wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ROUND-5 (2026)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ની વિલાદત વખતે ક્યો બાદશાહ હતો?

a)

મોઅતમીદ (લ.અ.)

b)

હારૂન (લ.અ.)

c)

મામૂન (લ.અ.)

d)

મલૂન (લ.અ.)

2.

એ કંઈ ઝિયારત છે કે જેમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.)એ અમર શહીદોનો ઝિક્ર કર્યો છે?

a)

ઝિયારતે આશુરા

b)

ઝિયારતે આલે યાસીન

c)

ઝિયારતે નાહીયા

d)

ઝિયારતે ઇમામ હુસૈન (અ.સ.)

3.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ)ના ૪ નાએબો માંથી કોણે એ રિવાયત કરી છે કે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) દર વર્ષે હજમાં તશરીફ લાવે છે?

a)

જનાબ ઉસ્માન બિન સઈદ અમ્રવી (અ.ર.)

b)

જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમ્રવી (અ.ર.)

c)

જનાબ હુસૈન બિન રવ્હ નવબખ્તી (અ.ર.)

d)

આમાંથી કોઈ પણ નહિ.

4.

જેવી રીતે ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ને બચપણમાં ઇમામત મળી, તેવી જ રીતે કુરઆને કરીમ મૂજબ ક્યાં નબીને બચપણમાં નબુવ્વત મળી?

a)

હઝરત યાકૂબ (અ.સ.)

b)

હઝરત મૂસા (અ.સ.)

c)

હઝરત ઈસા (અ.સ.)

d)

હઝરત ઝકરીયા (અ.સ.)

5.

કિતાબ 'કમાલુદ્દીન' નાં લેખક કોણ છે?

a)

શેખે કુલૈની (અ.ર.)

b)

શેખે મુફીદ (અ.ર.)

c)

શેખે તૂસી (અ.ર.)

d)

શેખે સદુક (અ.ર.)