wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ANS DOLVAN STD 9 GUJARATI 2026

Total questions: 100

Worksheet time: 1hrs 15mins

Name
Class
Date
1.

'મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ છે?

a)

ઉમાશંકર જોશી

b)

ન્હાનાલાલ

c)

સુંદરમ્

d)

રીનાબેન ગામીત

2.

'પછી શામળિયોજી બોલ્યા' કાવ્યનો પ્રકાર જણાવો.

a)

પદ

b)

આખ્યાનખંડ

c)

સોનેટ

d)

ગરબી

3.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્યમાં કવિને શેનો ગર્વ છે?

a)

સંપત્તિનો

b)

ભાષાનો

c)

ગુજરાતની ભૂમિનો

d)

પોતાનો

4.

'પુત્રવધૂનું સ્વાગત' કાવ્યમાં પુત્રવધૂને કોની સાથે સરખાવી છે?

a)

લક્ષ્મી

b)

સરસ્વતી

c)

શક્તિ

d)

પથ્થર

5.

'કામ કરે ઈ જીતે' કાવ્યમાં કવિએ શેનું મહત્વ સમજાવ્યું છે?

a)

ભણતર

b)

પરિશ્રમનું

c)

નસીબનું

d)

જીવનનું

6.

નરસિંહ મહેતાના પદ કયા નામે ઓળખાય છે?

a)

પ્રભાતિયાં

b)

છંદ

c)

ગરબી

d)

ચાબખા

7.

'સાંજ સમય શામળિયો' કાવ્યમાં કોનું વર્ણન છે?

a)

રામનું

b)

મહાદેવ

c)

શિવનું

d)

શ્રીકૃષ્ણનું

8.

'રસ્તો કરી જવાના' ગઝલના ગઝલકાર કોણ છે?

a)

મરીઝ

b)

અમૃત ઘાયલ

c)

શેઠ

d)

ગની દહીંવાલા

9.

'તારા પપ્પા હવે સાજા થઈ ગયા છે' આ વાક્ય કોણ બોલે છે?

a)

પપ્પા

b)

પુત્રી

c)

માતા

d)

મમ્મી

10.

'હું એવો ગુજરાતી' કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ છે?

a)

નર્મદા

b)

ગંગા

c)

ગોદાવરી

d)

તાપી

11.

'ચોરી અને પ્રાયશ્ચિત' પાઠના લેખક કોણ છે?

a)

વિનોબાભાવે

b)

કાલેલકર

c)

ગાંધીજી

d)

ત્રિભુવનદાસ

12.

ગાંધીજીએ દોકડા ચોરવાની ભૂલ કોના માટે કરી હતી?

a)

ભાઈના દેવા માટે

b)

મિત્ર માટે

c)

કોઈ બીજા માટે

d)

નોકર માટે

13.

'ગોપાળબાપા' પાઠ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે?

a)

મળેલા જીવ

b)

ધ્વનિ

c)

ઝેર તો પીધા છે જાણી જાણી

d)

સરસ્વતીચંદ્ર

14.

'લોહીની સગાઈ' વાર્તાના મુખ્ય પાત્રનું નામ શું છે?

a)

મંગુ

b)

અમરતકાકી

c)

કુસુમ

d)

મિતેશ

15.

મંગુને ક્યાં દાખલ કરવાની સલાહ લોકો આપતા હતા?

a)

હોસ્પિટલમાં

b)

સ્કૂલમાં

c)

સાસરે

d)

પિયર

16.

'છાલ, છોતરાં અને ગોટલા' પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે?

a)

હાસ્ય નિબંધ

b)

નવલિકા

c)

નિબંધ

d)

નાટક

17.

'ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ' પાઠના લેખક કોણ છે?

a)

ગુણવંત શાહ

b)

વિનોબા ભાવે

c)

નાન્હાલાલ પટેલ

d)

રવિશંકર મહારાજ

18.

માણસમાં રહેલી પશુતાને છોડવી તેને લેખક શું કહે છે?

a)

વિકૃતિ

b)

પ્રકૃતિ

c)

મૂર્ખતા

d)

સંસ્કૃતિ

19.

'પંગુમ્ લંઘયતે ગિરિમ્' માં કોની સંઘર્ષગાથા છે?

a)

વિનોબા ભાવે

b)

રવિશંકર મહારાજ

c)

અરુણિમા સિંહા

d)

ગુણવંત શાહ

20.

'વારસો' પાઠના લેખકનું નામ જણાવો.

a)

મોહમ્મદ માંકડ

b)

રઘુવીર ચૌધરી

c)

બચેન્દ્રી પાલ

d)

પન્નાલાલ પટેલ

21.

'સાંજ સમય શામળિયો' માં કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે?

a)

લાલ

b)

પીળા (પીતાંબર)

c)

સફેદ

d)

લીલા

22.

ગાંધીજીએ કઈ ભૂલ માટે પિતાજીને ચિઠ્ઠી લખી હતી?

a)

અભ્યાસમાં ચોરી

b)

બીડી પીવાની અને સોનાની ચોરી

c)

જૂઠું બોલવા

d)

તોફાન કરવા

23.

'પછી શામળિયોજી બોલ્યા' કાવ્યમાં કયા ઋષિના આશ્રમની વાત છે?

a)

સાંદીપનિ

b)

વિશ્વામિત્ર

c)

વશિષ્ઠ

d)

વાલ્મિકી

24.

ગોપાળબાપાએ કઈ નદીના કોતરો ખરીદ્યા હતા?

a)

મહી

b)

નર્મદા

c)

ગંગા

d)

મહી નદીના કોતર

25.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્યમાં કવિનું જીવન ક્યાં ગુંજારવ કરી રહ્યું છે?

a)

ખેતરમાં

b)

ગુજરાતની ભૂમિમાં

c)

વતનમાં

d)

વિદેશમાં

26.

અમરતકાકી મંગુને ક્યાં મૂકવા તૈયાર નહોતા?

a)

હોસ્પિટલ (દવાખાને)

b)

સાસરે

c)

છાત્રાલયમાં

d)

મામાના ઘેર

27.

'કામ કરે ઈ જીતે' કાવ્યમાં કવિ કોને મલક બદલવાની વાત કરે છે?

a)

ખેડૂતને

b)

મજૂરને

c)

માનવીને

d)

સૈનિકને

28.

'છાલ, છોતરાં અને ગોટલા' માં લેખકે કઈ સંસ્કૃતિ પર કટાક્ષ કર્યો છે?

a)

ભારતીય સંસ્કૃતિ

b)

પાશ્ચાત્ય સંસ્કૃતિ

c)

ગંદકી કરવાની સંસ્કૃતિ

d)

વૈદિક સંસ્કૃતિ

29.

પુત્રવધૂના આવવાથી ઘરનું વાતાવરણ કેવું બની જાય છે?

a)

શોકમય

b)

ઉત્સવમય

c)

શાંત

d)

કલેશમય

30.

'ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ' માં લેખક કોની તુલના કરે છે?

a)

પ્રકૃતિ અને સંસ્કૃતિ

b)

દેશ અને વિદેશ

c)

ગરીબ અને અમીર

d)

ધર્મ અને અધર્મ

31.

'મરજીવિયા' કાવ્યમાં મરજીવિયા શું શોધવા સમુદ્રમાં જાય છે?

a)

માછલીઓ

b)

રત્નો

c)

પરવાળા

d)

મોતી

32.

'સખી માર્કંડી' પાઠમાં માર્કંડી કોણ છે?

a)

લેખકની બહેન

b)

પાડોશી

c)

નદી

d)

નાનપણની મિત્ર

33.

'રસ્તો કરી જવાના' ગઝલમાં કવિને કોના પર ભરોસો છે?

a)

નસીબ પર

b)

ઈશ્વર અને આત્મબળ પર

c)

મિત્રો પર

d)

રાજા પર

34.

'વાડી પરના વહાલા' માં કયા પશુ-પક્ષીઓનો ઉલ્લેખ નથી?

a)

હોલો

b)

દેડકાં

c)

સિંહ

d)

સાપ

35.

'ગોદ માતની ક્યાં?' કાવ્યમાં કવિને શેની ખોટ વર્તાય છે?

a)

પૈસાની

b)

માતાના પ્રેમની

c)

ઘરની

d)

મિત્રોની

36.

'કુદરત' એકાંકીમાં બાબુ ક્યાં જઈને પાછો આવ્યો હતો?

a)

પિયર

b)

અમેરિકા

c)

સ્વર્ગમાં

d)

પાડોશીના ઘરે

37.

'મારા પપ્પા' કાવ્યમાં પુત્રી પપ્પાને શું મૂકવાનું કહે છે?

a)

ચશ્મા

b)

ફોન

c)

દફતર

d)

ગુસ્સો

38.

અરુણિમા સિંહાએ કયું શિખર સર કર્યું હતું?

a)

માઉન્ટ એવરેસ્ટ

b)

કે-2

c)

ગિરનાર

d)

હિમાલય

39.

'પપ્પા હવે ફોન મૂકું?' કાવ્યનો પ્રકાર કયો છે?

a)

સોનેટ

b)

ગીત

c)

ગઝલ

d)

ભજન

40.

વારસો' વાર્તામાં મોહને કોને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો?

a)

ગાયને

b)

બાળકને

c)

પત્નીને

d)

માતાને

41.

'લોહીની સગાઈ' ના લેખક કોણ છે?

a)

ઈશ્વર પેટલીકર

b)

પન્નાલાલ પટેલ

c)

ધૂમકેતુ

d)

કાન્ત

42.

'ચોરી અને પ્રાયશ્ચિત' આત્મકથાખંડ કયા પુસ્તકમાંથી લેવાયો છે?

a)

સત્યના પ્રયોગો

b)

હિંદ સ્વરાજ

c)

મારા અનુભવો

d)

આત્મકથા

43.

'કામ કરે ઈ જીતે' કાવ્યના કવિ કોણ છે?

a)

નાથાલાલ દવે

b)

સુંદરમ્

c)

ઉમાશંકર જોશી

d)

ન્હાનાલાલ

44.

છાલ, છોતરાં અને ગોટલા' પાઠનો પ્રકાર કયો છે?

a)

નવલિકા

b)

હાસ્ય નિબંધ

c)

નાટક

d)

પ્રવાસ વર્ણન

45.

વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું?

a)

વિનાયકરાવ

b)

વિષ્ણુપ્રસાદ

c)

વિઠ્ઠલભાઈ

d)

વિજયકુમાર

46.

'સખી માર્કંડી' પાઠના લેખક કોણ છે?

a)

કાકાસાહેબ કાલેલકર

b)

મનુભાઈ પંચોળી

c)

જ્યોતીન્દ્ર દવે

d)

રતિલાલ બોરીસાગર

47.

'મરજીવિયા' સોનેટના કવિ કોણ છે?

a)

પૂજાલાલ

b)

પ્રિયકાંત મણિયાર

c)

નિરંજન ભગત

d)

રાજેન્દ્ર શાહ

48.

'ગની દહીંવાલા' કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે?

a)

આખ્યાન

b)

ગઝલ

c)

લોકગીત

d)

સોનેટ

49.

'મોહમ્મદ માંકડ' કયા જિલ્લાના વતની છે?

a)

બોટાદ

b)

સુરેન્દ્રનગર

c)

રાજકોટ

d)

ભાવનગર

50.

'હું એવો ગુજરાતી' કાવ્યના કવિ કોણ છે?

a)

વિનોદ જોશી

b)

ઉશનસ્

c)

જયંત પાઠક

d)

રાવજી પટેલ

51.

'સૂર્ય' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

a)

આદિત્ય

b)

શશી

c)

સુધાકર

d)

પવન

52.

'ઉદય' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

અસ્ત

b)

રાત

c)

પ્રકાશ

d)

સૂર્યોદય

53.

'નયન' શબ્દની સાચી સંધિ કઈ છે?

a)

ન + અન

b)

ને + અન

c)

નય + ન

d)

નયા + ન

54.

ગજાનન' કયો સમાસ છે?

a)

દ્વંદ્વ

b)

તત્પુરુષ

c)

બહુવ્રીહિ

d)

કર્મધારય

55.

'પાણી' શબ્દની સાચી જોડણી કઈ છે?

a)

પાણિ

b)

પાણી

c)

પણી

d)

પાંણી

56.

'આંખ આડા કાન કરવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

a)

ધ્યાન ન આપવું

b)

જોયા કરવું

c)

કાને ન સાંભળવું

d)

આંખો બંધ કરવી

57.

'આંખ આડા કાન કરવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

a)

ધ્યાન ન આપવું

b)

જોયા કરવું

c)

કાને ન સાંભળવું

d)

આંખો બંધ કરવી

58.

'જેનું મન શુદ્ધ હોય તે' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

a)

નિખાલસ

b)

પવિત્ર

c)

મનસ્વી

d)

સાધુ

59.

'લક્ષ્મી' શબ્દનો પર્યાય કયો છે?

a)

શ્રી

b)

શારદા

c)

ગૌરી

d)

અંબે

60.

'ધરતી' શબ્દનો વિરોધી શબ્દ કયો?

a)

આકાશ

b)

પાતાળ

c)

જમીન

d)

મેદની

61.

'સદાય' શબ્દની સંધિ શું થાય?

a)

સદા + અય

b)

સદા + એવ

c)

સદા + એય

d)

સદા + એવસદા + એવ

62.

'ગગન' શબ્દનો સમાનાર્થી?

a)

આભ

b)

પૃથ્વી

c)

નીર

d)

ધરતી

63.

'શીતળ' શબ્દનો વિરોધી?

a)

ઠંડુ

b)

ઉષ્ણ

c)

નરમ

d)

મીઠું

64.

'જિજ્ઞાસા' એટલે શું? (A) જાણવાની ઈચ્છા (B) ખાવાની ઈચ્છા (C) રમત (D) ઊંઘ — જવાબ: (A)

a)

જાણવાની ઈચ્છા

b)

ખાવાની ઈચ્છા

c)

રમત

d)

ઊંઘ

65.

'સદગુણ' શબ્દનો વિરોધી?

a)

અવગુણ

b)

દુર્ગુણ

c)

નિર્જણ

d)

સગુણ

66.

'હાથ પકડવો' રૂઢિપ્રયોગનો અર્થ?

a)

લડવું

b)

મદદ કરવી/લગ્ન કરવા

c)

ચોરી કરવી

d)

મારવું

67.

'દેવ' શબ્દનો વિરોધી?

a)

અદેવ

b)

દાનવ

c)

માનવ

d)

પક્ષી

68.

'નીર' એટલે શું?

a)

દૂધ

b)

પાણી

c)

તેલ

d)

ઘી

69.

'પાવન' શબ્દની સંધિ?

a)

પા + અન

b)

પો + અન

c)

પૌ + અન

d)

પાવ + ન

70.

'દિન-દીન' શબ્દભેદ સમજાવો.

a)

દિવસ-ગરીબ

b)

ગરીબ-દિવસ

c)

રાત-દિવસ

d)

નવો-જૂનો

71.

'ચોતરફ' કયો સમાસ છે?

a)

દ્વિગુ

b)

બહુવ્રીહિ

c)

તત્પુરુષ

d)

અવ્યયીભાવ

72.

'આકાશ' શબ્દનો પર્યાય?

a)

નભ

b)

વસુધા

c)

રત્નાકર

d)

પાવક

73.

'હર્ષ' શબ્દનો વિરોધી?

a)

આનંદ

b)

શોક

c)

ખુશી

d)

ઉલ્લાસ

74.

નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પપ પસંદ કરો.

a)

સાળા

b)

શાડા

c)

શાળા

d)

સાડા

75.

'કંઠે પ્રાણ આવવા' એટલે શું?

a)

મરવા જેવી હાલત થવી

b)

જીતવું

c)

ગાતા શીખવું

d)

હસવું

76.

'વિદ્યાલય' ની સંધિ?

a)

વિદ્યા + લય

b)

વિદ્યા + આલય

c)

વિદ્ + આલય

d)

વિદુ + લય

77.

'પવન' શબ્દનો પર્યાય?

a)

સમીર

b)

અનલ

c)

અંબર

d)

વારિ

78.

'જન્મ' નો વિરોધી?

a)

મરણ

b)

જીવન

c)

અવતાર

d)

વયોવૃદ્ધ

79.

'નવરાત્રિ' કયો સમાસ છે?

a)

દ્વંદ્વ

b)

કર્મધારય

c)

દ્વિગુ

d)

તત્પુરુષ

80.

'પુત્ર' શબ્દનો પર્યાય?

a)

તનય

b)

ભાઈ

c)

તાત

d)

જનક

81.

'આશીર્વાદ' ની સાચી જોડણી?

a)

આર્શીવાદ

b)

અશીર્વાદ

c)

આશીર્વાદ

d)

આશર્વાદ

82.

'પહાડ' નો સમાનાર્થી?

a)

ગિરિ

b)

નદી

c)

સાગર

d)

રણ

83.

'જાગવું' નો વિરોધી?

a)

ઉઠવું

b)

ઉંઘવું

c)

બેસવું

d)

દોડવું

84.

'લોકગીત' એટલે શું?

a)

લોકો દ્વારા રચાયેલું

b)

રાજાએ લખેલું

c)

પુસ્તકમાંથી લીધેલું

d)

અનુવાદ

85.

'ગરીબ' નો સમાનાર્થી?

a)

અમીર

b)

રંક

c)

રાજા

d)

ધનવાન

86.

'પંખી' નો પર્યાય?

a)

ખગ

b)

મૃગ

c)

મીન

d)

કુંજર

87.

'સૌંદર્ય' કઈ સંજ્ઞા છે?

a)

જાતિવાચક

b)

ભાવવાચક

c)

દ્રવ્યવાચક

d)

સમૂહવાચક

88.

'નદી' નો પર્યાય?

a)

સરિતા

b)

પાવક

c)

ધરા

d)

આકાશ

89.

'સ્મિત' એટલે શું?

a)

રડવું

b)

હાસ્ય

c)

ગુસ્સો

d)

દુઃખ

90.

હિંમત' નો વિરોધી?

a)

ડર

b)

નાહિંમત

c)

બહાદુરી

d)

શક્તિ

91.

'પુષ્પ' નો સમાનાર્થી?

a)

ફળ

b)

પાન

c)

ફૂલ

d)

ડાળી

92.

'સાંજ સમય શામળિયો' માં કૃષ્ણ કોની વચ્ચે શોભી રહ્યા છે?

a)

ગોપીઓ

b)

ગોવાળો

c)

ગાયો

d)

પાંડવો

93.

ગાંધીજીએ ચિઠ્ઠી કોને આપી હતી?

a)

માતાને

b)

ભાઈને

c)

પિતાજીને

d)

મિત્રને

94.

નરસિંહ મહેતા કયા સમયના કવિ છે?

a)

આધુનિક

b)

મધ્યકાલીન

c)

અર્વાચીન

d)

પ્રાચીન

95.

'ગોપાળબાપા' માં સયાજીરાવ ગાયકવાડ કયા રાજ્યના રાજા હતા?

a)

ભાવનગર

b)

જામનગર

c)

વડોદરા

d)

જૂનાગઢ

96.

ગુર્જરીના ગૃહ કુંજે' માં કવિ ક્યાં ભમ્યા હોવાની વાત કરે છે?

a)

ખેતર-કોતરમાં

b)

દેશ-વિદેશમાં

c)

શાળાઓમાં

d)

બજારોમાં

97.

લોહીની સગાઈ પાઠમાં 'મંગુ' ની ઉંમર કેટલી હતી?

a)

વર્ષ10

b)

14 વર્ષ

c)

12 વર્ષ

d)

15 વર્ષ

98.

'પુત્રવધૂનું સ્વાગત' કાવ્યમાં કવિ પુત્રવધૂને શું કહે છે?

a)

દીકરી

b)

કુળદીપક

c)

ઘરની જ્યોત

d)

લક્ષ્મી

99.

વિનોબા ભાવેએ કઈ પ્રવૃત્તિ માટે જાણીતા છે?

a)

ખેતી

b)

ભૂદાન યજ્ઞ

c)

રાજકારણ

d)

સાહિત્ય

100.

મરજીવિયા સમુદ્રમાં શું લેવા ઉતરે છે?

a)

માછલી

b)

મોતી

c)

પરવાળા

d)

મીઠું