Worksheetsવિજ્ઞાન ધોરણ 8
Total questions: 22
Worksheet time: 10mins
ચહેરા પર શા માટે ખીલ થાય છે ?
પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ ક્રિયાશીલ થવી
અંતઃસ્ત્રાવોનું નિર્માણ
કંઠ ગ્રંથિનો વિકાસ
માનસિક વિકાસ
કયા અંતઃસ્ત્રાવ ની ઉણપથી ગોઈટર રોગ થાય છે?
ઇન્સ્યુલિન
થાઈરોક્સિન
ઇસટ્રોજન
એક પણ નહીં
મનુષ્યના કોષકેન્દ્રમાં કેટલા લિંગી રંગસૂત્રો હોય છે?
2
23
4
8
મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે ?
12
20
23
46
સ્ત્રીઓમાં થતા ઋતુસ્ત્રાવ ને શું કહે છે ?
રંગસૂત્ર
રજો નિવૃત્તિ
રજોદર્શન
ફલન
રાઇના પાકને ક્યાં વર્ગમા વર્ગીકૃત કરાય ?
ખરીફ પાક
રવિ પાક
અનાજ
એક પણ નહીં
1. પાક ઉછેરતા પહેલાંનું પ્રથમ ચરણ કયું છે?
1. સિંચાય
2. નિંદણ
3. રોપણી
4. ભુમીને તૈયાર કરવી
કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?
ખનીજ
કાર્બનિક
ટેબલને ખસેડવા કયું બળ વપરાય છે?
ઘર્ષણબળ
સ્નાયુબળ
સંપર્કબળ
ચુંબકીયબળ
કયું બળ હંમેશા પદાર્થની ગતિની વિરૂદ્ધ દિશામાં લાગે છે?
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે શુ થાય છે?
આકર્ષણ
અપાકર્ષણ
બંને
એક પણ નહીં
સાઈકલને પેડલ મારવાનું બંદ કર્યા બાદ થોડા સમય પછી કયા બળના કારણે ઉભી રહી જાય છે?
સંપર્કબળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
ગુરુત્વાકર્ષણબળ
કોઈ વસ્તુ અવકાશમાંથી નીચે પડે તે કયા બળને આધારે થાય છે?
ચુંબકીયબળ
ગુરુત્વાકર્ષણબળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
બળ વડે પદાર્થના......... માં ફેરફાર થાય છે?
આકાર
ઝડપ
દિશા
આપેલ તમામ
દહન ની ક્રિયા થવા માટે કયો વાયુ જરૂરી છે
ઓક્સિજન
હાઈડ્રોજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નીચેનામાંથી કયો દહન નો પ્રકાર નથી
ઝડપી દહન
સ્વયંસ્ફુરિત દહન
વિસ્ફોટ
જ્વલનશીલ
કયો પાક ખરીફ પાક નથી?
મગફળી
ડાંગર
મકાઈ
ચણા
નીચેનામાંથી કયો વાયુ દહનપોષક છે
Nitrogen
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
ઓક્સિજન
દીવાસળી માં કઈ અધાતુ નો ઉપયોગ થાય છે
સલ્ફર
ફોસ્ફરસ
હાઈડ્રોજન
કાર્બન
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે
કોરોના
હડકવા
મેલેરિયા
ટાઇફોઇડ
નીચેનામાંથી અશ્મિબળતણ કયું છે
પવન ઊર્જા
સૌર ઊર્જા
પેટ્રોલિયમ
જલ ઉર્જા
હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને શું કહે છે?
હળ શાફટ
જોત
ખરપીયો
ફાલ
