NEW
Font size
Worksheets8 Science 8.બળ અને દબાણ
Total questions: 40
Worksheet time: 20mins
બળ એટલે શું?
ધક્કો મારવો
ખેંચવું
A અને B બંને
એક પણ નહીં
પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે?
બળ
દબાણ
વેગ
પ્રવેગ
નીચેના પૈકી કયા કિસ્સામાં બળ લાગે છે?
બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ
કુવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી
દોરડાં ખેંચવાની રમતમાં
આપેલ તમામ
બળ લાગવા માટે ઓછામાં ઓછા ___ પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
એક
બે
ત્રણ
ચાર
એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતર ક્રિયા બે પદાર્થો વચ્ચેના ___ માં પરિણમે છે.
વેગ
બળ
દબાણ
વાતાવરણીય દબાણ
જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે, ત્યારે____
તેઓ એકબીજામાં ઉમેરાય છે.
તેઓ ગુણાય છે.
તેઓ એકબીજામાંથી બાદ થાય છે.
તેઓ ભગાય છે.
બે બળો વિરુદ્ધ દિશામાં લાગેલા હોય તો પરિણામી બળ નું શું થાય છે?
સરવાળો
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
બળની માત્રાને શેના વડે દર્શાવાય છે?
મૂલ્ય
દળ
દિશા
વજન
બળની અસર ક્યારે બદલાય છે?
બળ ની માત્ર દિશા બદલવાથી
બળ નું માત્ર મૂલ્ય બદલવાથી
બળ નું મૂલ્ય કે દિશા બદલવાથી
એક પણ નહીં
નીચેના પૈકી કોના લીધે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે?
દબાણ
બળ
વેગ
પ્રવેગ
પદાર્થની ગતિની અવસ્થા એટલે_____
માત્ર તેની સ્થિર અવસ્થા
માત્ર તેની ગતિમાન અવસ્થા
A અને B બંને
એક પણ નહીં
વસ્તુને ગતિમાં લાવવા માટે શું કરવું પડે?
વસ્તુ ને ખેંચવી પડે
ધક્કો મારવો પડે
વસ્તુ પર બળ લગાડવું પડે
આપેલ તમામ
ગોલકીપર બોલને રોકે,તો તે બોલની ઝડપ ____
ઘટે છે
વધે છે
વધે અથવા ઘટે છે
શૂન્ય થાય છે
નીચેના પૈકી બળ માટે કયું વિધાન યોગ્ય છે?
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે.
ગતિ માન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે.
પદાર્થ ના આકારમાં ફેરફાર કરી શકે છે.
આપેલ તમામ
સ્નાયુબળ એટલે
સંપર્કબળ
અસંપર્કબળ
ઘર્ષણબળ
A અને B બંને
આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળ ને શું કહે છે?
ઘર્ષણબળ
સ્નાયુબળ
વિદ્યુત બળ
ચુંબકીયબળ
પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે શેનો ઉપયોગ કરે છે?
ઘર્ષણબળ
સ્નાયુબળ
વિદ્યુતબળ
ચુંબકીયબળ
ઘર્ષણબળ એ પદાર્થની ગતિની કઈ દિશામાં લાગે છે?
વિરૂધ્ધ દિશામાં
દિશામાં
લંબ દિશામાં
ઊર્ધ્વ દિશામાં
નીચેનામાંથી કયું બળ સંપર્કબળ છે?
ચુંબકીયબળ
સ્થિત વિદ્યુતબળ
ઘર્ષણબળ
ગુરુત્વાકર્ષણબળ
નીચેનામાંથી કયા પદાર્થ પર ઘર્ષણબળ લાગતું નથી?
ગતિમાન ટ્રક
ગતિમાન સાઈકલ
ગતિમાન બસ
સ્થિર કાર
સાઇકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાઇકલ કયા બળને લીધે ધીમી પડે છે?
ઘર્ષણબળ
સ્નાયુબળ
વિદ્યુતબળ
ચુંબકીયબળ
નીચેનામાંથી બિન સંપર્કબળનું ઉદાહરણ કયું છે?
ચુંબકીયબળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
આપેલ તમામ
ચુંબક દ્વારા લાગતા બળને શું કહે છે?
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
સ્નાયુબળ
ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે ____
આકર્ષણ
અપાકર્ષણ
A અને B બંને
એક પણ નહીં
ચુંબક લોખંડના ટુકડાને ____ છે.
આકર્ષે
અપાકર્ષે
A અને B બંને
A અથવા B
એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત પદાર્થ પર લાગતા બળ ને શું કહે છે?
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
સ્નાયુબળ
સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના-નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે.-આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે?
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
સ્નાયુબળ
વૃક્ષોના પાંદડા સુકાયા બાદ કયા બળને લીધે જમીન પર પડે છે?
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણ બળ
સ્નાયુબળ
જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ____ છે.
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણ બળ
A અને B
ગુરુત્વાકર્ષણ બળ એ કયા પ્રકારનું બળ છે?
આકર્ષી
અપાકર્ષી
A અને B બંને
એક પણ નહીં
પૃથ્વી તેના પરના કોઈપણ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. આ બળને શું કહે છે?
સ્નાયુબળ
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણ બળ
એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે?
દબાણ
ઘર્ષણ
ગુરુત્વાકર્ષણ બળ
ચુંબકીય બળ
નીચેનામાંથી દબાણનું સૂત્ર કયું છે?
કદ/ક્ષેત્રફળ
બળ/ક્ષેત્રફળ
દળ/ક્ષેત્રફળ
ક્ષેત્રફળ/બળ
આપણી આસપાસ હવાના આવરણને શું કહે છે?
વાયુ
આબોહવા
વાતાવરણ
દબાણ
હવા વડે પદાર્થ પર લાગતા દબાણને શું કહે છે?
દબાણ
વાયુનું દબાણ
સપાટીનું દબાણ
વાતાવરણનું દબાણ
નીચેનામાંથી કયાં બળો એ સંપર્ક બળો છે?
(|) ઘર્ષણબળ
(||) ગુરુત્વાકર્ષણબળ
(|||) ચુંબકીય બળ
(|V) સ્નાયુબળ
| અને ||
|| અને |||
| અને |V
|| અને |V
બે સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતા બળને શું કહે છે?
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુત બળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
જો બળ સમાન રાખીને તે સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો દબાણ ____
વધે છે.
ઘટે છે.
વધે અથવા ઘટે છે.
બદલાતું નથી.
મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે.તેના માટે ____ જવાબદાર છે.
સ્નાયુબળ
ગુરુત્વાકર્ષણ બળ
સ્થિત ઘર્ષણબળ
ઘર્ષણબળ
15cm×15cm ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ કેટલું થાય છે?
200 kg
225 kg
2.50 kg
275 kg
