર
c)
હાઈગ્રોમીટર
d)
સ્પીડોમીટર
13.
માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે?
a)
હૃદય
b)
મગજ
c)
ચામડી
d)
યકૃત
Reset
