NEW
Font size
WorksheetsCSTD ONE WORD 1-3
Total questions: 18
Worksheet time: 9mins
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "જમવા માટે થાળીમાં મૂકવું."
પીરસવું
ધોરણ-8 ચેપ્ટર-1
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "ખળું કરવાની જગા."
ખળાવાડ
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "રોમાંચ પમાડે તેવું."
રોમાંચક
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "જમીન ઉપર સુવું તે."
ભૂમિશયન
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "ગણનામાં ન લેવા જેવું."
નગણ્ય
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "સમાન વય ધરાવતું."
સમવયસ્યક
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય."
લોહચુંબક
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "સાધારણ નહી તેવું."
અસાધારણ
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તે."
આનો
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "હઠપૂર્વકનો આગ્રહ."
હઠાગ્રહ
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર."
તગારું
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "જેની ઉત્પતિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું."
ઘરગથ્થું
ધોરણ-8 ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ."
ઝરુખો
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "મંજુરી માટે રજૂ થતી સુચના, પ્રસ્તાવ."
દરખાસ્ત
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "એક કાનથી બીજા કાને એમ ફરવું."
કર્ણોપકર્ણ
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે."
આણું
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું."
બાંધણી
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. "જોરથી ફુંકાતા પવનનો અવાજ."
સમસમ
ધોરણ-8 ચેપ્ટર-3
પાઠ્યપુસ્તક
!
