Worksheetsગુજરાતી હિન્દી ભાષા પ્રશ્નો (cet exam)
Total questions: 29
Worksheet time: 15mins
નીચેનામાંથી કયો શબ્દ 'જોડણી'ની દ્રષ્ટિએ ખોટો છે?
આશીર્વાદ
જિજ્ઞાસા
પરિક્ષા
કવિતા
'સૂરજ' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ બંધબેસતો નથી?
રવિ
દિનકર
ભાસ્કર
ચંદ્ર
શબ્દકોશના ક્રમ પ્રમાણે, કયો શબ્દ બીજા ક્રમે આવશે? (તળાવ, તપેલી, તડકો, તલવાર)
તડકો
તપેલી
તલવાર
તળાવ
'મારી પાસે એક પેન્સિલ છે, પણ તારી પાસે ઘણી ______ છે.!' - ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે?
પેન્સિલ
પેન્સિલો
પેન્સિલની
પેન્સિલોએ
'જો ગઈકાલે રવિવાર હતો, તો આજ માટે કયો વાક્ય પ્રયોગ સાચો ગણાય?'
આજે સોમવાર હશે.
આજે સોમવાર હતો.
આજે સોમવાર છે.
ગઈકાલે સોમવાર છે.
'રેસ લગાવી' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
હરિફાઈ કરવી
દોડવું
ઉંઘવું
ચાલવું
સ્ત્રીઓ પગમાં પહેરે છે અને ચાલતી વખતે જેમાંથી મધુર અવાજ આવે છે, તે ઘરેણું કયું?
બંગડી
હાર
વીંટી
ઝાંઝર
આજની ટેકનોલોજી 'આધુનિક' છે. પહેલાના સમયની જૂની પદ્ધતિઓને શું કહેવાય?
પ્રાચીન
ઝડપી
સરળ
નવીન
નીચેનામાંથી કયા વાક્યમાં 'અચરજ' શબ્દનો ઉપયોગ તેના સાચા અર્થ મુજબ થયો છે?
મેં આજે સવારે અચરજથી રોટલી ખાધી.
બહાર વરસાદ પડે છે એટલે અચરજ લાગે છે.
જાદુગરનો ખેલ જોઈને મને ખૂબ અચરજ થયું.
તેણે અચરજ થઈને પોતાનું ઘરનું કામ પૂરું કર્યું.
રમેશ ખેતરમાં કામ કરતી વખતે કોને નજીકથી નિહાળતો?
પ્રાણીઓને
પ્રકૃતિને
લોકોને
વાહનોને
રમેશને પ્રકૃતિ ગમતી હોવાનું મુખ્ય કારણ શું છે?
ત્યાં રમવા મળે છે.
ત્યાં પૈસા મળે છે.
ત્યાં લોકો ભેગા થાય છે.
ત્યાં શાંતિ અને સુંદરતા મળે છે.
પ્રકૃતિને સ્વચ્છ રાખવી એ આપણું સૌનું શું છે?
કામ
વ્યવસાય
કર્તવ્ય
શોખ
નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે?
પાણી - જળ
સવાર-સાંજ
ધરતી-જમીન
આકાશ-ગગન
જો 'દિન' એટલે દિવસ થાય, તો 'દીન' એટલે શું થાય?
પ્રકાશ
ગરીબ
રાત
સૂર્ય
જેમ 'હસવું' ની સાથે 'રડવું' આવે, તેમ 'જીત' ની સાથે કયો શબ્દ આવશે?
હાર
રમત
સફળતા
ઈનામ
'યુવરાજ બીમાર હતો, ______ તે શાળાએ ન આવી શક્યો.' - ખાલી જગ્યા પૂરો.
પણ
અને
તેથી
કે
'હેતાંશે આજે ______ દૂધ પીધું.' - યોગ્ય શબ્દ પસંદ કરો.
ગરમ
ગ્લાસ
પીધું
સફેદ
विलोम शब्द की सही जोड़ पहचानिए?
नन्हा-छोटा
देश - स्वदेश
कदम-पैर
अपना - पराया
गद्यांश के अनुसार भारत की मुख्य पहचान क्या है?
धन-समृद्धि
एकता में अनेकता
केवल भाषाई एकरूपता
सैन्य शक्ति
નીચેના પૈકી કઈ પડકાર ગદ્યમાં ઉલ્લેખિત નથી?
ક્ષેત્રિય અસંતુલન
ભાષાઈ વિવાદ
જાતીય હિંસા
સામાજિક ભેદભાવ
ભારતીય સંવિધાને કયા સિદ્ધાંતોને અપનાવ્યું છે?
અસમાનતા અને ભેદભાવ
સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય
કેવળ આર્થિક વિકાસ
રાજતંત્ર
વચન બદલો: ખુશી
ખુશીઓ
ખુશિયા
ખુશીયા
ખુશીએ
'તુષાર તેની માંને બહુ વહાલો છે' - આ વાક્યમાં રેખાંકિત ભાગ માટે કયો મુહાવરો સાચો છે?
नौ दो ग्यारह हो जाना
मुह की खाना
मुह मे पानी आना
आँखो का तारा होना
ખોટી જોડ ઓળખો.
નિત - સદા
વૃક્ષ - તરુ
મધુકર - મધુમક्खી
હવા - વાયુ
गलत जोड़ पहचानिए।
नित - सदा
वृक्ष - तरु
मधुकर - मधुमक्खी
हवा - वायु
निम्नलिखित में से कौन-से वाक्य में विशेषण का उपयोग हुआ है?
नम्र खेल रहा है।
उषा पढ़ रही है।
गुलाब जामुन बहुत मीठे है।
कोमल दौड़ रही है।
दिए गए वर्णों (ન, મ, ર, વ, સ) કા उपयोग करके कौन सा शब्द नहीं बनेगा?
नरम
सरस
मनन
गरम
'एकता में अनेकता' किस देश की पहचान है?
अमेरिका
चीन
भारत
जापान
शिक्षा और जागरूकता के माध्यम से लोग क्या बढ़ा रहे हैं?
झगड़ा
आपसी समझ
भेदभाव
अज्ञानता
