wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MAT ,CET EXAM

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

a)

ઘઉં

b)

મકાઈ

c)

ડાંગર

d)

બાજરી

2.

અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

a)

વાધ

b)

સિંહ

c)

વરુ

d)

હરણ

3.

અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

a)

ફૂટબોલ

b)

હોકી

c)

ક્રિકેટ

d)

ચેસ

4.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી અલગ છે?

a)

સેકન્ડ

b)

લિટર

c)

કલાક

d)

વર્ષ

5.

શરીરના અંગોના આધારે અલગ પડતો વિકલ્પ શોધો.

a)

હથેળી

b)

ઘૂંટણ

c)

ખભો

d)

કોણી

6.

નીચેનામાંથી અલગ વિકલ્પ કયો છે?

a)

હેલ્મેટ

b)

પર્સ

c)

બેગ

d)

ટોપલી

7.

અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

a)

શિક્ષક

b)

ગુરુ

c)

અધ્યાપક

d)

વિદ્યાર્થી

8.

નીચેનામાંથી કયો વિકલ્પ અલગ છે?

a)

વાદળ

b)

વરાળ

c)

ધુમાડો

d)

વરસાદ

9.

સ્ટેશનરીના સાધનોમાં અલગ પડતો વિકલ્પ શોધો.

a)

પેન

b)

પેન્સિલ

c)

રબર

d)

કેલ્ક્યુલેટર

10.

ભૌમિતિક આકારોમાં અલગ પડતો વિકલ્પ કયો છે?

a)

ત્રિકોણ

b)

વર્તુળ

c)

ચતુષ્કોણ

d)

પેન

11.

સાપ : સરીસૃપ :: વ્હેલ : ?

a)

ઉભયજીવી

b)

માછલી

c)

કીટક

d)

સસ્તન

12.

ગાયક : ગાયિકા :: સંત : ?

a)

તપસ્વિની

b)

સાધ્વી

c)

સાધુ

d)

કવિયત્રી

13.

શિક્ષક : ચોક :: માછીમાર : ?

a)

હથોડો

b)

નખલી

c)

જાળ

d)

ઓળંબો

14.

કડિયો : ચણતર :: શિક્ષક : ?

a)

પાક

b)

સમાચારપત્ર

c)

શિક્ષણ

d)

બુટ

15.

સૂર્ય : પ્રકાશ :: રસોઈયો : ?

a)

શિક્ષણ

b)

ઘરેણા

c)

ભોજન

d)

દવા

16.

જીવન : મૃત્યુ :: આશા : ?

a)

રડવું

b)

નિરાશા

c)

દર્દ

d)

દુ:ખ

17.

પગ : ? :: હાથ : કાંડું

a)

લંબાઈ

b)

પગરખા

c)

પગની ઘૂંટી

d)

ટાંગ

18.

શાળા : વિદ્યાર્થી :: દુકાન : ?

a)

વેપારી

b)

ગ્રાહક

c)

માલ

d)

વેપાર

19.

(1) માખણ (2) દૂધ (3) ગાય (4) દહીં - આ શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો.

a)

3, 2, 1, 4

b)

3, 4, 1, 2

c)

2, 3, 4, 1

d)

3, 2, 4, 1

20.

(1) વાક્ય (2) મૂળાક્ષરો (3) શબ્દો (4) ફકરો - આ શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો.

a)

2, 3, 1, 4

b)

2, 4, 3, 1

c)

1, 2, 3, 4

d)

2, 3, 4, 1

21.

MANGO શબ્દના અક્ષરોને મૂળાક્ષર ક્રમમાં ગોઠવો.

a)

ANGMO

b)

AGMNO

c)

AGNMO

d)

AGOMN

22.

HOUSE શબ્દના અક્ષરોને મૂળાક્ષર ક્રમમાં ગોઠવો.

a)

EOUHS

b)

EHOUS

c)

EHOSU

d)

HOUES

23.

શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બીજા (૨જ) ક્રમ પર કયો શબ્દ આવશે?

a)

REASON

b)

RELEASE

c)

RELATE

d)

RELAX

24.

એક હરોળમાં એક વૃક્ષ ડાબીથી ૭મું અને જમણી બાજુથી ૧૪મું છે. હરોળમાં કેટલા વૃક્ષો છે?

a)

18

b)

19

c)

20

d)

21

25.

જો માનસીનો ક્રમ કોઈપણ બાજુથી ૧૫મો હોય, તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

15

b)

30

c)

31

d)

29

26.

૨૯ વિદ્યાર્થીઓની હરોળમાં રિધ્ધિ બરાબર મધ્યમાં છે. જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે?

a)

15

b)

14

c)

16

d)

13

27.

મારો નંબર લાઈનમાં બંને બાજુથી ૭મો છે. લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે?

a)

13

b)

14

c)

15

d)

8

28.

૨૦૦ ખેલાડીઓની લાઈનમાં કાર્તિક ડાબી બાજુથી ૧૮માં ક્રમે છે. જમણી બાજુથી તેનું સ્થાન કેટલું?

a)

182

b)

183

c)

184

d)

218

29.

સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો જમણો હાથ કઈ દિશા બતાવશે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

30.

તમારા ઘરથી શાળા પૂર્વ દિશામાં હોય તો શાળાથી કઈ દિશાએ તમારું ઘર આવેલું છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

31.

પૂર્વ અને દક્ષિણ દિશાઓ વચ્ચે કયો ખૂણો (દિશા) હોય છે?

a)

વાયવ્ય

b)

અગ્નિ

c)

ઈશાન

d)

નૈઋત્ય

32.

ઘોડો : વછેરું :: સાપ : ?

a)

પીલ્લાં

b)

કણો

c)

લવારું

d)

સાપોલીયું

33.

પવન : ચક્રવાત :: ઝાપટું : ?

a)

ભૂકંપ

b)

તોફાન

c)

પૂર

d)

વરસાદ

34.

સમય : ઘડિયાળ :: ? : સ્પ્રિંગ કાંટો

a)

કદ

b)

વજન

c)

અંતર

d)

ઉંચાઈ

35.

પેન્સિલ : ગ્રેફાઈટ :: પેન : ?

a)

શાહી

b)

કાગળ

c)

રબર

d)

સંચો